-->

જન્મદિવસની હાર્દિક શુભેચ્છા શાયરી | Happy Birthday Wishes Shayari Gujarati text ma

આજના આ ડિજિટલ યુગમાં Social media પર સ્વજનો ને જન્મદિવસ ના અભિનંદન આપવા એ આજે એક પરંપરા બની ગઈ છે.

પણ જન્મદિવસ પર શબ્દો ક્યાંથી લેવા અને તેને કેવી રીતે શાયરી માં ગોઠવવા એ ખુબજ સમય માંગી લે છે.

આ માટે અમે આ પોસ્ટ જન્મદિવસ હાર્દિક શુભકામના શાયરી(shayari) | જન્મદિવસ ના અભિનંદન | જન્મદિવસ મુબારક | જન્મદિવસ હાર્દિક શુભેચ્છા ગુજરાતીમાં માં કેટલીક શાયરી ઘણા બધા વિકલ્પો સાથે એકત્ર કરી છે.

 • Happy birthday shayari gujarati ma OR જન્મદિવસની શુભેચ્છા શાયરી

 • Happy birthday shayari gujarati ma OR જન્મદિવસની શુભેચ્છા શાયરી  જન્મદિવસની શુભેચ્છા શાયરી, good morning shayari gujarati, happy birthday gujarati shayari, good morning shayari in gujarati, good morning gujarati shayari, janma divas ni shayari gujarati ma, birthday wishes in gujarati shayari, gujarati good morning shayari, જન્મદિવસ મુબારક શાયરી, જન્મ દિવસ ની શાયરી, જન્મદિવસ ની શુભકામના શાયરી, happy birthday શાયરી, જન્મદિવસની શાયરી, જન્મ દિવસ ની શુભ કામનાઓ શાયરી, શુભેચ્છા શાયરી
  જન્મદિવસની શુભેચ્છા શાયરી
  Download Images


  here is best Happy birthday shayari in gujarati font to share in social media

  આજ મુબારક કાલ મુબારક
  દરિયા જેટલું વ્હાલ મુબારક
  તમે રહો ખુશ હરહાલ મુબારક
  આ દિન તમને હરસાલ મુબારક
  આ દિન તમને જન્મ દિવસ શુભકામના!!!

  જન્મદિવસ હો મુબારક
  સપના સૌ સાકાર હજો
  વહાલ સૌના સદા છલકજો
  ઇશ્વરની આશિષ સદા સાથ હજો
  જીવનબાગ મઘમઘી રહો
  હસીને સદા સૌને હસાવો
  જનમદિવસની વધાઇ હો .

  ચહેરો તમારો ખિલેલો રહે ગુલાબ ની જેમ
  નામ તમારુ રોશન થાય સૂરજ ની જેમ
  દુઃખમાં પણ હસતા રહો ફૂલો ની જેમ
  જો અમે ક્યારેક તમને સાથ ન આપી શકીએ
  તો પણ આ જ રીતે જનમદિવસની ઉજવણી કરતા રહેજો!


  birthday wishes for best friend in gujarati shayari

  best birthday wishes for best friend in gujarati with shayari here is beautiful જન્મદિવસની મુબારક શાયરી.
  લાગણી છલકાઈ જેની વાતમાં, એક બે જણ હોય એવા લાખમાં
  શબ્દ સમજે એ સગાં, મન સમજે એ મિત્ર

  જન્મદિવસ ની શુભકામના મિત્ર

  દરેક કામ આસાન થઇ જાય,
  દરેક કામ માં સફળતા મળે,
  બધા લોકો તમને પ્રેમ કરે, સુખમય જીવન વીતે,
  આ મારી દુઆએ છે દોસ્ત જરૂર અસર કરશે...

  શ્રેષ્ઠ મિત્ર (નામ)ને જન્મદિવસ શુભેચ્છાઓ

  Darek Kaam Aasan Thai Jaay,
  Darek Kaam Ma Saflta Male,
  Bdha Loko Tamne Prem Kare,
  Sukhmay Jivan Vite,
  Aa mari dua chhe dost jarur asar karse... Happy Birthday

  કઈક ગ્લાસ ફૂલ થાય નહીં, દારૂ થી દર્દ દૂર થાય નહીં
  રાખી દે જો મિત્ર હાથ ખંભા પર, પછી મયખાના (દારૂનું પીઠું or દુકાન) માં કોઈ જાય નહીં...🍾🥃

  જન્મદિવસ ની શુભકામના

  યે દિન યે મહીના યે તારિખ જબ જબ આયી
  હમ ને કીત્ને પ્યાર સે જનમ દિન કી મેહફિલે સજાયી
  હર શામ પર નામ લીખ દિયા દોસ્તી કા
  ઇસ હી રોશની મેં ચાંદ જૈસી તેરી સુરત હૈ સમાયી…
  તમને જન્મદિવસની શુભેચ્છાઓ !!!

  Tumhari umar sabse lambi ho ,
  Khuda ko kabhi tumhari jarooratna ho,
  Ho bhi to mere baad ho,
  Mere dost humesha tummuskarate raho,
  Zindagee ke har saal yunhi jete raho…

  દોસ્તી માં જીવજો, દોસ્તી માં મરજો,
  હિમ્મત ના હોય તો દોસ્તી ના કરજો,
  જિંદગી નથી અમને દોસ્તો થી પ્યારી,
  દોસ્તો માટે જે છે જિંદગી અમારી…

  જન્મદિવસ ની શુભકામના દોસ્ત

  Dosti ma jivjo, dosti ma marjo
  Himmat na hoy to dosti na karjo,
  Zindagi nathi amne dosto thi pyari
  Dosto mate je che jindagi amari… Happy Birthday Dost!

  Male Je Aapne jene Tame Shodhta Hoy,
  Har Savar Ni Sathe ek Navo Ahesas Male,
  Zindagi ni hal Pal Pasand Aave Aapne,
  Zindagi ma har Roj 1 Navi Khoosi male... Happy Birthday Bro!


  birthday gujarati shayari for wife


  જન્મદિવસ ની શુભકામના શાયરી for love to wish birthday with shayari.

  Hu Janmdin Par Aapu Chhu aek Vachan,
  Jivanbhar Taro Sath Nibhavi, Karis taru Jatan,
  Bhale Ne Aema Thai Jay Maru Patan,
  Tara Mathe Jan Panh Di Daeis Ae Che Maru Vachanh...Happy Birthday my Love

  Prem ma mithi vedna mali e bahu chhe,
  Swapno ne navi disha mali e bahu chhe,
  Prem puro thayo ke adhuro rayho eni vat nathi,
  Prem karvano avsar malyo e bahu chhe.  birthday gujarati shayari for elder

  તમને મળેલ મીણબત્તીઓને ગણતરીમાં ન લો.
  વર્ષો પણ નહીં, તમે જીવો છો તે જીવનની ગણતરી ન કરો.
  તમને આગળ એક ગૌરવશીલ સમયની શુભેચ્છા... જન્મદિવસ ની શુભકામના.

  Birthday Gift for boy and girl