નવરાત્રીની શુભેચ્છાઓ અને શુભકામના સંદેશ Wish Now!
The panel station [CPL] IN

કાળીચૌદશની શુભેચ્છાઓ | કાળીચૌદશની શુભકામના | kali chaudas wishes, Quotes and sms in Guajarati language

કાળી ચૌદસ મહાકાળી માંના જન્મદિવસ નિમ્મીતે ઉજવવામાં આવે છે આ દિવસે લોકો મહાકાળીમાં ની ની પૂજા અર્ચના કરવાથી આપણા દુઃખ દૂર થાય છે અને જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે, રોગ હોય તો એ પણ દૂર થાય છે, સાંસારિક કલેશ કે ઘરમાં કંકાશ હોય તો પણ કાળી ચૌદસના દિવસે દેવી કારકામાં ની પૂજા અર્ચના કરવાથી દૂર થાય છે.
કાળી ચૌદસને નરક ચૌદસ કે રૂપ ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Kali Chaudas (કાળીચૌદશ) wishes, Quotes and SMS in Guajarati | કાળીચૌદશની શુભેચ્છાઓ | કાળીચૌદશની શુભકામના


કાળીચૌદશની શુભકામના, કાળીચૌદશની શુભેચ્છાઓ, kali chaudas, કાળી ચૌદસ, કાળી ચૌદશ, kali chaudas gujarati, kali chaudas wishes gujarati, kali chaudas quotes gujarati, kali chaudas sms gujarati, happy kali chaudas wishes gujarati, happy kali chaudas quotes gujarati, happy kali chaudas sms gujarati, happy kali chaudas wishes gujarati in gujarati languages
Happy Kali Chaudas wishes, quotes and SMS in Gujarati languages
WhatsApp HD DP Download
આવતી કાલ થી શરૂ થતું દિવાળીનું શુભ પર્વ આપના જીવનમાં અગિયારસ થી જીવનના મહત્વના કાર્યોમાં અગ્રતા લાવે,
વાઘબારસ થી પ્રગતિના દ્વાર ખૂલે, ધન તેરસ થી સુદ્ધ ધન પ્રાપ્ત થાય, કાળી ચૌદશ થી જીવનમાં કલહ દૂર થાય,
દિવાળી થી દિલમાં માનવતા નો દીપ પ્રગટે,
નૂતન વર્ષ થી જીવન નવ પલ્લવિત થાય,

કાળી ચૌદશની હાર્દિક શુભેચ્છા.


માઁ આદિ શક્તિ મહાકાળી સૌના જીવન માં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે એવી શુભકામનાઓ ની સાથે કાળી ચૌદશની હાર્દિક શુભેચ્છા.


આપ સૌને કાળી ચૌદશની શુભેચ્છા.ઘરમાં સુખ - સમૃદ્ધિ વધે, આપનો દિવસ શુભ રહે તેવી શુભકામનાઓ.તેવી મહાકાળી માતાજીને પ્રાર્થના.


આજના કાળી ચૌદશના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને મહાકાળી માં એ નરકાસુર રાક્ષસ નો વધ કયૉં હતો...
તેવી રીતે તમારા જીવનમાંથી પણ માતાજી દુઃખો નો નાશ કરે.
આપને અને આપના પરિવાર ને મારા અને મારા રાનેરા પરિવાર તરફથી

કાળી ચૌદશની હાર્દિક શુભેચ્છા.....💐


તમામ ભારતવાસી ને કાળી ચૌદશની શુભેચ્છા.

સર્વે ભારતવાસી ને આસુરી શક્તિથી સદાય મુક્ત રહે તેવી પ્રાર્થના


માઁ આદિ શક્તિ મહાકાળી તમારા જીવન માં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે એવી અમારી શુભકામનાઓ... ની સાથે કાળી ચૌદશની હાર્દિક શુભેચ્છા.
આજના દિવસે કૃષ્ણ ભગવાને નાર્સાહાર નો નાશ કર્યો હતો.
ભગવાન તમારા જીવનમાંથી પણ અનેક દુખો નો નાશ કરે, આપ સોં ને મારા તરફ થી કાળી ચૌદશની લાખો શુભકામના.


કાળી ચૌદશની તમામ મિત્રોને શુભકામના..મા કાલીમાં આપને ઉત્તમ તંદુરસ્તી આપે અને મનોકામનાઓ પૂર્ણ કરે.


કાળો રંગ છે અદ્ભુત ના કોઇથી અંજાય ના કોઇ રંગથી રંગાય પોતાની રીતે એકલો છે પણ કોઇપણ પર હાવી થઇ શકે છે..!!

કાળીચૌદશની હાર્દિક શુભકામના 🖤Funny Kali Chaudas SMS


કાળી ચૌદશની ખુબ ખુબ શુભેચ્છાઓ 🙏 લાગતા વળગતા લોકોને જન્મદિવસની પણ શુભેચ્છા 😉


જો તમને અમારા ભેગા કરેલા શ્રેષ્ઠ કાળીચૌદશની શુભેચ્છાઓ | કાળીચૌદશની શુભકામના | kali chaudas wishes, Quotes and sms in Guajarati language ગમે તો તમે અમને સારી comment કરી શકો છો તથા social Media જેવા કે Whatsapp, Facebook, Instagram, વગેરે... માં like & Share કરી શકો છો. તમારી like, Share & Comment અમને ખુબજ પ્રેરણા આપે છે.

Copied Sucessfully!

Post a Comment

© 2017 - Wishes SMS. All rights reserved.