Start your day with a smile and a positive mindset by reading these good morning quotes in Gujarati text sms. Let these words of wisdom guide you through the day and fill you with positivity and hope.
આ Good Morning wishes and quotes msg in Gujarati font with 140 character and images for facebook, Instagram, and other Social Media... વાંચીને તમારા દિવસની શરૂઆત સ્મિત અને સકારાત્મક માનસિકતા સાથે કરો માં અનુભવના આ શબ્દો તમને દિવસભર માર્ગદર્શન આપે છે અને તમને હકારાત્મકતા અને આશાથી ભરી દે છે.
Good Morning (gm) text sms Quotes in Gujarati language |
Good Morning Quotes in Gujarati text Message
દુનિયા માં દરેક વ્યક્તિ પોતાની
લાયકાત 🎓 પ્રમાણે ચમકે છે
ઇચ્છા પ્રમાણે નહીં.!!
ઈમેજ બનાવો
ઈફેક્ટ આપ મેળે જ મળશે.
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
કેવી રીતે વાત 🙊 કરવી એના કોઈ ક્લાસ 👨🏫 નથી હોતા સાહેબ પણ...
તમે જે રીતે વાત કરો તેના પરથી તમારો ક્લાસ નક્કી થતો હોય છે.
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
શરીરની હાજરી છે ત્યાં સુધી
લાગણી વરસાવી દો પછી...
તસ્વીરને લાગણી ની કોઇ અસર નથી થતી.
🌸🌻 સુપ્રભાત 🌻🌸
ભરેલું ખિસ્સું 💳 તમને હજાર રીતે ગેરમાર્ગે લઇ જશે પણ...
ખાલી ખિસ્સું તમને જીંદગી ની હજાર વસ્તુ સમજાવશે.
🌹🌹🌹 સુ -પ્રભાત 🌹🌹🌹
દુનિયા 🌏 નો સૌથી સુંદર સબંધ એ જ છે જ્યાં...
એક નાની મુસ્કાન 😊 અને નાની માફી 🤷🏻♂️ થી,
ઝીંદગી પેહલા જેવી થઈ જાય છે.
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
ખૂબી અને ખામી બેઉ હોય છે લોકોમાં.
તમે શું શોધો છો તે મહત્વનુ છે.
જિંદગીનું સૌથી લાંબુ અંતર એક મન થી બીજા મન સુધી પહોંચવાનું છે.
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
મહેલો 🏰 ની જરૂર હોય છે માત્ર રહેવા માટે,
બાકી વસી જવા માટે કોઇના
ખોબા 🤲🏻 જેવડા દિલ નો એકાદ ખુણો જ કાફી છૅ.
🌸🌻 સુપ્રભાત 🌻🌸
ચકાસ્યાં 🧐 કરશો તો...
કોઈ પોતાનું નહીં જડે અને...
ચાહતાં 💓 રહેશો તો...
કોઈ પારકું નહીં જડે..!!🙏
🌸🌻 સુપ્રભાત 🌻🌸
સબંધો 💞 ભલે ગમે તેટલા ખરાબ હોય પણ...
તેને ક્યારેય ના તોડશો કારણકે...
પાણી 💧 ગમે તેટલુ ગંદુ હોય પીવાશે નહી પણ...
આગ 🔥 તો ઓલવશે જ.
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
તાપણા અને આપણા
બંનેની એક જ ખાસિયત ✨ છે કે
બહુ નજીક પણ ના રહેવું અને
બહુ દૂર પણ ના રહેવું...
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
ઘડિયાળના ⏰ કાંટા જેવો જ આપણો સંબંધ છે દોસ્તો...!
ક્યારેક મળી શકીએ તો... ક્યારેક નહીં પણ...
હા હંમેશા એકબીજા સાથે જોડાયેલા 🤝 રહીએ...!!!💯
🙏 શુભ સવાર 🙏
બસ પોતાની જિંદગીને બીજાની જિંદગી સાથે સરખાવવામાં બંધ કરી દો...
તમે ખુશીથી જીવતા શીખી જશો...
🦋 G⭕️⭕️D Ⓜ️orning 🦋
જિંદગીનો આનંદ પોતાની રીતે જ માણતા શીખો.
લોકોની ખુશીના 🥳 ચક્કરમાં તો...
સિંહને 🦁 પણ સર્કસમાં નાચવું પડે છે.
ડર ખોટા વ્યક્તિઓને જ લાગે જે...
સત્ય સાથે છે તે નિર્ભય 💪 હોઈ છે.
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
જીભ 👅 ને સાચવવી એટલે...
સોનાના ધરેણા 📿 સાચવવા કરતા પણ અધરી વાત છે...
🌸🌻 સુપ્રભાત 🌻🌸
મોજ થી જીવી લેવુ સાહેબ કેમ કે...
રોજ સાંજે સૂરજ 🌞 નહી પણ...
આ અનમોલ જીંદગીનો એક કિમતી દિવસ ઘટી 👎 જાય છે...
☕️ Good morning ☕️
ત્રણ ટાઈમ ના રોટલા 🍽️ જેટલું તો કુદરત આપી જ દે છે સાહેબ પણ...
માથાકૂટ તો રોટલા ઉપર જે "ઘી, બટર અને જામ" લગાવવું છે ને એની છે.
🌼 શુભ સવાર 🌼
કોઇક અનુભવી પાસેથી શીખીને...
સારૂ જીવી લેવુ સાહેબ..!!
બધી આપણને જ ખબર પડતી હોય...
એવુ અભિમાન ન કરવુ..!!
🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸
રિંગણાનો🍆 ઓળો હોય...
રોટલા 🍪🥛 છાસ ને પાપડ હોય.
તોડી નાખે એવી ટાઢ ❄️💨 હોય,
ને તાપણાનો 🔥 તાપ હોય.
વાડીએ મીઠી રાત 🌌 હોય,
ભાઈઓ 👬 ભેગી વાત હોય.
આવી મજા તો વાલા સૌરાષ્ટ્ર ના દેવધરી માંજ હોય...🤝⛰🦁
🌹🌹🌹 સુપ્રભાત 🌹🌹🌹
પોતાની પ્રગતિ 📈 પાછળ એટલા વ્યસ્ત રહો કે...
બીજાની નબળાઈ જોવાનો સમય જ ન રહે...
🌞🌞🌞 શુભ સવાર 🌞🌞🌞
માન હોય ત્યાં... પગ 🦶 મુકજો સાહેબ,
અભિમાન તો અહીંયા દરેક ને છે.
હારવું જ પડે તો... એ રીતે હારો સાહેબ કે...
જીતનાર ને જીવનભર અફસોસ રહી જાય.
🌸🌻 સુપ્રભાત 🌻🌸
"અમુલ્ય સબંધો" સાથે પૈસા ની તુલના ન કરવી કારણ કે....
પૈસા બે દિવસ કામ આવે છે જ્યારે...
સબંધો આખી જીંદગી કામ આવે છે....!!!
🙏 શુભ સવાર 🙏
જીવનમાં જે વાત ભૂખ્યુ પેટ 🍤 અને ખાલી ખિસ્સુ શિખવે છે ને,
એ વાત કોઇ શિક્ષક 👩🏫 પણ ના શિખવી શકે...
🌹🌹🌹 સુપ્રભાત 🌹🌹🌹
✍️ નખ 💅🏻 વધે તો ફકત નખ જ કપાય છે "આંગળિઓ" નહીં...
તેમ "સંબંધમાં" કંઈ ભૂલ થાય તો ભૂલ ને ભૂલાય છે,
"સંબંધ" ને નહીં...
Good morning.........😊😊
"બધી ખબર હોય કે કયાં કયો ખેલ રમાઈ રહ્યો છે,
છતાં ન બોલીને સંબંધ સાચવે તે જ સંસ્કાર..!
🌸🌻 સુપ્રભાત 🌻🌸
યોગ નહી કરો તો પણ ચાલશે,
ખાલી જે કરો તે યોગ્ય કરજો...
☕️ Good morning ☕️
🌺તમે જે આંનદ કરો છો...તે કરેલા સારા કર્મોનું
...પરિણામ જ છે...
બાકી તકલીફ તો મનુષ્ય અવતારમાં
ભગવાન ને પણ પડી હતી...🌺
💥 Good Morning 💎
ખોટુ સાંભળવાની મજા તો ત્યારે આવે જ્યારે...
સત્ય તમે પહેલેથી જ જાણતા હોય
🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸
જયારે 'લખાણ' ના 'વખાણ' થાય ત્યારે સમજવું કે...
શબ્દો 'આંખ' થકી 'દીલ' સુધી પહોંચ્યા છે.
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
એક પથ્થર ⛰️ ઘસાય છે અને પગથીયુ બને છે અને
એક પથ્થર ઘડાય છે અને પરમેશ્વર બને છે
ઘસાવું અને ઘડાવું
આ વિશે સમજ પડી જાય એટલે જીવન "ઉત્સવમય" બની જાય...✍️
🌸🌻 સુપ્રભાત 🌻🌸
જે દિવસે આપણે એવું સમજવા લાગીશું કે સામે વાળો વ્યક્તિ ખોટો નથી માત્ર એના વિચારો જ આપણાથી જુદા છે...
એ દિવસ થી જીવન ના બધા જ દુઃખો સમાપ્ત થયી જશે...
🌹🌹🌹 સુપ્રભાત 🌹🌹🌹
જીવન ની એક સાચી હકીકત છે,
"શંકા" 🧐 કરીને બરબાદ થઇ જવું એના કરતા,
"વિશ્વાસ" ✅ રાખીને લૂંટાઈ જવું વધારે સારું છે.
"મારુ ને તારુ" કરનાર લોકો અસ્તિત્વ હારી ગયા અને...
"જતુ" કરનાર લોકો જ દુનિયા જીતી ગયા!!! 💯
🙏 શુભ સવાર 🙏
મધ 🍯 જેવું મીઠું થવું હોય ને તો...
મધમાખી 🐝 ની જેમ સંપી ને રહેવું પડે સાહેબ
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
"આનંદ" વેચાતો કે વસીયતમાં 📝 નથી મળતો સાહેબ,
એને ખુદ વાવી 🌱 ને પળે પળે લણવાનો હોય...
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
શબ્દો 🗣️ તો માત્ર વાક્યની શોભા છે સાહેબ,
બાકી સમજવા વાળા તો...
કોરુ કાગળ 📖 અને મૌન 🤐 પણ સમજી જાય છે..
🌸🌻 સુપ્રભાત 🌻🌸
શબ્દોની તાકાતને ઓછી ના સમજતા કારણ કે...
એક નાનકડી "હા" ✔️ અને એક નાનકડીના "ના" ❌
પુરી જીંદગી બદલી નાખે છે...
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
જિંદગી માં મળે તો ઘણું છે પણ...
આપડે ગણતરી એનીજ કરીયે છીએ જે નથી મળતુ.
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
બીજાની ભૂલ કાઢવા માટે ભેજું 🧠 જોઈએ અને
પોતાની ભૂલ સ્વીકારવા માટે કલેજું ❤️ જોઈએ.
સુખી થવા માટે ત્રણ વસ્તુ યાદ રાખવી
1. રડવું નહી...
2. લડવું નહી...
3. કોઈને નડવું નહી...
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
જીંદગી ત્યારે સારી લાગે છે જ્યારે...
જીવનમાં આપણે ખુશ 😊 હોઇએ પણ...
શ્રેષ્ઠ જીવન તો એને જ કહેવાય જ્યારે...
લોકો આપણાથી ખુશ હોય.
🌞🌞🌞 શુભ સવાર 🌞🌞🌞
આમ તો દુનિયાની 🌎 નજરમાં ઘણો સક્ષમ છું પણ...
આ "બે મહાસાગર" 🌊 નું "ઋણ" ચૂકવવા "અસક્ષમ" છું,
એક "માતાની 👧 મમતાનું"
ને બીજું "પિતાના 👨 પરસેવાનું"
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
નીતિ સાચી હશે તો નસીબ ક્યારે પણ ખરાબ નહીં થાય...
બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે,
એ જ જીવનની સૌથી મોટી સફળતા છે...!
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
અભિમાન હતું દરીયા 🌊 ને સાહેબ કે...
હું મારામાં આખી દુનિયાને ડુબાડી 🏄🏻♂️ દઉં પણ...
આ વાત સાંભળી ને...
તેલ 🩸 નુ એક નાનુ એવું ટીપું
એની ઉપર થી તરતુ 🏊🏽♀️ તરતુ નિકળી ગયુ.
☕️ Good morning ☕️
દિલ થી દુવા 🙏 કરો તો
માંગેલું બધું જ મળી જાય છે...
વાણી અને વર્તન 🗣 માં જો મીઠાશ હોય તો...
દુશ્મન 😈 પણ નમી જાય.
💥 Good Morning 💎
🎋 વાવી ને ભુલી જવાથી તો...
છોડ પણ સુકાઈ જાય સાહેબ...
સંબધો 🤝 સાચવવા હોય તો એક બીજા ને યાદ કરવુ પણ જરુરી છે.
🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸
શબ્દોનું ખરું વજન તો આવકાર આપનાર 🙋♂️ ના ભાવ પર હોય છે,
નહિતર "WELCOME" તો...
પગ લૂંછણિયા ઉપર પણ લખ્યું હોય છે.!!. . .*
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
"જિંદગી" ના પહેલા "Success" 🎯 તબક્કા માંથી "પસાર" થતા હોવ ત્યારે...
એક વાત યાદ રાખજો...
"બાપ" 🧔🏻 ની "ગરીબી" અને "માં" 👩🏻 નો "દેખાવ" જોઈને ક્યારેય શરમાવું નહીં...
🌸🌻 સુપ્રભાત 🌻🌸
બધુ ઉછીનું હોય તો ચાલે પણ...
અનુભવ ✔️ તો પોતાનો જ હોવો જોઇએ હો.
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
જે પોતાની જાતને ગરીબ 🧎🏾 માને છે તે જ લોકો ગરીબ 👥 છે,
હકીકતમાં ગરીબી પોતાને ગરીબ માનવામા જ છે.
🦋 G⭕️⭕️D Ⓜ️orning 🦋
થોડા લાગણી 🦋 ભર્યા સબંધોની તરસ છે,
બાકી તો ઝિંદગી ❤️ બહુ સરસ છે...
ટુંકૂ ને ટચ
માણો તો મોજ છે બાકી ઉપાદી તો રોજ છે...
🌼 શુભ સવાર 🌼
જેના માં ખોટ 📉 ખાવાની તાકાત હોય ને...
એજ નફો 📈 કરી શકે...
પછી એ ધંધો હોય કે સબંધ...
Good morning.........😊😊
good morning gujarati quotes |
માણસ કયારે ખરાબ નથી હોતો સાહેબ...
બસ આતો તમારુ કીધુ કરતો નહી હોય એટલે જ...
ખરાબ લાગે છે.
💥 Good Morning 💎
જો ખેતરમાં 🌱 બીજ વાવવામાં ન આવે તો...
કુદરત તેને ઘાસથી ભરી દે છે એવી જ રીતે...
જો મગજમાં હકારાત્મક વિચાર ન ભરવામાં આવે તો...
નકારાત્મક વિચાર આપોઆપ પોતાની જગ્યા બનાવી લે છે.
🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸
જેની પાસે જે હોય છે તે એ જ વેંચે છે.
સુખી... સુખ,
દુઃખી... દુઃખ,
જ્ઞાની... જ્ઞાન,
ભ્રમિત... ભ્રમ અને
ભયભીત... ભય જ વેંચે છે.
🌸🌻 સુપ્રભાત 🌻🌸
gujarati good morning message |
મહાદેવ 🔱 કહે છે કે...
ક્યારેય કોઈ વસ્તુનો ઘમંડ 😤 આવી જાય તો
સ્મશાનમાં 💀 એક ચક્કર લગાવી લેવો...
તમારા કરતાં પણ વધારે હોશિયાર માણસો
રાખ ☠️ બનીને પડ્યા છે...
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
પ્રકૃતિએ બે 2️⃣ જ માર્ગ રાખ્યા છે સાહેબ...
1 ) કાં તો આપીને જાવ,
2 ) નહીં તો મુકીને જાવ,
👉🏻 સાથે લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી પણ...
માણસ માનવા તૈયાર નથી.
🦋 G⭕️⭕️D Ⓜ️orning 🦋
morning message in gujarati |
હસતા ચહેરાઓનો 😎 અર્થ એ નથી કે એમાં
દુઃખની ગેરહાજરી 🚫 છે પણ...
એનો અર્થ એ છે કે...
એમનામાં પરિસ્થિતિને સંભાળવાની ક્ષમતા 🏋🏻 છે.
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
કુવામાં ઉતરતી ડોલ 🧺 નમે છે તો...
પાણી ભરાઈને બહાર આવે છે.
જીવનનું પણ આ જ ગણિત 🔣 છે સાહેબ...
જે નમે છે તે પ્રાપ્ત કરે છે.
જો કોઇ તમારુ દિલ ❤️ દુભાવે તો...
ખોટુ લગાડતા નહી.
પ્રકૃતિ નો નિયમ છે કે...
જે ઝાડ 🌳 પર વધારે મીઠા ફળ હોય,
તેને જ પત્થર ⛰️ વધારે ખાવા પડે છે.
🌼 શુભ સવાર 🌼
good morning in gujarati text |
લોકોની ટીકાથી તમારો માર્ગ ન બદલતા કારણ કે...
સફળતા શરમ થી નહીં
સાહસથી જ મળશે..!!
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
ભૂલ 🙈 થાય ત્યારે થોડું ધ્યાન રાખજો સાહેબ...
ઉગતા સુરજ ☀️ સામે આંખ નથી ખુલતી પણ...
ડૂબતા સુરજ 🔅 ને જોવા ટોળુ થાય છે.
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
good morning text gujarati |
'જીદગી' નું દરેક ડગલું 🦶🏻 પુરી 'તૈયારી' અને,
'આત્મવિશ્વાસ' સાથે ભરો કારણકે...
જયાં આપણી હાજરી નથી હોતી ત્યાં...
આપણાં ગુણ-અવગુણની હાજરી અવશ્ય હોય છે...!!!
Good morning.........😊😊
good morning status gujarati |
ભરોસો 🤞 કિંમતી હોય છે પણ...
દગો 😞 એટલો મોંઘો થઈ જાય છે...!!
ફુલ 🌼 કેટલું પણ સુંદર હોય પણ...
વખાણ તેની સુગંધ 🌬️ હિસાબે થાય છે,
માણસ 🙋🏻♂️ કેટલો પણ મોટો હોય પણ...
કદર એના ગુણો 🍭 થી થાય છે..।
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
પત્તા માં જોકર 🃏 અને અંગત ની ઠોકર...
હંમેશા બાજી ફેરવી જ નાંખે છે..!!!
🙏 શુભ સવાર 🙏
gujarati good morning sms |
સંપત્તિ 🏦 કરતાં સંસ્કાર 👨👩👧👦 ચઢિયાતા છે કારણકે...
સંપત્તિ હોય તો "વીલ" 📝 બને છે અને...
સંસ્કાર હોય તો "ગુડવીલ" 🤵 બને છે
💥 Good Morning 💎
કોઈ મારૂ ખરાબ કરે એ એનું "કર્મ" પણ...
હું કોઇનું ખરાબ ના કરૂ એ "મારો ધર્મ"...
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
શબ્દો 📝 તો માત્ર વાક્ય ની શોભા છે,
બાકી સમજવા વાળા તો કોરુ કાગળ 📖 અને
મૌન 🤐 પણ સમજી જાય છે...
🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸
gujarati good morning msg |
પ્રાર્થના 🙏 અને વિશ્વાસ ✅ બન્ને અદ્રશ્ય છે પરંતુ...
બન્ને એટલા તાકાતવર 💪 છે કે....
અશક્ય ને પણ શક્ય બનાવી શકે છે.✍🏻
🌸🌻 સુપ્રભાત 🌻🌸
બીજાના અભિપ્રાય પરથી કોઈ વ્યક્તિ વિશે ધારણા 🤔 ન બાંધી શકાય,
તે વ્યક્તિ તમારા માટે સારી 😀 તો બીજા માટે ખરાબ 😌 હોઈ શકે છે.
જેમ જે સૂર્ય 🌞 બરફને પીગાળે છે તે જ સૂર્ય માટીને 🟫 કઠણ બનાવે છે!!!
☕️ Good morning ☕️
good morning quotes in gujarati text |
નાના 👶🏻 હતા ત્યારે જલ્દી મોટા 🤵🏻 થવા માંગતા હતા,
પણ આજે સમજાયું કે…
અધૂરા ‘સ્વપ્ન’ 💭 અને તૂટેલા ‘દિલ’ 💔 કરતા…
અધૂરા હોમવર્ક ✍️ અને તૂટેલા ‘રમકડા’ 🪀 ઘણા સારા હતા.
🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸
સ્વભાવમાં 😎😏 સ્વ ભાવ હોય તો...
પ્રતિભાવ પણ સારા જ મળે...
🌸🌻 સુપ્રભાત 🌻🌸
good morning sms in gujarati |
આત્મવિશ્વાસ 😎 એ નાનકડી હાથબત્તી છે.
જે અંધકારમાં તમને બધું જ નહીં બતાવી શકે પણ...
તમને આગલું કદમ 🦶🏻 મુકવાની જગ્યા જરૂર બતાવશે...
🦋 G⭕️⭕️D Ⓜ️orning 🦋
આ દુનિયામાં 🌏 સૌને તિરાડો માંથી જ ઝાંખવાની ટેવ છે સાહેબ...
બાકી દરવાજા 🚪 ખુલ્લા મૂકી દો, કોઈ નહિ ફરકે...!!!
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
એક મિત્ર એ મને પુછ્યું.....
રોજ સવારે એક "સુવિચાર" સૌને
મોકલાવી શુભ સવાર 🌞 પાઠવો છો,,
શું "મળે" છે તમને... ???
મેં હસીને 😊 કહયું
"લેવું -દેવું" તો "વેપાર" છે...
વગર "અપેક્ષા" એ આપે તે જ તો
પ્રેમ ❤️ છે વ્હાલા...😊
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
પાપ 👿 શરીર નથી કરતુ વિચારો 💭 કરે છે...
અને ગંગા 🏞️ વિચારો ને નહીં શરીર ને ધુએ છે...
થોડું વિચારવા જેવું તો ખરુ..
આપનો દિવસ મંગલકારી રહે..!.
🌸🌻 સુપ્રભાત 🌻🌸
good morning in gujarati text |
અભિમાન વગર ની... વાણી,
હેતુ વગર નો... પ્રેમ ❤️,
અપેક્ષા વગર ની... કાળજી અને...
સ્વાર્થ વગર ની... પ્રાર્થના 📿,
એજ સાચો સબંધ છે.
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
ત્યાં સુધી જ તમે ઓળખાશો,
જયાં સુધી તમે કામ આવશો સાહેબ...
બાકી તો લોકો દીવા 🪔 સળગાવી ને,
દીવાસળી ફેકી જ દે છે...
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
good morning in gujarati |
નદીમાં 🏊🏾♀️ પડવાથી કોઈનું મૃત્યુ નથી થતું...
જીવ એટલા માટે જાય છે કે .......
પાણીમાં 🏊🏾♀️ તરતા નથી આવડતું
પરિસ્થિતિ ક્યારેય સમસ્યા બનતી નથી.....
સમસ્યા એટલા માટે થાય છે કે...
આપણને પરિસ્થિતિ સામે લડતા નથી આવડતુ. ✍
🌞🌞🌞 શુભ સવાર 🌞🌞🌞
જમવુ તો મા-બાપ 👨👩👧👦 ભેગુ પછી ભલે
ઝેર 💉 હોય...
અને રહેવું તો ભાઈઓ 👦🏻 ભેગુ...
પછી ભલે વેર ⚔️ હોય..
સાવરણી 🧹 બાધેંલી હોય ત્યારે
કચરો સાફ કરે છે પરંતુ...
છૂટી પડી જાય ત્યારે ખૂદ કચરો બની જાય છે.
માટે પરિવાર 👨👩👧👦 થી બંધાયેલા રહો
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
good morning suvichar gujarati |
મુદ્દાની વાત : વારંવાર નિષ્ફળ 📉 થવા છતાં
ઉત્સાહ ન ખોવો એ જ સફળતા 🎯 છે.❜
આપનો દિવસ મંગલકારી રહે..!!!
🌸🌻 સુપ્રભાત 🌻🌸
good morning sms gujarati |
કાંડાની "તાકાત" પુરી થઈ જાય ને ત્યારે જ...
"માણસ" હથેળીમાં "ભવિષ્ય" શોધે છે...!
🌹🌹🌹 gud mrng 🌹🌹🌹
ભાર દફ્તરનો હવે કાંધે નથી બસ એટલું જ...
બાકી લોકો હજી સતત ભણાવી જાય છે...!!!
🌸🌻 Good Morning 🌻🌸
good morning gujarati suvichar download |
તાકાત 💪 શબ્દોમાં નાખો,
અવાજમાં નહિ કારણ કે...
ખેતી 🌾 વરસાદ ના પાણીથી થાય,
પુર ના પાણીથી નહી...!!!
🌞🌞🌞 Good Morning 🌞🌞🌞
અજ્ઞાની હોવું એ એટલી શરમની વાત નથી
જેટલી શીખવાની ઈચ્છા ન રાખવી છે.
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
ચાલવા થી શરીર સુધરે અને...
ચલાવી લેવા થી સબંધ સુધરે.....✍✍
☕️ Good morning ☕️
જેમ સુખની બે ચાવી 🗝️ છે,
ખડખડાટ અને ઘસઘસાટ એમ...
દુઃખની પણ બે જ ચાવી 🗝️ છે,
બબડાટ અને કકળાટ...
🦋 G⭕️⭕️D Ⓜ️orning 🦋
જે કહી દીધું એ શબ્દો હતા,
જે ન કહી શક્યા એ લાગણી હતી અને...
જે કહેવું છે છતાં પણ નથી કહી શકતા એ મર્યાદા છે...
🙏 શુભ સવાર 🙏
સફળતા કરતા સંતોષ ઉત્તમ છે કારણ કે...
સફળતા 🎯 એ બીજા નક્કી કરે છે જ્યારે...
સંતોષ એ આપણો આત્મા નક્કી કરે છે...
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
મન બધા પાસે હોય પણ...
મનોબળ બહુ થોડા પાસે
બ્લડગ્રુપ ઘણાખરાનું positive હોય છે પણ...
વિચારો Nagative હોય છે...
🌺🌸 સુપ્રભાતમ 🌸🌺
morning quotes gujarati |
નજર અંદાજ તો ઘણુંબધું કરવા જેવુ છે પણ...
અંદાજ એવો રાખો કે...
નજર માં રહી જાય...✍✍
🌼 શુભ સવાર 🌼
good morning msg gujarati |
પૈસા માં જો ગરમી 🙂 ના હોત ને તો...
ATM 🏢 માં AC ના હોત સાહેબ...
સબંઘ સાચવજો 👨👨👧👧 વ્હાલા બાકી... પૈસા તો બેંક પણ સાચવે જ છે.
Good morning.........😊😊
good morning motivational quotes in gujarati |
થોડુંક મોડું 🕘 થાય તો વાંધો નહી સાહેબ પણ...
કંઈક બનજો જરુર કેમકે...
લોકો સમય 🕘 ની સાથે હાલત નહી હેસીયત પુછે છે...
🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸
good morning gujarati message |
તન જેટલું ફરતું રહે, એટલું સ્વસ્થ રહેશે અને...
મન જેટલું સ્થિર રહે, એટલું મસ્ત રહેશે...✍✍
🙏 શુભ સવાર 🙏
good morning message in gujarati |
જિંદગીમાં ભલે હજારો મતલબી લોકો ભટકાય પણ...
એક સાચી લાગણીવાળી વ્યક્તિ મળે એટલે...
હિસાબ બરાબર થઈ જાય.!
💥 Good Morning 💎
good morning quotes gujarati |
જે બાંધવા થી બંધાય અને તોડવા થી તૂટી જાય...
એનું નામ બંધન 🤝
જે આપમેળે બંધાય જાય અને જીવનભર ના તૂટે...
એનું નામ સંબંધ 👫
🌱 Good Morning 🌱
good morning text gujarati |
જિંદગી 🌱 પણ... પાણી 💧 જેવી છે !
જો વહે તો... ધોધ 🏞️ છે !
ભેગું કરો તો... હોજ ♒ "છે !
જલસા કરો તો... "મોજ 😎 છે !
બાકી પ્રોબ્લેમ્સ 🤦♂️ તો... રોજ છે !
🌼 શુભ સવાર 🌼
good morning thoughts in gujarati |
મન મક્કમ 💪 હોય તો જ નિર્ણય બદલવો કારણકે...
નિર્ણય સાથે પરિણામ પણ બદલાય છે....!!
☕️ Good morning ☕️
નવું કોઈ ના મળે તો ચાલશે પરંતુ...
મળેલા ખોવાઈ ના જાય તે જરૂર જોજો.
જિંદગીના રસ્તા 🛣️ ... સીધા અને સરળ હોય છે પણ...
મનના વળાંકો... જ બહું નડે છે.
🦋 G⭕️⭕️D Ⓜ️orning 🦋
સુખના કોઈ ઇન્જેક્શન 💉 નથી અને
દુઃખની કોઈ દવા 💊 નથી પરંતુ....
સ્નેહનું વિટામિન અને લાગણીનું ઓક્સિજન
જો સમયસર મળે તો... સબંધો સચવાઈ જાય.
🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸
વડીલો દ્વારા કહેવાયેલા કઠોર વચનો ને મન માં ભરી અને ક્રોધિત થવા ને બદલે,
એમનું મંથન કરી અને પોતાની ખામીઓ ને સુધારીએ તો અવશ્ય સફળતા મળશે.
🙏 શુભ સવાર 🙏
સંજોગો સામે... લડતા 💪 શીખો,
આંસુ 💧 પી ને... હસતા શીખો,
દુનિયા 🌏 માં રહેવું હોય તો... દુનિયા થી ડરો નહીં,
દુનિયા તો દરિયો 🌊 છે આ દરીયા માં તરતા 🏊 શીખો.
☕️ Good morning ☕️
જાત સાથે સેટિંગ કરવુ... અઘરૂ છે.
મોત માટે પેકિંગ કરવુ... અઘરૂ છે.
બીજાથી ભલે હો... રૂબરૂ સદા માટે.
પોતાના થી ડેટિંગ કરવુ... અઘરૂ છે.
બીજા માટે ભલે રહેતા હોય... ઑનલાઈન.
હ્રદય થી ચેટીંગ કરવુ... અઘરૂ છે.
આજકાલ જમાનો છે... મોંઘામોલનો,
સંતુષ્ટીનુ શોપિંગ કરવુ... અઘરૂ છે.
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
દર્દ 🤕 સિવાય જિંદગી અધુરી છે તો પણ...
જીવવું જરૂરી છે.
ના કરજો અફસોસ તમારી જિંદગી પર કેમ કે...
તમારી જિંદગી વિના કોઈકની જિંદગી અધુરી છે.💕💕
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
ભાગ્ય અને કર્મ,
નસીબ અને પ્રયત્ન
બંને એક જ વસ્તુ છે.
જેમ કાલનું દૂધ 🥛 આજે દહીં બને છે તેમ...
ભૂતકાળનાં કર્મો આજે નસીબ 🤞 બનીને પ્રગટ થાય છે!!!...✍✍
🌺🌸 સુપ્રભાતમ 🌸🌺
જીવન માં ક્યારેય જો, હું ખરાબ લાગુ તો...
દુનિયા ને જણાવતા પહેલા
એકવાર મને જુરૂર થી જણાવી દેજો કારણ કે...
પરિવર્તન મારે કરવાનું છે દુનિયા ને નહી...✍✍
💥 Good Morning 💎
morning quotes in gujarati |
ભૂલા પડવાનો એકજ ફાયદો છે
કેટલાક નવા માર્ગ 🛣️ નો પરિચય થાય છે.
અજાણ્યા નો સંગ થાય છે અને...
જાણીતા ની પરખ 🔎 થાય છે.....✍✍
🌼 શુભ સવાર 🌼
કોણ હસાવી ગયુ કે કોણ ફસાવી ગયુ
એ મહત્ત્વનું નથી પરંતુ...
અનુભવ ની નિશાળમાં કોણ કયા વર્ગમાં બેસાડી ગયુ એજ મહત્ત્વ નું છે.
🌼 શુભ સવાર 🌼
good morning text messages gujarati |
મેળવવા જેવું તો ઘણું છે જીંદગીમાં સાહેબ...
પણ આપણે ધ્યાનમાં એને જ લઈએ છીએ જેને આપણે મેળવી નથી શકતા... 🙏🙏🤗
🦋 G⭕️⭕️D Ⓜ️orning 🦋
માનતા રાખીને હજાર પગથિયાં ચઢવા કરતાં...
માણસાઈનું એક પગથિયું ચઢવું સારું.
🙏 શુભ સવાર 🙏
પાણીને એક જ ગરણામાંથી ગાળીશું તો ચાલશે પણ....
વાણીને તો ચાર ગરણાથી જ ગાળવી પડશે કારણ કે...
માણસોને શબ્દો જ મારે અને શબ્દો જ તારે છે.
💥 Good Morning 💎
વિશ્વાસ ક્યારેય પણ...
ચમત્કાર ની ઇચ્છા નથી રાખતો પણ...
ઘણી વાર વિશ્વાસ ને કારણે ચમત્કાર જરૂર થઇ જાય છે...!!
🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸
આખી જિંદગી અત્તર છાંટી છાંટી ને મરી જાશુ તો પણ...
રાખ માંથી સુંગધ નહીં આવે પણ સાહેબ...
કોઈ ના અંતર આત્મા ને જો ઠારીએ તો
શ્વાસે શ્વાસે સુંગધ આવશે...
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
ખોટો માણસ ગમે તેટલું મીઠું બોલે,
એક દિવસ તમારા માટે બિમારી બની જશે અને...
સાચો માણસ ગમે એટલું કડવું બોલે પણ...
એક દિવસ દવાની માફક તમારા માટે કામમાં આવશે.
☕️ Good morning ☕️
એ ભણતર શુ કામ નું કે...
ભણેલો માણસ રોજ કચરો રસ્તા પર નાખે અને
એજ કચરો અભણ માણસ ઊંચકે...
શબ્દો થોડા છે પણ મતલબ મોટો છે....✍✍
ભણેલા જ આંગળી ચિંધે છે વ્હાલા બાકી
અભણ તો આંગળી પકડીને લય જાય...✍✍
🌺🌸 સુપ્રભાતમ 🌸🌺
good morning gujarati |
અભિમાન કહે છે કોઇની જરૂર નથી...
અનુભવ કહે છે ધૂળની પણ જરૂ પડે...!✍✍
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
good morning gujarati sms |
મોટા બનવું હોય તો હંમેશા પોતાની મર્યાદામાં રહો કેમકે...
દરેક મોટી કંપનીની પાછળ લિમિટેડ લખેલું હોય છે...
Good morning.........😊😊
good morning thoughts in gujarati |
"સંત" અને "વસંત" ની અનોખી સમાનતા છે.
જ્યારે વસંત આવે છે ત્યારે...
"પ્રકૃતિ" સુધરી જાય છે અને...
જ્યારે સંત આવે છે ત્યારે...
"સંસ્કૃતિ" સુધરી જાય છે...!!!
🌼 શુભ સવાર 🌼.
ઘડિયાળ કરતા હોકાયંત્ર વધારે ઉપયોગી છે કારણ કે....
કેટલો સમય ચાલ્યા તેના કરતા
કઇ દિશામાં ચાલ્યા તે વધુ અગત્યનું છે."
Good morning.......☺️☺️
નાનકડો એવો સેકન્ડ કાંટો ધીમે ધીમે ચાલે છે પરંતુ...
એ વર્ષોના વર્ષો ફેરવી નાખે છે.
એ રીતે માનવ જીવનમાં પણ...
જો નાનકડો એવો સદગુણ કેળવાય અને સતત વિકસતો રહે તો...
એ આખા જીવનને ફેરવી નાખે છે.
☕️ Good morning ☕️
good morning gujarati message |
આખુ નાનપણ "Handwriting" સુધારવા મા જતુ રહ્યુ.
અને જીવન... "Keyboard" પર ચાલી રહ્યુ છે...
🌺🌸 શુભ સવાર 🌸🌺
સમય, તબિયત અને સંબધ
આ ત્રણેય ઉપર કિંમત નું લેબલ નથી હોતું પણ...
જ્યારે એમને ગુમાવી દઈએ છીએ ત્યારે...
તેની સાચી કિંમત સમજાય છે.
🌼 શુભ સવાર 🌼.
જીવનમાં શું કરવાનું એ રામાયણ શીખવે છે,
જીવનમાં શું નહીં કરવાનું એ મહાભારત શીખવે છે અને
જીવન કેવી રીતે જીવવાનું એ ભગવત ગીતા શીખવે છે..!!
🙏 શુભ સવાર 🙏
પહેલાના સમયમાં કહેવત હતી કે...
મહાદેવના ગુણ પોઠીયો જાણે પણ...
અત્યારના સમયમાં કહેવત છે કે...
માલિકના ગુણ તો મોબાઈલ જાણે...
Good morning........😊😊
જરુરિયાત મુજબ જિંદગી જીવો, શોખ મુજબ નહી કારણ કે...
જરુરિયાત ગરીબ ની પણ પુરી થાય છે અને...
શોખ રાજા ના પણ અધૂરા રહી જાય છે.
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
છીએ એના કરતાં ઓછા દુઃખી થવાની કળા અને
હોઈએ એના કરતાં વધુ સુખી હોવાની અનુભૂતિ એટલે...
સ્વભાવનું મેનેજમેન્ટ.
🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸
gm msg in gujarati |
મજબુરી મોડી રાત સુધી જગાડે છે અને
જવાબદારી સવારે જલ્દી ઉઠાડી દે છે.
🦋 G⭕️⭕️D Ⓜ️orning 🦋
good morning gujarati quotes |
જરૂર પડે ત્યાં પૂણૅવિરામ મૂકતા શીખી જવું,
નહિતર જીંદગી અલ્પવિરામ આપતી જ રહેશે..!!
🦋 G⭕️⭕️D Ⓜ️orning 🦋
હે ઈશ્વર હું કયાં એમ કહું છું કે...
મને મારા કર્મોનું સારુ ફળ આપી દે,
વિનંતી મારી બસ એટલીજ છે કે...
સારા કમૅ કર્યા કરૂ એટલુ બળ મને આપી દે..!!
🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸
એક નાનકડી ફિલોસોફી,
ચાલો ને જીવીને દેખાડીએ,
દેખાડીને જીવવામાં શું મજા..!!
🙏 શુભ સવાર 🙏
ધીરજ એટલે... રાહ જોવાની ક્ષમતા નહિ પણ...
રાહ જોતી વખતે સ્વભાવ ને કાબુમાં રાખવાની ક્ષમતા...
🌺🌸 શુભ સવાર 🌸🌺
મુઠ્ઠીમાં જે ખુશીઓ બંધ છે, એ બધામાં વહેંચી દો સાહેબ,
તમારી હોય કે મારી હથેળી તો...
એક દિવસ ખાલીજ જવાની છે.
🌺🌸 સુપ્રભાતમ 🌸🌺
સંબંધ એવો હોવો જોઈએ કે...
જેના પર તમને ગર્વ હોય,
આવતીકાલે પણ એટલો જ ભરોસો રહે જેટલો આજે હોય.
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
સલાહ થી સસ્તી અને અનુભવ થી મોંધી કોઈ વસ્તુ નથી..!!
🌻 શુભ સવાર 🌻
good morning motivational quotes in gujarati |
હમેંશા પ્રાર્થના કરતા રહો કારણ કે...
શક્ય અને અશક્ય ફક્ત આપણાં વિચારો માં હોય છે.
ભગવાન માટે તો કંઈપણ અશક્ય નથી...!!!
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
બે વાતોથી બચીને રહેવું...
1 - મારે કોઈ ની જરૂર નથી એવો અહંમ
2 - બધા ને મારી જરૂર છે તેવો વહેમ..!!
🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸
હસી લેવાથી અને હટી જવાથી ધણી બધી સમસ્યાઓ નો અંત આવે છે..!!
Good morning........😊😊
જે વ્યક્તિમાં સત્ય બોલવાની ક્ષમતા વધારે હોય છે,
તે વ્યક્તિ સૌથી વધારે નફરતને પાત્ર બને છે.
🌹 G00d 〽️0rniNg 🌹
કોઈપણ વ્યક્તિને માત્ર ચાહવા કે ધિક્કારવા સિવાયનો ત્રીજો અને સૌથી વધુ ઉત્તમ વિકલ્પ છે...
તેને સમજવાનો!
❤️ Good_morning 💚
મુસીબતો વચ્ચે પણ ... હસતાં રહીશું તો...
ચોક્કસ ઈશ્વર ... ને ગમતા રહીશું..!
Good morning........😊😊
શક્તિ હોવા છતાં માફ કરી દેવું... આસાન નથી સાહેબ
આમ મર્દ બનીને રહેવું!
🙏 શુભ સવાર 🙏
ઋણ બંનેનું હતું ઘર🏡 પર, પરંતુ ફર્ક એટલો હતો...
છતે દેખાડી દીધું ... "મે છાંયો આપ્યો" અને...
પાયાએ છુપાવી લીધું... "મે આધાર આપ્યો"
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
🌷 અનુમાન આપણા મનની કલ્પના છે અને...🙌
👍...અનુભવ આપણા જીવન નો પાઠ છે...💯
🌺🌸 સુપ્રભાતમ 🌸🌺
મને શું મળશે... એના કરતાં હું શું આપી શકું,
એ ભાવ જ પ્રગતિ તરફ લઈ જઈ શકે છે..!!
❤️ Good_morning 💚
પાંપણો પર જો પાળ બાંધી હોત સાહેબ,
તો આ આંખો સાતેય દરિયાની માલિક હોત...
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
good morning status in gujarati |
☕️ "ચા" ને સામાન્ય ન માનશો, સાહેબ...
આજે પણ વર્ષો જૂની દુશ્મની ના સમાધાન "ચા" પર જ થાય છે.!
☕️ Good morning ☕️
જીવનમાં બે વસ્તુ માણસને દુઃખી કરે છે,
એક જીદ... ને બીજું અભિમાન...!!
🌹 G00d 〽️0rniNg 🌹
જેને પહેરીને (નાળ) ઘોડો કદી આરામ નહિ કર્યો પણ...
અને આપણને એની નાળથી પૈસા જોઈએ છે.
🌻 શુભ સવાર 🌻
કોઈ પણ ભાષામાં ચાર શબ્દો બોલવા સૌથી મુશ્કેલ છે,
"મારી ભૂલ થઈ ગઈ"..!!
🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸
સમય ખરાબ હોય તો ગમે તેમ નીકળી જાય પણ...
મોબાઇલ ખરાબ હોય તો સમય નીકળતો જ નથી..!!
🦋 G⭕️⭕️D Ⓜ️orning 🦋
સોયમાં એ જ દોર પ્રવેશ કરી શકે છે,
જેમાં કોઈ ગાંઠ ના હોય અને...
દિલોમાં એ જ વસે છે જેનું
મન સાફ હોય.
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
જે જોઈએ તે મેળવીને જ જંપવુ એ
કદાચ સફળ માણસની નિશાની છે પણ...
જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખવો એ
સુખી માણસની નિશાની છે.
🌸 GOOD MORNING 🌸
બીજાને સારું લગાડવા જૂઠ બોલીને મનમાં ઘુટાવું એના કરતાં
બીજાને ભલે ના ગમે પરંતુ...
સત્ય બોલીને મનની શાંતિ મેળવવી વધારે સારી.
મોજ થી જીવી લેવુ સાહેબ
કેમ કે રોજ સાંજે સૂરજ નહી પણ...
આ અનમોલ જીંદગી નો એક કિમતી દિવસ ઘટી જાય છે....*🥀🤷🏻♂
🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸
કહેવાય છે કે...
સમય સૌથી બળવાન છે સાહેબ પણ...
જે થઈ ગયું એને બદલવાની તાકાત તો...
સમય પાસે પણ નથી.
🌹 Good morning 🌹
ઉંચું સ્થાન હંમેશા અસ્થિર હોય છે.
એટલે જ ધ્વજા ફરકે છે....
🚩 શુભ સવાર 🚩
માણસ પોતાના ખરાબ સમયને તો ભૂલી જાય છે પણ...
ખરાબ સમયમાં ખરાબ વર્તન કરનારને ક્યારેય નથી ભૂલતો !!
☘️ GOOD MORNING ☘️
વીધી સાથે વેર ના થાય,
જીવન આખું ઝેર ના થાય,
કિસ્મત એક છાપેલો કાગળ છે.
એમાં કઈ ફેર ફાર ના થાય...
"નમવુ" પણ એવા લોકોને..
જેના દિલમાં બીજાને નમાવવાની "જીદ" ના હોય...!!
🙏 શુભ સવાર 🙏
આપણ ને ઓછું મળ્યું છે એ...
આપણું દુઃખ નથી,
આપણ ને ઓછું લાગી રહ્યું છે.
એ આપણું દુઃખ છે. 🌹
GOOD MORNING
ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે.
એવી આપણી સમજ છે પણ...
હકીકતમા તો ખુશી માટે તો...
ઘણું બધું જતું કરવું પડે છે.....
🌻 શુભ સવાર 🌻
યાદો ના પાના થી ભરેલી છે જિંદગી,
સુખ અને દુ:ખના પ્રસંગો થી ભરેલી છે જિંદગી,
એકલા બેસીને વિચારી તો જુઓ,
મિત્રો વગર કેટલી અધુરી છે જિંદગી.....✍🏻
🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸
કોઈએ ભગવાનને પૂછ્યું,
તમારી પૂજા કેવી રીતે કરું?
ભગવાન બોલ્યા,
તું પોતે હસતો રહે અને...
બીજાઓને પણ હસતા રાખ,
બસ થઈ ગઈ મારી પૂજા.
🦋 G⭕️⭕️D Ⓜ️orning 🦋
જીવનમાં ક્યારેક ધાર્યું પણ ના હોય માંગ્યું પણ ના હોય અને...
વિચાર્યું પણ ના હોય અને મળી જાય એનું નામ સુખ!!
Good morning............😊😊
જો તમને કોઈની કમીઓ થી નફરત હોય તો...
તેની ખૂબીઓ થી પ્રેમ પણ જરૂર કરવો
🌹 GOOD MORNING 🌹
gujarati good morning quotes |
સવારનો ધુમ્મસ પણ...
એ શીખવાડે છે કે...
બહુ આગળનું જોવું નક્કામું છે.
ધીમે ધીમે આગળ વધતા રહો,
રસ્તા આપો-આપ ખુલ્લા થઇ જશે.
☕️ Good morning ☕️
છત્રી અને દિમાગ ત્યારેજ કામ કરે છે,
જ્યારે તે ખુલ્લા હોય....
બંધ હોય તો... બંને બોજ લાગે છે! 🌹
🌞 Good morning 🌞
good morning gujarati suvichar |
આજે હારી જશુ તો શું થયું,
કાલે ફરી પાછી મહેનત કરીશુ,
આપણે તો ઉપરવાળાના રમકડાં છીએ...
એમ જ કંઈ થોડા તૂટી જઈશું..!!
☕️ Good morning ☕️
જે માણસ સારા વિચારોને પકડી શકે છે.
એ માણસને હાથમાં માળા📿 પકડવાની જરૂર રહેતી નથી...! 🌹
🌾 જય દ્વારકાધીશ 🌾
🙏 શુભ સવાર 🙏
🙌...દુ:ખ આવે ત્યારે ...
🚩ભગવાનને યાદ કરવાનો અધિકાર એને જ છે જેમણે...
સુખ માં...🙇 તેમનો આભાર માન્યો હોય💯🙏🏻
🌸 GOOD MORNING 🌸
🌷...જ્યાં પારકાની ચર્ચા થતી હોય,
એવી મહેફિલથી દુર રહેજો, 🙏🏻 કારણ કે...
જેવા તમે નીકળશો...🤛
એવા તમે પણ પારકા થઈ જશો...!🙌
Good morning......😊😊
બીજાની નિસ્વાર્થ સેવા એ એક એવું નેટવર્ક છે...
જેનું કનેકશન સીધું ઈશ્વર સાથે જોડાય છે.!
🙏 શુભ સવાર 🙏
બીજાની Copy કરવા કરતાં કંઇક એવું કરો કે...
લોકો તમારી Copy કરે..!❤️🌳
🌹 _Good Morning_ 🌹
સંબંધોમાં નિખાર માત્ર હાથ મિલાવવાથી નથી આવતો...
મુશ્કેલીના સમયમાં હાથ પકડી રાખવાથી આવે છે...!
😌🌷 શુભ સવાર 🌷😌
માણસની બસ એક આદત હોય છે
ના મળે તો...
ધીરજ નથી રાખતા અને....
બધું મળે તો કદર નથી કરતા..!
_🦋 શુભ સવાર 🦋_
પોતાની જાત સાથે ખુશ રહો કેમ કે તમે…
ગમે તેટલી કોશિશ કરશો બધાય ને ખુશ નહિ જ કરી શકો...!🌼💡
🌸 GOOD MORNING 🌸
આખરી ક્ષણ સુધી કોશિશ ન છોડો,
"જીત" તમારી રાહ જોઈને ઊભી જ છે..! 👏❤️💯
☕️ Good morning ☕️
સુખ તો સવાર જેવું હોય છે,
માંગવાથી નહીં જાગવાથી મળે છે !! 🌹
🙏 શુભ સવાર 🙏
રંગ બદલતી જીંદગી માં, પણ રંગત હતી,
જયારે ખુદ સાથે ખુદ ની સંગત હતી,
Good morning........😊😊
શબ્દનો ઉપયોગ ત્યારે જ કરો,
જયારે એ મૌન કરતા વધારે કીમતી હોય !! 🌹
🌞 Good morning 🌞
કાચ ઉપર "પારો" ચડાવો તો "અરીસો" બની જાય છે. અને...
કોઈને "અરીસો" દેખાડો તો "પારો" ચડી જાય છે. 🌹
GOOD MORNING
good morning status gujarati |
ધાર્યું 'પરિણામ' મેળવવું હોય તો,
પહેલા 'અણધાર્યું' કરવું પડે!
🌸 GOOD MORNING 🌸
કોઈ સ્થળે આપણે સમાવું હોય તો,
એ સ્થાન કરતા આપણે નાનું થવું પડે,
પછી એ સ્થાન કોઈનું હ્રદય પણ કેમ ન હોય !!
💕 🌹 સુપ્રભાત 🌹 💕
સમય ખૂબ જ કિંમતી છે.
માટે સમય એને જ આપો જે એની કિંમત કરતુ હોય.🌹
☕️ Good morning ☕️
ઘર મા ફૂલદાની, પાનદાની, મચ્છરદાની કે અત્તરદાની હોય પણ...
ખાનદાની નહીં હોય તો બધું વ્યર્થ છે. 🌹
🌺 _Good morning_ 🌺
અત્તરની શીશી ગમે તેટલી મહેકતી હોય
પતંગિયા તેના પર કદી નથી બેસતા.
જેટલા ઓરીજીનલ રહેશો એટલા જ પ્રિય રહેશો.
🌞🌞🌞 Good Morning 🌞🌞🌞
ખરાબ સમય જિંદગીમાં એમ જ નથી આવતો,
પોતાનામાં છુપાયેલા પરાયા અને પરાયા માં છુપાયેલા પોતાના નો પરિચય કરાવવા આવે છે..! ❤️🌸🌾
જય દ્વારકાધીશ 🌾
એ સંબંધોની ઉંમર ખુબ લાંબી હોય છે,
જ્યાં એકબીજાને પારખવાને બદલે સમજવામાં આવે છે !!
Good morning🌞
જે વસ્તુ તમને CHALLENGE કરી શકે છે,
એ જ તમને CHANGE કરી શકે છે..!!
🙏 શુભ સવાર 🙏
યોગ કરો કે ના કરો પણ...
જ્યારે કોઈને મદદની જરૂર હોય
ત્યારે સહ-યોગ જરૂર કરજો. 🌹
GOOD MORNING
કોઈ ના માટે ખુલ્લી કિતાબ ના બનો...
Timepass નો સમય ચાલી રહ્યો છે...
વંચાઈ જશો એટલે ફેંકાઈ જશો.
Good morning...
કોઈ એક નાની ભૂલ કરે છે,
અને આપણે એ યાદ રાખીને, બહુ મોટી ભૂલ કરીએ છીએ.*
જય દ્વારકાધીશ 🙏
આપનારો કદી વિચારતો નથી અને...
બહું વિચારનારો કદી આપી શકતો નથી. 🌹
GOOD MORNING
જીવનમાં BUSY નહિ પણ...
'B - EASY' બનો સાહેબ
જીવન જીવવાનો જલસો પડી જશે..!!
🙏શુભ સવાર 🙏
ભૂલ કરવી એ ખોટું નથી,
ભૂલમાંથી કંઈ શીખવું નહીં એ ખોટું છે. 🌹
GOOD MORNING
કોઇ જીવ ને ભલે ચણ ન નાખો પણ...
કોઈ ના જીવન મા અડચણ તો ન જ નાખો. 🌹
GOOD MORNING
પ્રશંશા સારા માણસને વધારે સારા બનાવે છે, અને...
ખરાબ માણસને વધારે ખરાબ!! 🌹
GOOD MORNING
'મન' બગાડે એવા 'વિચારો' થી અને...
'મૂડ' બગાડે એવા 'માણસો' થી...
હંમેશા દૂર જ રહેવું. 🌹
🌸 GOOD MORNING 🌸
સમજ એટલે...
કયારે જીદ કરવી અને ક્યારે જતું કરવુ.
એની આવડત! 🌹
💕 🌹 સુપ્રભાત 🌹 💕
પસ્તાવો બોલાયેલા શબ્દોનો જ થાય એવું જરૂરી નથી...
ક્યારેક યોગ્ય સમયે ન બોલાયેલા શબ્દો નો પસ્તાવો પણ આખી જિંદગી રહે છે. 🌹
🌹 _Good Morning_ 🌹
gujarati good morning msg |
દુનિયા ની સૌથી બેસ્ટ FEELING,
જયારે કોઈ તમારા લીધે SMILE કરે..!!
🙏 શુભ સવાર 🙏
મોડું સમજાયેલું 'સત્ય'
તાળું તોડાયા પછી ખોવાયેલી ચાવી મળ્યા જેવું છે. 🌹
🌹 _Good Morning_ 🌹
આ દુનિયાનો નિયમ છે દોસ્તો હદ થી વધારે નમશો તો...
તમને ગુલામ જ સમજશે...
☕️ Good morning☕️
કૂંડા માં રહીને વટ વૃક્ષ ના બની શકાય,
શાખાઓ ફેલાવવી હોય તો જમીન માં ઉતરવું પડે. 🌹
🌸 GOOD MORNING 🌸
સમય ને સમજવો સમજદારી છે,
પરંતુ સમય પર સમજી જવું એ 'જવાબદારી' છે..!!
🙏 શુભ સવાર 🙏
જીવનમાં બે વાતોથી બચીને રહેવું...
-> મારે કોઈ ની જરૂર નથી એવો અહંમ
-> બધા ને મારી જરૂર છે તેવો વહેમ.. 🌹
* 💕 🌹 સુપ્રભાત 🌹 💕 *
'અંગત' પાસેથી 'અપેક્ષા' રાખવી એ 'ગુનો' નથી,
પણ 'અપેક્ષા' માટે 'અંગત' બનવું એ 'ગુનો' છે !! 🌹
GOOD MORNING*
કેટલાંક 'મનમાં' ઊતરી ગયાં...
ને કેટલાંક મનમાંથી ઊતરી ગયાં!!!
મનમાં જે ઊતર્યા એને 'સંભાળીને' રાખું છું અને...
મનમાંથી જે ઊતર્યા એનાથી સંભાળીને રહું છું...
🌸 GOOD MORNING 🌸
જો શાંતિ થી જીવવું હોય તો...
બીજા ને બદલવા કરતા પોતાને બદલો...
કાંકરા થી બચવા ચપ્પલ પહેરાય સાહેબ
આખી દુનિયા માં જાજમ ના પથરાય...
💕 🌹 સુપ્રભાત 🌹 💕
સંજોગો સામે લડતા સિખો,
આશું પી ને હસતા સીખો,
દુનિયા માં રહેવું હોય તો દુનિયા થી ડરો નહીં,
દુનિયા તો દરિયો છે, આ દરિયા માં તરતા શીખો.
🌺 _Good morning_ 🌺
જીવન પેનડ્રાઈવ નથી કે...
મનપસંદ ગીત વગાડી શકાય...
જીવન તો રેડીયા જેવું છે...
કયારે કયું ગીત વાગે તેની ખબર જ ના હોય....
🌹 _Good Morning_ 🌹
દરેક વખતે શરીરમાં વિટામીન જ ઘટે એવું જરૂરી નથી.
ક્યારેક વ્યક્તિત્વનો પણ રિપોર્ટ કઢાવવો જોઈએ.
શું ખબર ... ?
કદાચ 'માણસાઈ' પણ ઘટતી હોય.
🌷 Good Morning 🌷
ગમે તેટલો ખરાબ દિવસ જાય...
હંમેશા એ વાત યાદ રાખજો કે...
જે થાય છે એ સારા માટે જ થાય છે...
જ્યારે કાંઇ નાં સમજાય ત્યારે...
બધુ ઇશ્વર પર છોડી દેવું કારણ કે...
ડાળીએ સુતેલા પક્ષીને નથી પડવા દેતો એ
આપણને પણ સંભાળી જ લેશે...!!!
🌞🌞🌞 Good Morning 🌞🌞🌞
આ જીન્દગી એક ટુંકો પ્રવાસ છે,
ઓછા સમયમાં વધુ જીવવાનો પ્રયાસ છે...
સાચવવા જેવી ચીજ મનની મીઠાશ છે અને...
ભૂલવા જેવી ચીજ સંબંધોની કડવાશ છે...
🙏 શુભ સવાર 🙏
આપણે એજ ભૂલી ગયા સાહેબ કે...
આ ધરતી ઉપર આપણે નિવાસી નહીં પણ...
પ્રવાસી છીએ...!!
🌼 શુભ સવાર 🌼
જીવનના અમુક દાખલા એવા હોય છે સાહેબ કે...
જ્યાં મેથડ સાચી હોવા છતાં જવાબ ખોટા પડે છે !!
🌱 સુપ્રભાત 🌱
કોઈ ને એટલી જ સલાહ આપો...
જેટલી એ સમજી શકે કેમ કે...
ડોલ ભરાય પછી પાણી નો બગાડ જ થાય છે.
* 💕 🌹 સુપ્રભાત 🌹 💕 *
શિયાળે... શાલ ભલીને
ઉનાળે.... સ્કાફ
ચોમાસે... છત્રી ભલીને
માસ્ક... બારેમાસ
😷 Good Morning & Be Safe 😷
ઈતિહાસ કહે છે... ગઈકાલે સુખ હતું,
વિજ્ઞાન કહે છે... આવતીકાલે સુખ😊 હશે પરંતુ...
ધમઁ કહે છે જો... મન સારૂ હશે અને
દિલ💕 સાફ હશે તો રોજ સુખ હશે.
_🦋 શુભ સવાર 🦋_
વહેલા જાગવું હંમેશા ફાયદાકારક રહે છે.
પછી એ ઉંઘ માંથી હોય કે... વહેમ માંથી
❣️ Good Morning ❣️
દુનિયા શું કહેશે એ ના વિચારો,
કારણ કે... દુનિયા ઘણી અજીબ છે,
નિષ્ફળ વ્યક્તિ ની... મજાક ઉડાડે છે,
અને સફળ વ્યક્તિ... થી બળતરા કરે છે...
🌺 _Good morning_ 🌺
દૂનિયા જેને ગાંડા કહે છે
એવા જ માણસો જરૂર પડે ત્યારે કામ આવે છે.
બાકી સાહેબ...
પ્રોફેશનલ લોકો તો પ્રોફેશનલ જવાબ આપી ને જતાં રહે છે.... લખી રાખજો.!!
💐 Good morning 💐
લોકોની વાતો બહુ દિલ પર ના લેવી કારણ કે...
એ જામફળ ખરીદતી વખતે મીઠું છે ને? એમ પૂછશે???
અને પછી... મીઠું લગાવીને જ ખાશે..
🌹 _Good Morning_ 🌹
good morning quotes in gujarati image (photo | pic) WhatsApp HD DP Download |
આવતીકાલે આપણી પાસે વધુ સમય હશે એ...
આપણાં જીવનનો મોટામાં મોટો ભ્રમ છે !!
🌞🌞🌞 Good Morning 🌞🌞🌞
ઘરનું સૌથી શ્રેષ્ઠ વાસ્તુ... હસતા ચહેરા છે.
ઘરના ખૂણા તો જ ધબકે જો... દિલના ખૂણા જીવતા હોય...
🙏 શુભ સવાર 🙏
પોતાના એ જ હોય જે કહ્યા વગર સાથે ઉભા રહે,
બાકી કહ્યા પર તો અજાણ્યા પણ મદદ કરી દે છે...
🌺 _Good morning_ 🌺
ભલે અરીસાની કિંમત હીરા કરતા ઓછી હોય પણ...
હીરાના આભૂષણો પહેર્યા પછી દરેક વ્યક્તિ અરીસો શોધે છે...
🌼 શુભ સવાર 🌼
સુખ અને દુઃખ આપણા પરિવારના સદસ્ય નહીં પરંતુ...
મહેમાન છે વારાફરતી આવશે થોડા દિવસ રોકાશે અને જતા રહેશે...
જો એ નહીં આવે તો આપણે અનુભવ અને સમજ ક્યાંથી લાવીશું...
🌹 GOOD MORNING 🌹
'રામાયણ' આખી વાંચી લ્યો,
'શ્રવણ' કેટલું ભણેલો??? અને
તેના 'ગુરુ' કોણ હતા???
તે ક્યાંય જોવા નહી મળે.
કારણ કે...'માવતર' ની સેવા જેવું 'ભણતર' અને 'માં-બાપ' જેવા 'ગુરુ' જેની પાસે હોય...
તેની 'કુંડળી' જાણવાની કોઈ જરુર નહીં રહે.
❤️ Good_morning 💚
સમય એવી વસ્તુ છે કે... ગણે રાખો તો ખૂટે,
વાપરો તો વધી પડે, સંઘરો તો નીકળી જાય,
પણ... સાચવી લ્યો તો તરી જાય..
🌱 સુપ્રભાત 🌱
🌹🌹 જય શ્રી કૃષ્ણ 🌹🌹
ભલેને સો ટચનુ સોનું કહેવાય પણ એનાથી ઘરેણું નથી બનતું,
થોડું ભળવું પડે છે બીજામાં ખુદ ને આકાર આપવા.
🌹 શુભ સવાર 🌹
સફળતા તમારો પરિચય... દુનિયા સાથે કરાવે છે,
અને...નિષ્ફળતા... તમને દુનિયાનો પરિચય કરાવે છે.
🌼 શુભ સવાર 🌼
હસ્તો ચહેરો જ મોટુ હથિયાર છે, સાહેબ...
ક્યાંક વાંચ્યું કે...
હારેલા માણસ નો હસતો ચહેરો,
જીતેલા ની ખુશી ને પણ મારી નાંખે.
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
સમજી શકનાર... વ્યકિતના માથે...
સમજવાની જવાબદારી... હમેશાં વધારે આવતી હોય છે...!!!
વિતેલી હોય... પોતાના પર તો જ શબ્દો સમજાય છે.
બાકી તો બધા ને... સુવિચાર જ દેખાય છે...
_🦋 🇬🇴🇴🇩 🇲🇴🇷🇳🇮🇳🇬 🦋_
સ્ટેપલર ની એક પિન ની કિંમત ખબર છે...??
ફક્ત ૦.૦૦૭ પૈસા...!
પણ... એની કમાલ ખબર છે...?
એ એક પિન કરોડોના દસ્તાવેજ સાચવી રાખે છે.
સાહેબ દુનિયામાં કોઈ પણ વ્યક્તિને...
એના કદથી નહી... એના ગુણથી પારખજો.
🌷 Good Morning 🌷
જીવન પણ એક પરીક્ષા જ છે,
જિંદગી... પરીક્ષા લે છે,
સબંધીઓ... પેપર ચેક કરે અને...
સમાજ... રિઝલ્ટ આપે છે.
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
પરિવાર સાથે ધીરજ રાખવી તે.... પ્રેમ છે.
અન્ય વ્યક્તિઓ સાથે ધીરજ રાખવી તે... આદર છે.
સ્વયં સાથે ધીરજ રાખવી તે... આત્મવિશ્વાસ છે.
અને ઈશ્વર સાથે ધીરજ રાખવી તે... શ્રદ્ધા છે.
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
'વિશ્વાસ'... એક નાનો શબ્દ છે સાહેબ,
વાંચતા... ફક્ત એક સેકન્ડ લાગે,
વિચારતાં... એક મિનિટ લાગે પણ...
સાબિત કરવામાં... આખી જીંદગી લાગે.
🌺🌸 શુભ સવાર 🌸🌺
કોઈ પણ વ્યક્તિનું 'અપમાન' હમેશા...
સમજી વિચારીને કરજો સાહેબ...,
કારણ કે... આ એ ઉધાર છે...
જે અપમાનિત વ્યક્તિ વ્યાજ સાથે ચૂકવવાનું વિચારે છે.
🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸
જીવનમાં જો... કોઈ ખરાબ અનુભવ થાય તો...
ઘીરજ રાખજે દોસ્ત કેમકે...
રડીને હસવાની મજા કંઈક અલગ જ હોય છે.
🌹🌹🌹 સુપ્રભાત 🌹🌹🌹
એક પેન ભુલ કરી શકે છે પણ...
એક પેન્સિલ ભુલ નથી કરતી...
કેમ...?
કારણ કે... તેની સાથે મિત્ર છે...રબર!
જયા સુધી એક સાચો મિત્ર તમારી સાથે છે,
તે તમારી જીંદગી ની બધી ભુલો મીટાવી ને...
તમને એક સારાે માનવ બનાવી દે...
માટે સાચા અને સારા મિત્ર ને સાથે રાખો.
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
🌱કોઈ ખુશીમાં રડ્યું છે તો...
કોઈ દુઃખ માં રડ્યું છે...
ગજબ ખેલ છે જિંદગીનો સાહેબ...🍂
કોઈ વિશ્વાસ માટે રડ્યું છે*
તો કોઈ વિશ્વાસ કરીને રડ્યું છે......!!!!!🍃
🌺🌸 શુભ સવાર 🌸🌺
ખુશીઓનું માપ નથી હોતું,
ખુશી તો એટલી જ હોય છે...
જેટલી તમે માણી શકો....
ઘણી વખત પાંચ કલાકની પાર્ટીમાં પણ, મજા નથી આવતી અને...
ઘણી વખત પાંચ સેકન્ડ હાથ પર બેઠેલું પતંગિયું... દિલમાં રંગો ભરી જાય છે...
🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸
ભગવાન પણ કેવા કેવા સંબંધ બંધાવી દે છે.
કયારે?, કયાં?, કેવી રીતે...? મળાવી દે છે.
જેને આપણે કયારેય મળ્યા પણ ન હોય, ઓળખતા પણ ન હોય,
તેને જ આપણા સૌથી વ્હાલા બનાવી દે છે.
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
પ્રગતિ ભલે ધીમી થાય.
પણ... ઈમાનદારી રાખજો કારણકે...
મન ગમતુ બઘું મળી જાય તો...
જીવવા ની શુ મજા..??
જીવવા માટે એકાદ કમી પણ... જરુરી છે ...!!
🌸 Good morning 🌸
સમય ભલે દેખાતો નથી,
પણ... ઘણુંબધું દેખાડી જાય છે...
આપણ ને 'કેટલા' ઓળખે છે એ મહત્વ નું નથી.
'શા માટે' ઓળખે છે એ મહત્વનું છે...
🌞🌺 સુપ્રભાત 🌺🌞
સફળતાના કપડા તૈયાર નથી મળતા સાહેબ,
એને સીવવા માટે મહેનતનો દોરો જોઈએ....
થિગડું મારતાં આવડે તો... એ પણ એક કળા છે...
પછી એ 'વસ્ત્ર' હોય કે... 'વાત'!
༺꧁ Զเधॆ Զเधॆ ꧂༻
શણગાર તો... શરીર ને હોય સાહેબ...
સુંદર તો... પ્રભુની કૃપા હોય તો થવાય...
કોઇએ પુછયું બંસરી ને કે...
તું કેમ કૃષ્ણને વાલી છે..?
ત્યારે બંસરીએ કહયું કે...
"હું અંદરથી ખાલી છું... માટે કૃષ્ણને વાલી છું...!!!"
🍃💐🌴... શુભ પ્રભાત ...🌴💐🍃
બીજાની સરખામણીએ... વિલંબ થી મળતી સફળતાથી ગભરાશો નહી કેમ કે...
મકાન ના બાંધકામ કરતા... મહેલ ના બાંધકામ માં વધુ સમય લાગે છે...
જીવનનો સૌથી સુંદર અને આસાન નિયમ.
જે તમારી સાથે થવું ન જોઈએ...
એ તમે બીજા સાથે ના કરો.
શબ્દ થોડા છે પણ સમજાય તો ખૂબજ સારા છે.
_🌹💐 શુભ સવાર 💐🌹_
✍🏻સારા વ્યક્તિ સાથેનો સંબંધ એ શેરડીની માફક છે સાહેબ...
તમે તેને તોડો, તેને કાપી નાખો,
તેને દબાવો, કે તેને પીસો છતાં પણ...
તમને તેમાંથી મીઠાસ જ મળશે...!
🌞🌞🌞 Good Morning 🌞🌞🌞
ઉદાસ રહેતા લોકોનું...
'હાસ્ય' સૌથી સુંદર હોય છે...
અને જો એ હાસ્ય તમારા થકી હોય તો...
તમે દુનિયા ના શ્રેષ્ઠવ્યક્તિ છો...
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
આપણે પોતે જ જિંદગીને જ ગૂંચવી નાખીએ છીએ...
જ્યાં બેલ હોવા છતાં... દરવાજો ખખડાવીયે છીએ.
🌞🌺 સુપ્રભાત 🌺🌞
લોખંડનો સૌથી મોટો દુશ્મન...?
બીજું કોઈ નહીં, પોતાનો કાટ જ હોય છે.
માણસનું પણ કંઇક આવું જ હોય છે !!
_🌹💐 શુભ સવાર 💐🌹_
માનવી કેટલો ભોળો છે...
ખબર નથી કે કાલે શુ થવાનુ છે...?
તોય રાત્રે... આલાર્મ મુકી ને સૂવે છે.
🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸
સાચુ તો... દરેક ને સમજાતુ હોય છે પણ...
અફસોસ ની વાત એ છે કે... સાચા સમયે સમજાતુ નથી.
_🦋 🇬🇴🇴🇩 🇲🇴🇷🇳🇮🇳🇬 🦋_
જિંદગી ની 'સફર' માં અનેક 'લોકો' મળે છે.
કોઇ આપણો 'ફાયદો' ઉઠાવે છે
કોઇ આપણને 'આધાર' આપે છે
ફરક એટલો જ છે કે...
ફાયદો લેનારો 'મગજ' માં રહે છે અને...
'આધાર' આપનારો હ્રહૃદય માં બિરાજે છે.
🌹🌹🌹 સુપ્રભાત 🌹🌹🌹
ઘડિયાળની ચાવી ફેરવવાથી તો...
માત્ર સાચો સમય મેળવી શકાય છે.
સારો સમય મેળવવા માટે તો...
એ ઘડિયાળની સાથે ચાલવું પડે !!
༺꧁ શુભ સવાર ꧂༻
કોઈ ને ખોટા સમજતા પહેલા...
એકવાર એની પરીસ્થીતી સમજવાની કોશિશ જરૂર કરજો...
કારણ કે... સાહેબ,
પુર્ણ વિરામ એ માત્ર અંત નથી પરંતુ...
નવા વાક્ય ની શરૂઆત પણ હોય છે.
••●‼️ સુપ્રભાત ‼️●••
'મુશ્કેલી' વગરનુ જીવન મેળવવા...
કયારેય 'પ્રાર્થના' ન કરો પણ...
દરેક મુશ્કેલીઓને પહોંચી વળવાની તાકાત...
તમારામાં વધે એ માટે પ્રાર્થના કરો..
💐 GOOD MORNING 💐
કીડી તળાવ માં પડે છે ત્યારે... માછલી કીડી ને ખાય છે.
સાહેબ પણ... જ્યારે તળાવ સુકાય ત્યારે... કીડી માછલી ને ખાય છે.....
"મોકો સૌ ને મળે છે, બસ સમય ની રાહ જોવી પડે છે.!!"
💐 સુપ્રભાત 💐
વૃક્ષ એ ધ્યાન નથી રાખતું કે... તેના કેટલાં ફૂલ નીચે ખરી પડયાં...
તેનું ધ્યાન તો નવા ફૂલ ખીલવવા માં જ હોય છે...
શું ખોઈ બેઠા તેનું નામ... જીવન નથી.
પણ... શું મેળવો છો એમાં જ જીવન છે..
🌸 શુભ સવાર 🌸
મશ્કેલીઓ રૂ થી ભરેલા કોથળા જેવી હોય છે સાહેબ...જો જોયા જ કરો તો... બહુ મોટી દેખાશે પણ...
ઉપાડી લેશો તો... હળવીફુલ જ હોય છે...!🌞 શુભ સવાર 🌞
ભગવાને કોઈ નું નસીબ... ખરાબ લખ્યું જ નથી.
સાહેબ... એ આપણને દુઃખ આપીને,
ખોટા રસ્તેથી... પાછા વાળવા માંગતા હોય છે.!!
🌹 સુપ્રભાત 🌹
વિઘ્નો તો જીવન માં અનંત આવે છે.
પણ પ્રતિકાર થી જ તેનો અંત આવે છે.
કુદરત નો પણ... નિયમ છે દોસ્તો..
જે પાનખર ઝીલે તેને જ વસંત આવે છે..!
🙏🏻_ શુભ પ્રભાત _🙏🏻
આ કળિયુગ છે સાહેબ...
તમે લોકોના ૧૦૦ કામ કરો પણ... એક કામમાં નાં પાડો તો તે વ્યક્તિ તમને નકામો જ ગણશે...
🌞 ₲❍❍₫ ℳ✺₰ηιη₲ 🌞
એક જગ્યાએ સરસ વાક્ય લખ્યું હતું કે...
જો દુનિયામાં છોડવા જેવું કંઈ હોય તો...
પોતાને ઊંચા અને બીજાને નીચા દેખાડવાનું છોડી દો..!!!
☀️_ GOOD MORNING _☀️
મળેલા સમયને જ યોગ્ય બનાવો,
સારા સમયની રાહ જોશો તો... આખું જીવન પણ નાનું પડશે.
🌸 ₲๑๑d ℳ๑®ทïทg 🌸
બીજાને સારું લાગે માટે...
જૂઠ બોલીને મનમાં ઘુટાવું એના કરતાં...
બીજાને ભલે ના ગમે પરંતુ...
સત્ય બોલીને મનની શાંતિ મેળવવી સારી...
🦋 G⭕️⭕️D Ⓜ️orning 🦋
ગમ્મે તેટલું કમાજો પણ... ગર્વ કદી ના કરતા.
કારણ કે... શતરંજની રમત પુરી થયા પછી,
રાજા અને સિપાહી છેલ્લે એકજ ડબ્બા માં મુકવામા આવે છે,
જીવન ખૂબ સુંદર છે, એક બીજા ને સમજી ને લગાવ રાખો...!!
💥 Good Morning 💎
જયારે તક આવે ત્યારે તૈયાર રહો.
કેમ કે... જ્યાં તક અને તૈયારી ભેગા મળે છે.
તેને જ ભાગ્ય કહે છે.
🌹 G00d 〽️0rniNg 🌹
ધનથી નહીં મનથી ધનવાન બનો,
કેમકે... મંદિર માં ભલે
સુવર્ણ કળશ લાગેલા હોય
માથું તો પત્થર ના પગથીયે જ નમાવું પડે છે🙏
🌻 શુભ સવાર 🌻
કર્મ માં વિશ્વાસ રાખો રાશિમા નહીં
કારણકે...
રામ અને રાવણ
કૃષ્ણ અને કંસ
રાશિ એક હતી પણ...
કર્મ અલગ....
કર્મથી જ માણસ શ્રેષ્ઠ બને છે...
🌷 શુભ દિવસ 🌷
કૃષ્ણ એ ગીતા મા કહ્યુ છે કે...
મારા પર ભરોસો રાખો
પણ એવુ નથી કહ્યુ કે...
મારા ભરોસે બેસી રહો.
વૃત્તિ શ્રેષ્ઠ હોય તો...
કોઇ પણ પ્રવૃત્તિ શ્રેષ્ઠ જ થવાની...!
પુસ્તક ની જેમ વ્યક્તિઓને પણ વાંચતા શીખવું પડશે સાહેબ,
કારણ કે... પુસ્તકો જ્ઞાન આપે છે અને વ્યક્તિઓ અનુભવ.
🌸 ₲๑๑d ℳ๑®ทïทg 🌸
ખિસ્સું પણ મજાનું છે...
ભરેલું હોય તો... સંબંધો ઘણા મળે,
અને
ખાલી હોય તો અનુભવો ઘણા મળે...!!!
🙏🏻 good morning 🙏🏻
કોઇને આપી શકાય તેવી શ્રેષ્ઠ ભેટ છે
યોગ્ય સમયે આપણી હાજરી
અને...
યોગ્ય સમયે આપણી મદદ
🌸 શુભ સવાર 🌸
મુંજાય છે શું મનમાં,
સમય જતાં વાર નથી લાગતી,
કાંકરાને રેતીમાં બદલાતા વાર નથી લાગતી,
પ્રેમથી જીવન જીવી લેજો દોસ્તો,
હ્રદયને બંધ થવામાં વાર નથી લાગતી...✍🏻
🙏🏻🌷 GOOD MORNING 🌷🙏🏻
ભણેલા અને અભણ વચ્ચેનો સૌથી મોટો તફાવત
અભણ... એકબીજાને માનથી બોલાવે
જ્યારે ભણેલો...
એકબીજાને કામથી બોલાવે...!
🌷🌹 good morning 🌷🌹
જો કોઈ પૂછે કે... ઝીંદગી માં શું મળ્યું ને શું ગુમાવ્યું?
તો બિન્દાસ થી કહેજો કે જે...
ગુમાવ્યું તે... મારુ ક્યારેય હતુ જ નહીં,
અને જે મળ્યું છે... તે ભગવાનની મહેરબાની છે.👏🏻
💐 Good Morning 💐
દરિયો પણ અજીબ રીત નિભાવે છે...
સાહેબ... શ્વાસ હોય ત્યાં સુધી ડુબાડે છે...
અને...
શ્વાસ છૂટે પછી કિનારો બતાવે છે...!!!
🌹 Good Morning 🌹
✍🏻મોહ નથી, માયા નથી અને અમર તમારી કાયા નથી...
સુખેથી જીવી લો આ જિંદગી મિત્રો,
કારણ...દુઃખની અહીં કોઈ છાયા નથી...
ઉડવાની હિમંત હોય તો... પાંખ ફૂટે,
બાકી બેસી રહો તો... કિસ્મત પણ ફૂટે.
નથી મળતું કોઈને કશું મહેનત કર્યા વગર,
મળ્યો મને મારો પડછાયો પણ તડકે ગયાં પછી...
🌿🌹🌷 જય મુરલીધર 🌷🌹🌿
*સ્કુલ લાઈફ બેસ્ટ હતી એવી ત્યારે જ ખબર પડે છે.
*જયારે આપણે સ્કૂલમાંથી નીકળી જઈએ છીએ !!*
જીવન એવુ જીવો કે... જીંદગી ટુંકી પડે,
હશો એટલુ કે... રડવા નો વારો ન આવે,
કંઈક આશા પુરી થાય તે...કિસ્મત ની વાત છે પણ...
મહેનત એવી કરો કે... ઈશ્વર આપવા માટે મજબૂર થઈ જાય.
🌹 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌹
માણસની આંખોને...હંમેશા એ જ વ્યક્તિ ખોલી જાય છે.
જેના પર તે આંખો બંધ કરીને વિશ્વાસ કરે છે...!!!
💐🌹💐 શુભ સવાર 💐🌹💐
'કાચ' કમજોર બહુ હોય છે.
પરંતુ... સાચુ દેખાડવામાં ગભરાતો નથી.
_🙏 Good Morning 🙏_
સલાહ નહીં... સાથ જ મહત્વ નો છે બાકી...
ખબર તો બધાને પડે છે કે...
શું કરવું... અને શું ન કરવું...
કોઈ જરૂર હોય ત્યારે જ યાદ કરે તો
એને... સ્વાર્થી ન સમજવા કારણ કે...
એમને એ સમયે પોતાની જાત કરતાં પણ...
વધુ ભરોસો તમારી ઉપર હોય છે.
એટલે જ તમને યાદ કરે છે.
🌞🌺 સુપ્રભાત 🌺🌞
જીવનમાં ચાર સિદ્ધાંતો 👨🏫 વ્યકિતને સુખી કરે છે...!
પહેલું અનુકુળ થવું,
બીજુ મનગમતું મૂકવું,
ત્રીજું ઘસાવુ અને
ચોથું સહન કરવું .!!!
☕️ Good morning ☕️
સુખના કોઈ ઇન્જેક્શન નથી.
દુઃખની કોઈ દવા નથી પરંતુ....
સ્નેહનું વિટામિન અને લાગણીનું ઓક્સિજન
જો સમયસર મળે તો...
સબંધો સચવાઈ જાય.💞❣️
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
વડીલો દ્વારા કહેવાયેલા કઠોર વચનો ને મન માં ભરી અને ક્રોધિત થવા ને બદલે,
એમનું મંથન કરી અને પોતાની ખામીઓ ને સુધારીએ તો અવશ્ય સફળતા મળશે.
🦋 G⭕️⭕️D Ⓜ️orning 🦋
morning quotes gujarati |
સંજોગો સામે લડતા શીખો,
આશું પી ને હસતા શીખો,
દુનિયા માં રહેવું હોય તો દુનિયા થી ડરો નહીં,
દુનિયા તો દરિયો છે આ દરીયામાં તરતા શીખો.
🌼 શુભ સવાર 🌼.
જાત સાથે સેટિંગ કરવુ... અઘરૂ છે.
મોત માટે પેકિંગ કરવુ... અઘરૂ છે.
બીજાથી ભલે હો રૂબરૂ સદા માટે.
પોતાનાથી ડેટિંગ કરવુ... અઘરૂ છે.
બીજા માટે ભલે રહેતા હોય ઑનલાઈન.
હ્રદય થી ચેટીંગ કરવુ... અઘરૂ છે.
આજકાલ જમાનો છે, મોંઘામોલનો,
સંતુષ્ટીનુ શોપિંગ કરવુ... અઘરૂ છે.
🌻 શુભ સવાર 🌻
દર્દ સિવાય જિંદગી અધુરી છે તો પણ...
જીવવું જરૂરી છે.
ના કરજો અફસોસ તમારી જિંદગી પર કેમ કે...
તમારી જિંદગી વિના કોઈક ની જિંદગી અધુરી છે...💕💕
🙏 શુભ સવાર 🙏
ભાગ્ય અને કર્મ, નસીબ અને પ્રયત્ન
બંને એક જ વસ્તુ છે.
જેમ કાલનું દૂધ આજે દહીં બને છે,
તેમ ભૂતકાળનાં કર્મો આજે નસીબ બનીને પ્રગટ થાય છે!!!...✍✍
🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸
જીવન માં ક્યારેય જો હું ખરાબ લાગુ,
તો દુનિયા ને જણાવતા પહેલા,
એકવાર મને જુરૂર થી જણાવી દેજો કારણ કે...
પરિવર્તન મારે કરવાનું છે, દુનિયા ને નહી...✍✍
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
ભૂલા પડવાનો એકજ ફાયદો છે
કેટલાક નવા માર્ગ નો પરિચય થાય છે.
અજાણ્યા નો સંગ થાય છે અને,
જાણીતા ની પરખ થાય છે.....✍✍
❤️ Good_morning 💚
દુનિયા શું કહેશે એ ના વિચારો કારણ કે...
દુનિયા ઘણી અજીબ છે,
નિષ્ફળ વ્યક્તિ ની મજાક ઉડાડે છે અને
સફળ વ્યક્તિ થી બળતરા કરે છે...✍✍
💥 Good Morning 💎
સુંદરતા દિલ થી અને સ્વભાવથી હોય છે...
"સાહેબ",
બાકી આજકાલ તો લોકો એને પૈસા અને કપડાંથી માપે છે...!!✍✍
Good morning.......☺️☺️
શું જતું કરવું અને શું જાતે કરવું,
એ જો સમજાઇ જાય તો... સ્વર્ગ અહીં જ છે.
પથ્થરમાં એક ખામી છે કે, એ કયારેય પીગળતો નથી.
પરંતુ... પથ્થરમાં એક ખુબી છે કે, એ કયારેય બદલાતો નથી...
સારા વર્તનમાં એટલી તાકાત હોય છે કે...
એ ખરાબમાં ખરાબ માણસને પણ શરમાવી શકે છે.
મતલબી લોકો સાથે રહેવા કરતા...
એકલા રહેવું લાખ ગણું સારું છે !!🙂
'સાથ' અને 'હાથ' ખભા પર 'બોજ' નથી હોતા..
પણ અફસોસ કે.. આવા લોકો 'રોજ' નથી હોતા.!!!
હાથની રેખાઓ જોવા થી કઈ નથી થતુ સાહેબ...
મહેનત કરવાથી જ કંઈક મળે છે.
જે દિવસે મહેનત કરીને... તમારા હાથની રેખાઓ ભૂંસાઈ ગઈ હશે...
એ દીવસે તમે મહાન હશો.
🌺🌸 શુભ સવાર 🌸🌺
good morning quotes in gujarati language WhatsApp HD DP Download |
હજારો પ્રશ્ન છે... જીંદગી માં પણ...
જવાબ એક જ છે... 'થઈ જાશે'*
🌹🌹🌹 shubh savar 🌹🌹🌹
આંસુ ત્યારે નથી આવતા જયારે... આપણે કોઈક ને ભૂલી જઈએ છે.
આંસુ તો ત્યારે આવે છે... જયારે કોઈક ને ભૂલી નથી શકતા.
મનમાં... પવિત્રતા અને પાયામાં... નીતિ હશે તો...
જીવન માં પરિક્ષા આવી શકે પરંતુ... સમસ્યા તો નહીં જ આવે...
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
|| હર હર મહાદેવ ||
ગરીબીમાં... બાળપણ ચાલ્યું ગયું,
જવાબદારીમાં... જવાની ચાલી જશે,
શરીર અને પરીવારને સાચવતાં...
આ જિંદગી સપના જોતાં ચાલી જશે.
એટલે જ કહું છું....
આજ ને માણી લો, કાલની ચીંતા છોડી દો કારણ કે...
ભોગવે એજ 'ભાગ્યશાળી'
🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸
દુનિયાનો સૌથી સુંદર સબંધ એ જ છે જ્યાં...
એક નાની મુસ્કાન અને નાની માફી થી...
જિંદગી પહેલા જેવી થઈ જાય છે.
🌸🌻 સુપ્રભાત 🌻🌸
ચકાસ્યાં કરશો તો... કોઈ પોતાનું નહીં જડે,
અને... હા...
ચાહતાં રહેશો તો... કોઈ પારકું નહીં જડે..!!🙏
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
જો પડછાયો કદ કરતાં અને...
વાતો હેસીયત કરતા...
મોટી થવા લાગે ત્યારે સમજવું કે...
સુરજ આથમવાનો સમય થયો છે..
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
એકાંત માં...
પોતાના વિચારો પર અને...
જાહેર માં...
પોતાના શબ્દો પર... કાબૂ રાખનાર વ્યક્તિ...
દુનિયા બદલવાની ક્ષમતા ધરાવે છે.
🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸
મોજ થી જીવી લેવુ... સાહેબ કેમ કે...
રોજ સાંજે સૂરજ નહી પણ...
આ અનમોલ જિંદગી નો એક કિમતી દિવસ ઘટી જાય છે....🤷🏻
🌞🌞 સુપ્રભાતમ 🌞🌞
જિંદગી ની 'દોડ' જ અજીબ છે.
જો જીતી જઈએ તો આપણા પાછળ છૂટી જાય અને...
હારી જઈએ તો આપણા જ પાછળ 'છોડી' જાય છે....*
🌹🌹🌹 સુપ્રભાત 🌹🌹🌹
હૃદય થી સાફ રહેશો તો...
કેટલાય લોકોના ખાસ રહેશો.
સુવિચારો મહત્વ નાં નથી
સુ(શું) વિચારો છો? તે મહત્વનું છે.
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
દર્દ સિવાય જિંદગી અધુરી છે... તો પણ જીવવું જરૂરી છે.
ના કરજો અફસોસ તમારી જિંદગી પર કેમ કે...
તમારી જિંદગી વિના કોઈક ની જિંદગી અધુરી છે.
🌹🌹🌹 Suprabhat 🌹🌹🌹
જીવનમાં કોઈક કોઈક વાર અંધારું પણ જરૂરી છે...
ખબર તો પડે કે... આપડી જોડે સાચા હીરા કયા છે...
નહીંતર... તડકામાં 'કાચ' ના ટુકડા પણ... હીરાની જેમ ચમકે છે.*
🌹🌹🌹 Good morning 🌹🌹🌹
જિંદગી તમને જે અજમાવે છે,
જે જાણે છે કે મુશ્કેલ માર્ગો પર કેવી રીતે ચાલવું,
જીવનમાં જીતે છે ફક્ત એ લોકો,
જે બધું ગુમાવ્યા પછી પણ હસવું જાણે છે.
🌺🌸 શુભ સવાર 🌸🌺
good morning quotes in gujarati for whatsapp |
જીવનમાં એવા લોકો સાથે જોડાવો જે...
તે સમયે જ્યારે તમારી છાયા ...
અને યોગ્ય સમયે તમારો અરીસો બનો ...
કારણ કે અરીસો ક્યારેય ખોટું નથી ...
અને પડછાયો ક્યારેય છોડતો નથી.
🌺🌸 સુપ્રભાતમ 🌸🌺
જીવન એક પડઘા(પ્રતિધ્વનિ) છે,
બધું પાછું આવે છે,
સારું, ખરાબ, જૂઠું, સત્ય, વગેરે...
તેથી તમે વિશ્વ ને શ્રેષ્ઠ
આપવાનો પ્રયત્ન કરો
અને ચોક્કસપણે સારું જ
તમારી પાસે પાછુ આવશે... !!
🌺🌸 શુભ સવાર 🌸🌺
*"બાળક જ્યારે મોટું થવા લાગે ને..*
*ત્યારે તેને પેન્સિલ ને બદલે પેન આપવામાં આવે છે,*
*જેથી એને સમજ પડતી જાય..*
*કે જીવનમાં હવે ભૂલો* *સુધારવી* *અઘરી* *છે**...
🌺🌸 સુપ્રભાતમ 🌸🌺
*મુઠ્ઠીમાં જે ખુશીઓ બંધ છે એ બધામાં વહેંચી દો સાહેબ,,*
*તમારી હોય કે મારી..*
*હથેળી તો એક દિવસ ખાલી જ રહી જવાની છે..!!*
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
*શબ્દો તો માત્ર વાક્ય ની શોભા છે*,
*"સાહેબ..."*
*બાકી સમજવા વાળા તો*
*કોરુ કાગળ*
*અને*
*મૌન પણ સમજી જાય છે..*
🌸 *_₲๑๑d 💗ℳ๑®ทïทg_*🌸
*✍️ સાચું કહી દેનાર*
*વ્યક્તિનો ક્યારેય સાથ*
*ના છોડશો,*
*ભલે એની વાતો કડવી*
*લાગે પણ એનાથી વધારે*
*ચોખ્ખા દિલની વ્યક્તિ*
*તમને બીજી કોઈ નહીં*
*મળે...👏*
🌺🌸 સુપ્રભાતમ 🌸🌺
*અનુકૂળ સંજોગો માં જીવતો*
*માણસ સુખી હોય છે...*
*પરંતુ*
*સંજોગો ને અનુકૂળ બનાવી*
*ને જીવતો માણસ*
*વધુ સુખી હોય છે...*
🌺🌸 શુભ સવાર 🌸🌺
*કોઈપણ મુશ્કેલી વગર જીતે,*
*એ માત્ર*
*વિજય મેળવે છે.*
*પણ..*
*અનેક મુશ્કેલી વેઠીને જીતે,*
*એ “ઈતિહાસ” રચે છે.*
🌸 *_₲๑๑d ℳ๑®ทïทg_*🌸
*ક્યારેક ઉદાસીની આગ છે જીંદગી,*
*ક્યારેક ખુશી નો બાગ છે જીંદગી,*
*હસતો અને રડાવતો રાગ છે જીંદગી,*
*પણ આખરે તો*
*"કરેલા કર્મો નો જવાબ છે જીંદગી".......*
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
પ્રકૃતિએ *બે જ માર્ગ* રાખ્યા છે સાહેબ............
1 ) *કાં તો આપીને જાવ ,*
2 ) *નહીં તો મુકીને જાવ ,*
👉🏻 સાથે લઈ જવાની કોઈ *વ્યવસ્થા નથી*,
પણ માણસ *માનવા* તૈયાર નથી .
🌸 *_₲๑๑d 💗ℳ๑®ทïทg_*🌸
*ગમવાથી* કોઈ ચીજ આપણી નથી હોતી,
દરેક *મુસ્કાન* ખુશીની તો નથી હોતી,
મેળવવા તો બધા માંગે છે, ઘણું બધું,
પણ ક્યારેક *સમય* તો ક્યારેક *કિસ્મત* સાથે નથી હોતી.
🌺🌸 સુપ્રભાતમ 🌸🌺
કિંમતી તો ઘણુ બધુ હોય છે જીવન માં પણ...
દરેક વસ્તુ ની કિંમત ફકત સમય જ સમજાવી શકે છે.
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
*"એક નફરત છે,"*
*જે લોકો* *"એક પલમાં સમજી"* *જાય છે,*
*અને*
*"એક પ્રેમ છે,"*
*જેને* *"સમજવામાં વર્ષો"* *નીકળી જાય છે*.
🌺🌸 શુભ સવાર 🌸🌺
*કેવી છે નસીબ ની બલિહારી*
*ઇશ્વરે મફતમાં આપેલ શબ્દ*
*"કેમ છો"*
*કહેવામાં પણ આપણે*
*વ્યક્તિ ની*
*પસંદગી કરવી પડે છે.*..
🌸 *_₲๑๑d 💗ℳ๑®ทïทg_*🌸