हनुमान भक्तों के लिए बायोEdit Now!

Happy Ganesh Chaturthi Wishes and Status SMS in gujarati | ગણેશ ચતુર્થી ની શુભકામના સંદેશ | ગણેશોત્સવ શુભેચ્છાઓ ગુજરાતીમાં

happy ganesh chaturthi wishes, quotes, status and shayari in Gujarati : ગણેશ ચતુર્થીના અવસર પર તમે આ સંદેશાઓ મોકલીને શુભેચ્છા સંદેશ પાઠવી શકો છો.
ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી તે રાષ્ટ્રભરમાં ઉજવાતો તહેવાર છે. પ્રાચીન સમયમાં આ તિથિએ ગણેશજી પ્રગટ થયા હતાં. ગણેશ ઉત્સવ ભાદરવા મહિનાના સુદ પક્ષની ચોથથી લઈને અનંત ચૌદશ સુધી (૧૦ દિવસ) ઉજવવામાં આવે છે. ૧૦ દિવસ સુધી ભગવાન ને અલગ અલગ પ્રસાદ અને વાનગીઓ ધરાવવા માં આવે છે. તો ચાલો ગણેશ ચતુર્થીના પર્વ નિમિતે આ સ્પેશિયલ મેસેજ મોકલીને ગણપતિ ભક્તોને આપો શુભકામના...

માટી જેણે પંચભૂતમાંથી આપણા સૌને જન્મ આપ્યો. એ માટીના ગણેશ બનાવી અને પ્રકૃતિને ઓછી દુઃખી કરીએ. મૂર્તિના કદથી શ્રદ્ધા મોટી નથી થાતી. શ્રદ્ધાનું શક્તિપ્રદર્શન અટકાવીએ.

Happy Ganesh Chaturthi Wishes in Gujarati | Vinayaka Chaturthi wishes in Gujarati | ગણેશ ચતુર્થી શુભેચ્છાઓ

ganesh chaturthi sms gujarati, ganesh quotes in gujarati, ganesh chaturthi wishes in gujarati, happy ganesh chaturthi wishes in gujarati, ganesh chaturthi in gujarati, ganesh chaturthi in gujarati language, happy ganesh chaturthi gujarati image, happy ganesh chaturthi in gujarati image, happy ganesh chaturthi gujarati, happy ganesh chaturthi in gujarati, happy ganesh chaturthi quotes in gujarati, ganesh chaturthi wishes gujarati, ganesh chaturthi wishes images in gujarati, ganesh chaturthi images in gujarati, ganesh chaturthi message in gujarati, ganesh chaturthi message gujarati, ગણેશ ચતુર્થી ના ફોટા, ગણેશ ચતુર્થી ની શુભકામના સંદેશ
Happy Ganesh Chaturthi in Gujarati Image
Download HD Image

🪔 ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છા 🪔

ગણપતિ ગજાનંદ તમને તથા તમારા પરિવાર ને સુરક્ષિત રાખે એવી ખરા દિલ થી પ્રાર્થના...🙏

ગણેશ ચતુર્થી એટલે 'શિવ' અને 'શક્તિ' ના પુત્ર વિનાયક નો આજે પ્રાગટ્ય દિન...

ગણપતિ બાપા સૌનું મંગલ કરે,
સર્વ પ્રકારે સુખની વૃદ્ધિ કરે,
નિર્વિઘ્ને કાર્ય સિદ્ધી આપે,
શુભ - લાભ પ્રદાન કરે તેવી ગજાનન સમીપ પ્રાર્થના. 🙏

ગણેશ ઉસ્તવ ના પાવન -અવસર ગણેશ ચતુર્થીની સૌને શુભકામનાઓ. 💐

તમારું જીવન સુખ-શાંતિ અને ઘન-ઘાન્ય થી સમૃદ્ઘ થાય તથા જીવન માં સફળતા મળે અને મુશ્કેલી નો સામનો કરવાની શક્તિ મળે એવી...
તમને બઘા ને ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામાઓ 💐

Ganesh Chaturthi wishes in Gujarati, Ganpati wishes in Gujarati, ગણેશ ચતુર્થી શુભેચ્છાઓ, Vinayaka Chaturthi wishes in Gujarati, Gujarati Ganesha festival wishes, Ganesh Chaturthi greetings in Gujarati, Gujarati Ganpati festival greetings, Ganesh Chaturthi best wishes in Gujarati, ગણેશોત્સવ શુભેચ્છાઓ ગુજરાતીમાં, Ganeshjayanti wishes in Gujarati
Vinayaka Chaturthi wishes in Gujarati
Download HD Image

દુંદાળા દેવના આસ્થાપર્વ 🛕 ગણેશ ચતુર્થી 🛕 ના પાવનકારી અવસર પર જય ગણેશ. 💐

રિદ્ધિ-સિદ્ધિના સ્વામી ભગવાન શ્રી ગણેશજી નું આ પર્વ દરેક પ્રકારના વિધ્નો-સંકટો નિવારીને સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશાલી લાવે એજ પ્રાર્થના. 🙏

ગણપતિ બાપ્પા... મોરિયા...

આપના જીવન ની અંદર રિદ્ધિ - સિદ્ધિ, શુભ-લાભ અને સંતોષ પૂર્વક આપનો પરિવાર ખુશ રહે.
તેમજ આનંદ પૂર્વક રહે એવી જ શુભકામના સાથે ....

🌸 શ્રી ગણેશ ચતુર્થીની શુભકામના 🌸
🌸 ગણપતિ બાપ્પા મોરિયા... 🌸

ગણેશ ચતુર્થી ની શુભેચ્છા, ગણેશ ચતુર્થી શુભકામના, ગણેશ ચતુર્થી ની શુભકામના, ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામના, ગણેશ ચતુર્થીની શુભેચ્છા, ગણેશ ચતુર્થી ની શુભેચ્છાઓ, હેપ્પી ગણેશ ચતુર્થી, ગણેશ ચતુર્થી, ગણેશ ફોટો, ganesh chaturthi wishes in gujarati, ganesh chaturthi wishes, ganesh chaturthi wishes gujarati, ganesh chaturthi gujarati, ganesh chaturthi in gujarati, happy ganesh chaturthi wishes in gujarati, ganesh chaturthi wishes in gujarati text, ganpati wishes in gujarati, happy ganesh chaturthi wishes, ganesh chaturthi wishes 2024
Happy Ganesh Chaturthi Wishes in Gujarati Text
Download HD Image

"વક્રતુંડ મહાકાય, સુર્યકોટી સમપ્રભ,
નિર્વિઘ્નં કુરુમે દેવ, સર્વ કાર્યેષુ સર્વદા"


વિઘ્નહર્તા આપ સૌના જીવનના તમામ વિઘ્નો દૂર કરે અને સર્વ રીતે આપનું તથા આપના પરિવારનું કલ્યાણ કરે એવી પ્રાર્થના. 🙏

‼️🙏🛕 ગણેશ ચતુર્થીની શુભકામનાઓ 🛕🙏‼️

ગણેશ ચતુર્થી ની સૌને શુભકામનાઓ... 💐

ગણપતી બાપ્પા સૌના જીવન માં ઊમંગ, ઊલ્લાસ અને સુખ-સમૃદ્ધિ લઈને આવે...

🙏🌺😊 જય ગજાનન ગણપતી બાપા 😊🌺🙏

🌷 પ્રિય સ્નેહીજનો! 🌷

આજથી શરૂ થતાં ગણેશોત્સવ પર્વ નિમિત્તે આપ સહિત આપના સમગ્ર પરિવારને ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું! 💐

ભગવાન શ્રી ગણેશજી આપ પરિવારને હમેશાં સુખ શાંતિ સમૃદ્ધિ ખુશી અને પ્રગતિ સહિત તંદુરસ્તમય લાંબુ દીર્ધાયુ અર્પે તેવી પ્રાર્થના 🙏 સહ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 💐

Gujarati Ganesha festival wishes | ગણેશોત્સવ શુભેચ્છાઓ

આપ સર્વેને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ.

⭐ તમારા મન ની સર્વ મનોકામના પૂર્ણ થાય ⭐
✨ બધા ને એશ્વર્ય, સુખ-શાંતિ અને આરોગ્ય મળે અને... ✨
તમારા ઘરમાં અને ધંધામાં રીધ્ધી ને સીધ્ધી લાવે...
🙏🏻 એવી બાપા ના ચરણો મા મારી પ્રાર્થના 🙏🏻

🎉 ગણપતિ બાપ્પા મોરિયા 🎉
🎉 મંગલમૂર્તિ મોરિયા
🎉

આપ સહુને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ... 💐

ગણેશ ઉત્સવ આપણા સહુના જીવનમાં નવી દિશાઓ લઈને આવે અને દુઃખના દિવસોને ભૂલવાની તાકાત આપી ધર્મ અને સમાજસેવાના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપે એજ પ્રભુને પ્રાર્થના... 🙏

ગણેશ સ્થાપના નિમિત્તે આપ સૌને ગણેશ ચતુર્થી પર્વની શુભકામનાઓ.

વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીનું પર્વ આપના જીવનના સંકટો નિવારીને સુખ અને સમૃધ્ધિનું કારક બને તથા
સર્વ પ્રકારના વિઘ્નોથી મુક્ત રાખે તેવી પ્રાર્થના કરું છું. 🙏

🌺 જય ગણેશ 🌺

Happy Ganesh Chaturthi greetings in Gujarati | Gujarati Ganpati festival greetings

सबसे क्षमा, सबको क्षमा।

સનાતન હિંદુ સંસ્કૃતિના પ્રથમ દેવ... ગણેશજીના આસ્થાપર્વ ગણેશ ચતુર્થી ની આપ સર્વે ને શુભેચ્છાઓ...💐

આપ સૌને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ 🙏

ગણપતિ આયો બાપા, રિદ્ધિ સિદ્ધિ લાયો,
ગજાનન આયો, રિદ્ધિ સિદ્ધિ લાયો.

વિઘ્નહર્તા, મંગળકર્તા આદિ અનાદિ દેવ ગણેશજી આપ સૌના જીવનના તમામ વિઘ્નો દૂર કરે અને સર્વ રીતે આપનું તથા આપના પરિવારનું કલ્યાણ કરે એવી પ્રાર્થના... 🙏

🌼 ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ 🌼

Happy Ganesh Chaturthi Wishes in Gujarati for Representative

ગુજરાતના સૌ નાગરિક ભાઇ-બહેનોને ગણેશ ચતુર્થી પર્વની મંગલકામનાઓ પાઠવું છું.

વિધ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીનું આ પર્વ દરેક પ્રકારના વિધ્નો-સંકટો નિવારીને ગુજરાતને પ્રગતિશીલ-વિકસીત, સુખી-સમૃધ્ધ અને શકિતશાળી બનાવશે એવી શુભેચ્છા.

Ganesh Chaturthi wishes for family in Gujarati

ભગવાન ગણેશ આપણા માર્ગદર્શક અને રક્ષક છે.
તે હંમેશા તમને મહાન શરૂઆત કરવા મદદ કરે અને તમારા જીવન ના અવરોધો દૂર કરીને તમારા જીવન ને સમૃદ્ધ કરે એવી શુભકામના. 💐

🙏 ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામના 🙏

આજે ગણેશ ચતુર્થી
આજના આ મંગલ દિવસે સર્વ ગણેશ ભક્તોનાં મનની સર્વ ઈચ્છીત મનોકામના શ્રી ગણેશજી પૂર્ણ કરે એવી ગણપતિ ના ચરણોમાં પ્રાર્થના. 🙏

સર્વ ગણેશ ભક્તોને
🌺 ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છા. 🌺

Happy Ganesh Chaturthi SMS in Gujarati | Gujarati Ganesh Chaturthi messages | ગણપતિ બાપ્પા મેસેજેસ

ganesh chaturthi message in gujarati, ganesh chaturthi gujarati message
ganesh chaturthi message in gujarati
Download HD Image

ચારેય દિશાઓ ↗️ શુભ ફળ આપે,
નવગ્રહ 🪐 કદી ન સતાવે,
સુયઁ 🌞 જેવા તેજસ્વી બનો છતાં...
ચંદ્રની 🌚 જેમ શીતળ રહો,
આકાશ 🌌 જેવી વિશાળતા પામો,
ઘરતી 🌎 સમા સહનશીલ બનો
વરુણદેવની 🌬️ જેમ પસરતા રહો,
કષ્ટભંજન હનુમાનની જેમ સૌના કષ્ટ કાપી અમર રહો તેવી ગજાનન ગણેશજી ના ચરણોમાં પ્રાર્થના🙏

આપ સૌને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના... 💐

આજ રોજ પરિવાર સહ ગણેશ ચતુર્થીની આ અણમોલ ઘડીએ ઘરે વિઘ્નહર્તાની ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિને પૂજા અર્ચના કરી સ્થાપિત કરી, વધાવી અને જનહિત માટે ગણેશજીને સહ્રદય પ્રાર્થના કરીએ.

ગણપતિ બાપ્પા... મોરિયા ✨
✨ મંગલમૂર્તિ... મોરિયા

જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા,
માતા જાકી પાર્વતી, પિતા મહાદેવા.


🎉 ગણેશ ચતુર્થીની શુભકામનાઓ 🎉

Ganesh Chaturthi quotes in Gujarati

ॐ गं गणपतये नमो नम:
श्री सिध्धीविनायक नमो नम:
अष्टविनायक नमो नम:
गणपती बाप्पा मोरया…


શ્રી ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ... 💐
🛕 જય ગણેશ 🛕

🌺 Happy Ganesh chaturthi 🌺

સિદ્ધિ વિનાયક દેવ પ્રથમ પૂજા તમારી સ્વામી સૂંઢાળા
રિદ્ધિ-સિદ્ધિ ના શ્યામ દેવતા મહેર કરો ને મહારાજ રે.
ગણેશ ચતુર્થી ના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ..🌺🌹🌺🙏🙏

વિઘ્નહર્તા તુંહી વડો, એકદંત અવધેશ,
રિદ્ધિ સિદ્ધિ પધારતા, જ્ઞાન દેજો ગણેશ...


પ્રથમ પુંજનીય વિઘ્નહર્તા-દુંદાળા દેવના આસ્થાપર્વ ગણેશ ચતુર્થી ના પાવન પર્વ પર આપ સૌને હાર્દિક શુભકામનાઓ. ભગવાન શ્રી ગણેશ સૌના દુઃખ-દર્દ દુર કરીને સૌ કાર્ય નિર્વિઘ્ન સંપન્ન કરવાના આશિષ પ્રદાન કરે અને સૌના જીવન માં સુખ, શાંતિ,અને સમૃદ્ધિ લાવે તેવી મંગલકામનાઓ. ✍

💐 ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ 💐

ૐ ગં ગણપતેય નમો નમઃ,
શ્રી સિદ્ધિવિનાયક નમો નમઃ
અષ્ટવિનાયક નમો નમઃ,
ગણપતિ બાપ મોરિયા


શ્રી ગણેશ ચતુર્થીની સર્વેને શુભકામના

Happy Ganesh Chaturthi Status in Gujarati | ગણેશોત્સવ શુભેચ્છાઓ ગુજરાતીમાં

ganesh chaturthi gujarati status, ganesh chaturthi status gujarati, ganesh chaturthi status in gujarati
ganesh chaturthi status in gujarati
Download HD Image

🎉 ગણેશ ચતુર્થી મહાપર્વ ની શુભકામના. 🎉

મંગલમુર્તિ શ્રી ગણેશજી સર્વ જીવાત્મા નું મંગલ કરે,
વિવેક બુધ્ધિ નો વિસ્તાર થાય અને...
સર્વ નાં દુ:ખ દુર થાય તેવી
ભગવાન શ્રી ગણેશજી નાં ચરણો માં પ્રાર્થના 🙏🏼
🙏 જય શ્રી ગણેશ 🙏

ગણપતિના ઉદર જેવી ખુશી હોય તમારી,
તેમના ઉંદરથી પણ નાના દુઃખ હોય તમારા.!

💐 ગણેશ ચતુર્થીની શુભેચ્છા 💐

આજના ગણેશ ચતુર્થી ના પાવનપર્વ પ્રસંગે ભગવાન શ્રી ગણેશજી ના આશીર્વાદ સદાય આપને અને આપના પરિવાર ને મળતા રહે તથા આપની સર્વે મનોકામનાઓ પૂર્ણ થાય એવી પ્રાર્થના 🙏 સહ

🦋 G⭕️⭕️D Ⓜ️orning 🦋
🌞 શુભ પ્રભાત 🌞

ભગવાન તમારા તમામ દુઃખો દૂર કરે એવી...
"ગૌરી નંદન"
ને પ્રાર્થના...

તમારા તમામ વિઘનો દૂર થાય તેવી...
"વિઘ્નહર્તા"
ને પ્રાર્થના...

તમારાં સુખમય જીવન માટે...
મારી "ગજાનન"
પાસે પ્રાર્થના...

સારા સ્વાસ્થ્ય માટે...
"દુંદાળા દેવ"
ને પ્રાર્થના...🙏🏻

ગણેશજી ના આગમન ગણેશ ચતુર્થીની આપ સૌને શુભેચ્છાઓ... 💐

વિઘ્નહર્તા, સુખકર્તા, સદા સમરતા, રિધ્ધિસિધ્ધિ દાતા, પાર્વતીપુત્ર એવા... "ગણેશ" જેના નામસ્મરણ માત્રથી વિઘ્ન હટી જાય, કષ્ટ કપાઈ જાય એવા ગણેશજીનું અતિ પાવન પર્વ એટલે ગણેશ ચતુર્થીની સર્વે ભાવિક ભક્તોને ગણપતિબપ્પા મોરયા સાથે મંગળ શુભેચ્છાઓ પાઠવું છું. ✍

"દૂંદાળા દુઃખ ભંજણા, સદાય બાળવેશ પ્રથમ પહેલા સમરીએ, શ્રી ગૌરીનંદ ગણેશ"

🙏 ગણેશ ચતુર્થીની સૌને હાર્દિક શુભેચ્છા 🙏

“વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય,
લંબોદરાય સકલાય જગધ્ધિત્તાય,
નાગાનનાય શ્રુતિયજ્ઞા વિભૂષિતાય,
ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે.”


ભગવાન શ્રી ગણેશજીના ઉપાસના પર્વ ગણેશ ચતુર્થીની મંગલ શુભકામનાઓ 💐

Happy Ganesh Chaturthi Shayari in Gujarati

ganpati shayari gujarati, ganesh chaturthi shayari gujarati, ganpati bappa shayari gujarati, ganesh shayari in gujarati
ganesh chaturthi shayari gujarati
Download HD Image

રોમ રોમ હરખમાં છે, ગણેશ ચતુર્થી છે,
પ્રેમ પ્રેમની પરખમાં છે ગણેશ ચતુર્થી છે,
હરેક માંગલિક પ્રસંગમાં ગજાનન પધારે;
ભક્તિ સૌની રગમાં છે, ગણેશ ચતુર્થી છે.!

🛕 હે ગૌરીનંદન 🛕

તમને કરે આ જગ વંદન કે,
મહિમા તમારો અપાર છે,

તમારે ચરણે શ્રદ્ધાથી શીશ જુકાવે,
સમજો એનો તો બેડો પાર છે

શુભ અને લાભના પિતા તમે,
તમારા વિના અશક્ય આ સંસાર છે,

રિદ્ધિ સિદ્ધિના દાતા જ્યાં જઈ વસ્યા,
ત્યાં નિત્ય લાડું અને કંસાર છે

આજ રોજ શ્રી ગણેશ ચતુર્થી નિમિત્તે સહુને શુભેચ્છાઓ 💐

Happy Ganesh Chaturthi Quotes in Gujarati

ganesh chaturthi quotes in gujarati, ganpati quotes in gujarati, ganpati bappa quotes in gujarati, ganesh chaturthi gujarati quotes, ganesh quotes in gujarati, ganesh chaturthi quotes gujarati, parivar quotes in gujarati
ganesh chaturthi quotes in gujarati
Download HD Image

ગણેશ ચતુર્થી ના આજ ના પવિત્ર દિવસે આપણે ભગવાન ગણેશ ને પ્રાર્થના 🙏 કરીએ કે...
હે દાદા અમને એવા આશિર્વાદ આપો કે અમે આપ ની પાસે થી સુક્ષ્મ નજર 👁️ થી સત્ય ને જોઇ શકાય,
સુપડા જેવા કાન 👂 થી બધા ને સાંભળી શકાય,
મોટું પેટ રાખી ને જે સાંભળ્યું છે એને પચાવી શકાય અને મીંઢાપણુ નહી પણ...
જે વાત કહેવા થી જાહેર હિત જોખમાતું હોય એને અમારા પેટ માં જ રાખી શકાય અને
સહુ થી અગત્ય નુ તો આપ ની જેમ મોટા માથા વાળા એટલે કે બુધ્ધિ અને પ્રજ્ઞા ના માલિક બની ને અમારા ઘર માં પણ રિધ્ધી અને સિધ્ધિ નાં પગલા કરી શકીએ!

  ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⣀⣀⣀⣀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠘⣿⡋⠉⢋⣝⣷⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠈⢿⣆⣘⣿⢿⡟⡷⢶⣤⣀⡀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠈⢉⣡⡾⠃⣷⠀⡈⠙⢿⣶⣄⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⣠⣴⡿⠋⢠⣾⠏⣸⣿⣦⡀⠙⣿⣆⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⢠⣾⡟⠋⠀⠀⣿⡏⠀⣿⠁⠹⣿⡄⠘⣿⡆⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⢰⣿⠋⠀⠀⠀⠸⣿⡇⠀⣿⠀⠀⢹⣿⠀⢻⡇⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⣿⡟⠀⠀⣀⣤⣶⣿⡿⢄⠘⢇⠀⢸⣿⡇⣼⡇⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⢹⡇⠀⣼⡿⠋⠁⠀⠀⠀⢀⣀⣀⣸⣿⢠⡿⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⣀⣠⣤⣤⣶⣶⣶⣶⣦⣤⣈⠗⢰⡟⠀⠀⣠⣴⠾⠟⠛⠛⠛⠻⣷⡛⠁⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠘⠿⢿⣿⣍⠀⠀⠀⠀⠀⠉⠛⢿⣬⠇⢠⡾⠋⠀⠀⠀⠀⠀⠀⠲⣦⠙⢷⣄⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠘⢿⣷⠀⠀⠀⠀⠀⠀⠀⢻⣧⠋⠀⠀⠀⠀⡀⠀⠀⠀⠀⠘⣧⠀⠙⣷⡀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠈⢿⣧⠀⠀⢠⡀⠀⠀⢨⡿⠀⠀⠀⠀⠀⠉⠒⠒⠶⣦⡀⠙⢷⣶⣾⢿⣆⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⢸⣿⠀⠀⠀⠳⠤⠴⠟⠁⠀⢀⠀⠀⠀⠀⠀⠻⠟⠚⠃⠀⠀⠀⠸⠮⣿⣆⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠈⣿⡆⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⣧⡀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠘⣿⡄⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠹⣷⡀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠈⠻⢶⣤⣤⣀⣀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⢹⣧⠀⠀⠀⠀⣼⣧⡀⠀⠀⠀⠀
⠀⣀⣀⣀⣀⠀⠀⠘⢻⣦⣀⠀⠀⢠⣄⠀⢠⣴⣦⣄⠀⠉⠙⠻⢿⣦⡀⠀⠀⠀⠀⠀⢸⣿⠀⠀⠀⣾⠋⠘⣷⠀⠀⠀⠀
⠀⠹⣿⡿⠿⢿⣦⡀⠀⠈⡙⠛⠒⠚⣟⠀⣸⠛⠛⢻⡀⠀⠀⠀⠀⢹⣿⡀⠀⠀⠀⠀⣼⡟⠀⢀⣀⣘⣓⣚⣧⣶⣶⣶⠖
⠀⠀⢸⣷⠀⠀⢿⣷⣠⣾⢿⣆⠀⠀⣿⠀⢻⡄⠀⠸⣧⣄⡀⠀⣀⣼⡿⠁⠀⠀⠀⣰⣿⢣⡾⠛⠉⠉⠛⣿⠋⢀⣿⠏⠀
⠀⠀⢸⣿⠀⠀⠈⢿⣿⠁⠈⣿⠀⢸⡏⣀⡼⣿⣄⠀⠈⠛⠿⠿⠟⠋⠁⠀⠀⢀⣼⡿⠃⠏⣀⣀⠀⠀⠀⠀⠀⣼⡿⠀⠀
⠀⠀⠀⣿⡀⠀⠀⠀⠁⠀⣸⡏⠴⠟⠛⠉⠀⠈⠻⢿⣦⣤⣄⣀⣀⣀⣠⣤⣶⣿⠋⠀⠀⢿⠏⠙⠻⢶⣦⣴⡾⠟⠁⠀⠀
⠀⠀⠀⠘⣿⣄⣶⡄⢀⣴⠟⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠈⠉⠛⠛⠛⠛⠛⠉⠀⢹⠀⠀⠀⢀⣤⣶⣶⣶⣦⣄⡀⠀⠀⠀⠀
⠀⣠⡶⠋⠁⠈⠉⠁⠉⠉⠓⢦⡀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⣿⠀⠀⣴⡿⠋⠁⠀⠀⠉⠛⢿⣆⠀⠀⠀
⢰⡟⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠻⣦⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⣰⡏⢀⣾⡟⠁⠀⠀⠀⠀⠀⠀⠈⣿⡆⠀⠀
⣾⡇⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠘⢷⣄⠀⠀⠀⠀⠀⠀⣤⠀⠀⠀⣀⣴⠟⣠⣾⠟⠁⠀⠀⠀⠀⠀⠀⠀⠀⢹⣇⠀⠀
⢻⣇⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠈⠻⣷⣤⣀⠀⣀⣀⣡⣤⡶⢟⣫⣵⣿⠟⠁⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⣾⡏⠀⠀
⠈⢿⣧⣀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠉⠛⠿⠶⠶⣶⡶⠿⠿⠛⠉⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⢀⣼⡟⠁⠀⠀
⠀⠀⠙⢻⣷⣦⣄⡀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⢀⣧⠈⣇⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⣠⣴⠿⠋⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠈⠉⠛⠻⠿⣶⣶⣤⣄⣀⠀⠀⠀⠀⠀⣀⣼⡏⠀⠻⣧⣤⣀⠀⠀⢀⣠⠤⠤⠶⠶⠞⠛⠋⠁⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠉⠙⠛⠿⣶⣤⡀⠀⠀⠙⣿⡆⠀⠈⢹⣯⠀⠈⠓⠲⣦⣀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠙⢿⡆⠀⠀⢹⣷⠀⠀⠈⢿⣧⣀⠀⠀⠈⠛⣷⣶⠖⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⢈⡿⠀⢀⣾⡏⠀⠀⠀⠀⠙⠻⢿⣷⣾⠿⠛⠁⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⣞⣁⣤⡾⠟⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⣀⣀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
જો તમને અમારા ભેગા કરેલા શ્રેષ્ઠ Happy Ganesh Chaturthi Wishes and Status SMS in gujarati language | ગણેશ ચતુર્થી ની શુભકામના સંદેશ ગમે તો તમે અમને સારી comment કરી શકો છો તથા social Media જેવા કે Whatsapp, Facebook, Instagram, વગેરે... માં like & Share કરી શકો છો. તમારી like, Share & Comment અમને ખુબજ પ્રેરણા આપે છે.

Ganesh Chaturthi WhatsApp status in Gujarati

આપનું સુખ… ગણેશજીના પેટ જેટલુ "મોટુ" રહે,
આપનું દુઃખ… ઉંદર જેટલુ "નાનુ" રહે,
આપનું જીવન… ગણેશજીની સુંઢ જેટલુ "લાંબું" રહે અને,
આપની વાણી… લાડુ જેટલી "મીઠી" રહે,

ગણપતિ બાપા આપને અને આપના પરિવારને ખુબ સુખી કરે તેવી તેના ચરણોમાં પ્રાર્થના 🙏

ગણેશ ચતુર્થીની.... સૌને.... શુભકામનાઓ 💐

Gujarati Ganesh Chaturthi messages | ગણપતિ બાપ્પા મેસેજેસ

આજે શ્રી ગણેશ ચતુર્થી અને
શ્રી સંવત્સરી ના પાવન પ્રસંગે

જીવનમાં ક્યારેય જાણતાં કે અજાણતાં મન, વચન કે કર્મથી આપને દુભાવ્યા હોય તો પ્રભુની સાક્ષી એ અંત:કરણ પુર્વક આપની ક્ષમા 🙏 માંગુ છું.
સાથે સાથે ગણપતિ બાપ્પા આપશ્રી ના સર્વે સત્કાર્યો નિર્વિઘ્ન અને ઉત્સાહ પૂર્વક સંપન્ન કરે તેવી જ પ્રાર્થના. 🙏

🙏 મિચ્છામિ દુક્કડમ... 🙏

Post a Comment

© 2017 - Wishes SMS. All rights reserved.