દશેરા (વિજયા દશમી) ની હાર્દિક શુભકામનાWish Now!

હનુમાન જયંતીની શુભકામનાઓ | Hanuman Jayanti Wishes, Quotes, Shayari and Status text SMS in Gujarati

હનુમાન જયંતીની શુભકામના | Hanuman Jayanti Wishes, quotes, Shayari and Status text SMS in Gujarati મોકલવા માટે ફક્ત એક ક્લિક કરી copy અને share કરો
ભગવાન શ્રી રામચંદ્રનો જન્મ ચૈત્ર સુદ પૂનમ ના રોજ થયો હતો. ચિરંજીવી રુદ્રાવતાર પવનપુત્ર અંજલિપુત્ર બાલબ્રહ્મચારી એવા હનુમાનદાદા ચૈત્ર સુદ પૂનમ ના આ દિવસને આપણે સૌ હનુમાન જયંતી ઉજવીએ છીએ. અસત્ય પર સત્ય, દુરાચાર પર સદાચાર અને દૈત્ય સંસ્કૃતિ પર ઋષિ સંસ્કૃતિના વિજય રૂપી હનુમાન જયંતીની શુભકામનાઓ | Hanuman Jayanti Wishes, Quotes, Shayari and Status text SMS in Gujarati with Whatsapp HD DP download મોકલીને આ હનુમાન જયંતીની ઉજવણી કરીએ.

Hanuman Jayanti Wishes text SMS in Gujarati language with name

નીચે આપેલી શુભકામના માં તમારું નામ જોડવા માટે નીચે આપેલી જગ્યામાં તમારું નામ લખો ત્યાર બાદ Submit બટન પર ક્લિક કરો.

હનુમાન જયંતીની આપ સૌ સ્નેહિઓને ખૂબ ખૂબ શુભકામના.

જેના મનમાં છે શ્રી રામ,
જેના તનમાં છે શ્રી રામ.
જગત માં સૌથી તે છે બલવાન,
એવા પ્યારા છે મારા હનુમાન.

hanuman jayanti wishes gujarati, hanuman jayanti gujarati images, hanuman jayanti gujarati sms, hanuman jayanti status gujarati, hanuman jayanti gujarati status
Hanuman Jayanti Wishes, Quotes, Shayari and Status in Gujarati Image

દુનિયા રચનારન ને ભગવાન કહે છે,
કષ્ટ હળનાર ને હનુમાન કહે છે,
સ્વર્ગ માં દેવતા પણ એનું અભિવાદન કરે છે,
જે પળ પળ હનુમાન નું અભિવાદન કરે છે.

હનુમાન જયંતી ની હાર્દિક શુભકામનાઓ

જય હનુમાન જ્ઞાન ગુન સાગર।
જય કપીસ તિહું લોક ઉજાગર॥
રામ દૂત અતુલિત બળ ધામા।
અંજની પુત્ર પવન સુત નામા॥

ભગવાન હનુમાન આપના પરિવાર ના તમામ કષ્ટો ને હરી લે તેવી પ્રાર્થના..
હનુમાન જયંતીની સર્વે ને હાર્દિક શુભકામનાઓ.

happy hanuman jayanti wishes in gujarati, hanuman jayanti wishes in gujarati, hanuman jayanti image in gujarati, hanuman jayanti quotes in gujarati, happy hanuman jayanti gujarati, happy hanuman jayanti wishes in gujarati, hanuman jayanti status in gujarati
Hanuman Jayanti Quotes in Gujarati
Download Image

શ્રી હનુમાન જયંતીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

આપણે સૌ તેમના નિષ્ઠા, સમર્પણ અને સેવા જેવા શ્રેષ્ઠ ગુણોને જીવનમાં ઉતારી, માનવતાના પથ પર આગળ વધવા સંકલ્પવાન બનીએ.

હનુમાન જયંતીની આપ સૌ સ્નેહિઓને ખૂબ ખૂબ શુભકામના.

ભૂત પિશાચ નિકટ નહીં આવે,
મહાવીર જબ નામ સુનવે.
નાસે રોગ હરે સબ પીરા,
જપત નિરંતર હનુમાન બીરા.

happy hanuman jayanti wishes in gujarati, hanuman jayanti wishes in gujarati, hanuman jayanti image in gujarati, hanuman jayanti quotes in gujarati, happy hanuman jayanti gujarati, happy hanuman jayanti wishes in gujarati, hanuman jayanti status in gujarati
happy hanuman jayanti wishes in gujarati
Download Image

હનુમાન જયંતીની આપ સૌ સ્નેહિઓને ખૂબ ખૂબ શુભકામના.

જેમને શ્રી રામ નું વરદાન છે,
ગદા ધારી જેની શાન છે.
બજરંગી જેની ઓળખ છે,
સકંટ મોચન એ હનુમાન છે.

હનુમાનજી તમને તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે આત્મવિશ્વાસ અને શક્તિ આપે
તમે ભગવાન હનુમાનના આશીર્વાદથી તમારી બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓ પર વિજય મેળવો તેવી પ્રાર્થના.

નાસૈ રોગ હરૈ સબ પીરા;
જપત નિરંતર હનુમંત બીરા.

શ્રી હનુમાન જયંતીની હાર્દિક શુભકામનાઓ...

આપ સૌને હનુમાન જયંતી ની હાર્દિક શુભકામનાઓ.
હનુમાન દાદા આપ સર્વેના સંકટ હરે...
દાદા ની દયા સદેય બની રહે એજ અભિલાષા સાથે...
હનુમાનજી તમને તમારા જીવનમાં સફળતા મેળવવા માટે આત્મવિશ્વાસ અને શકતી આપે

જય શ્રી રામ🙏🙏🙏🙏
જય હનુમાન દાદા🙏🙏🙏

"સંકટ કટે મિટે સબ પીરા,
જો સુમિરે હનુમંત બલબીરા"
હનુમાન જયંતીની આપને હાર્દિક શુભકામનાઓ...
પ્રભુ શ્રી રામ ભક્ત હનુમાનજીની કૃપા આપણાં સહુ પર બની રહે તેવી મંગળકામના..

happy hanuman jayanti wishes in gujarati, hanuman jayanti wishes in gujarati, hanuman jayanti image in gujarati, hanuman jayanti quotes in gujarati, happy hanuman jayanti gujarati, happy hanuman jayanti wishes in gujarati, hanuman jayanti status in gujarati
hanuman jayanti status in gujarati
Download Image

ભગવાન શ્રીરામ ના પરમ ભક્ત ચિરંજીવી રુદ્રાવતાર, પવનપુત્ર, અંજલિપુત્ર, બાલબ્રહ્મચારી એવા
હનુમાનદાદા
ની જન્મ જયંતીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...

સંકટ મોચનના આશિર્વાદ આપ સૌ પર અવિરત રહે;
શ્રી બજરંગબલી સૌને જીવનમાં જ્ઞાન, ભક્તિ અને એકાગ્રતા થી પરિપૂર્ણ કરી સુખ, સમૃદ્ધિ અને આરોગ્યતાના આશીર્વાદ આપે.
આપ સૌને તમારું નામ તરફથી હનુમાન જયંતીની શુભકામનાઓ.

તમારું નામ તરફથી બધા મિત્રો તથા વડીલોને હનુમાન જયંતીની હાદિઁક શુભકામનાઓ.
અદ્રિતીય ભક્તિ અને સમર્પણના પ્રતિક સંકટ મોચન હનુમાનજી મહારાજ ની આપ સૌના જીવન પર કૃપા દૃષ્ટિ બની રહે.

Hanuman Jayanti Shayari in Gujarati language

દુનિયા કી રચના જો કરેં કહતે ઉસે ભગવાન હૈં.
દિન દુખિયો કી જો પીડા હરે વહી તો હનુમાન હૈં.

💐 હનુમાન જયંતી ની હાર્દિક શુભકામનાઓ 💐

ગઢ લંકા ને રણે, કિઘો ભીષણ જંગ;
દઊ જાજેરા રંગ, બાહુબલી બજરંગ...

હનુમાન જયંતીની અંત:કરણ પૂર્વક હાર્દિક શુભકામનાઓ...

જ્ઞાન, ભક્તિ, બળ અને સમર્પણ નો પર્યાય એટલે... શ્રી હનુમાનજી મહારાજ...🍁
હનુમાન જયંતી ની શુભકામનાઓ...🙏

Hanuman Jayanti Quotes in Gujarati language

ભક્ત અને ભગવાન બન્ને નો સમન્વય એટલે... હનુમાજી મહારાજ...🙏

હનુમાન જયંતી ની શુભકામનાઓ...

🙏🙏હનુમાન જયંતી ની હાર્દિક શુભકામનાઓ 🙏🙏

જય હનુમાન જ્ઞાન ગુન સાગર!
જય કપિશ તિહુ લોક ઉજાગર!!

અર્થ:-હે કેસરીનંદન આપ ની જય હો!
આપના જ્ઞાન અને ગુણની ની કોઈ સીમા નથી!
હે કપિશ્ચર આપ ની જય હો!
ત્રણેય લોક "સ્વર્ગ લોક,ભુ લોક અને પાતાળ લોક" માં આપ ની સિદ્ધિ ઉજાગર છે.

કોણ કહે છે કે માણસ થવામા જ ભાલાઇ છે ?
જો મળતા હોય શ્રી રામ તો વાનર થવામાં પણ ભલાઈ છે...

આપ સૌને હનુમાન જયંતી ની શુભકામનાઓ.

દુનિયા માટે તમે એક વ્યક્તિ છો પણ,
કુટુંબ માટે તમે એક દુનિયા છો.!

શ્રી હનુમાન જયંતીની શુભકામનાઓ.

Hanuman Jayanti Status text SMS in Gujarati language

હનુમાન જયંતીની આપ સૌ સ્નેહિઓને ખૂબ ખૂબ શુભકામના.

રામ કા હું ભક્ત મૈં, રુદ્ર કા અવતાર હૂઁ.
અંજની કા લાલ હૂઁ મૈં, દુર્જનો કા કાલ હૂઁ.
સાધુજન કે સાથ હૂઁ મૈં, નિર્બલો કી આસ હૂઁ.
સદગુણો કા માન હૂઁ મૈં, હા મૈં હનુમાન હૂઁ.

🚩આપ સૌ ને હનુમાન જયંતી ની હાર્દિક શુભકામનાઓ 💐
ભગવાન કષ્ટભંજન દેવ ની અસીમ કૃપા આપણા સૌ ઉપર વરસતી રહે અને આપણા સમસ્ત કષ્ટો, સંકટો, વ્યાધિઓ નો નાશ થાય,
શારીરીક-માનસીક-ભૌતીક-આધ્માત્મિક સુખ-શાઁતી અને સમૃદ્ધિ બરકરાર રહે અને આપણી ભક્તિ ને શક્તિ મળે એ જ શુભેચ્છા સહ પ્રાર્થના 🚩😇💐🎉🎊👑

Gujarati Hanuman Jayanti wishes in Corona Pendamic

હનુમાન જયંતીની હાર્દિક શુભકામનાઓ...
આપ અને આપનો પરિવાર સુરક્ષિત રહે એવી ઈશ્વર ને પ્રાર્થના...
જય હનુમાન જ્ઞાન ગુન સાગર|
જય કપીસ તિહુ લોક ઉજાગર....
જય જય કષ્ટભંજન દેવ હનુમાનજી...🚩🙏*

ભગવાન હનુમાન જયંતી ની શુભકામનાઓ.
બજરંગબલીની કૃપાથી આપ સૌ સ્વસ્થ અને ઊર્જામય રહો અને આપણો દેશ તથા સમગ્ર વિશ્વ મહામારીથી મુક્ત થાય એવી પ્રાર્થના.

કષ્ટભંજન દેવ હનુમાન જયંતીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
કોરોના મહામારીમાંથી ગુજરાત સહિત સમગ્ર દેશને મુક્તિ મળે, લોકોને આરોગ્ય,તંદુરસ્તી પ્રદાન કરે એવી પવનપુત્ર હનુમાનજીને પ્રાર્થના.

આજે કોઈ સુવિચાર નથી લખવો, સાવચેતી રાખજો, પરિવાર નું ધ્યાન રાખજો, કોરોના તો નથી સમજતો આપણે જ સમજવું પડશે..

હનુમાન દાદા ની કૃપા આપ પર સદાય રહે,
કોરોના જેવા ભયંકર રોગથી આપ સૌની રક્ષા કરે એજ પ્રભુ હનુમાનજી ને પ્રાર્થના.

🙏 હનુમાન જયંતી ની ખુબ ખુબ શુભકામનાઓ 🙏
જય શ્રીરામ

રામ ને કહો હવે ચડાવે બાણ, બધાના જવા લાગ્યા છે પ્રાણ
ને કરો હનુમાનજી ને જાણ કે... કરાવે કોઈ સંજીવની ની ઓળખાણ...

🙏 હનુમાન જયંતીની હાર્દિક શુભકામનાઓ 🙏

આપ સૌને હનુમાન જયંતી ની હાર્દિક શુભકામનાઓ.
કોરોના સ્વરૂપ માં આપણા સૌની ઉપર આવી પડેલી મહામારી થી પવનપુત્ર હનુમાન સૌનું રક્ષણ કરે અને આ મહામારી સામે લડવા માટે શક્તિ પ્રદાન કરે એ જ પ્રાર્થના.

તમામ મારા સ્નેહીજનો અને મિત્રો ને શ્રી ભગવાન હનુમાન જયંતી ની હાર્દિક શુભકામનાઓ...

આજના દિવસે દાદા ને પ્રાથના કરીએ કે...
હે કષ્ટ ભંજનદેવ હે દુઃખો દૂર કરનારા..
તું અમને કોરોના જેવી મહામારી થી સાચવજે
... સંકટ કટે મીટે સબ પીડા જો સુમિરે હનુમંત બલબિરાં🚩🚩🚩

🙏🏻 જય બજંગબલી 🙏🏻

Hanuman Jayanti Wishes with hanuman chalisa line

कण कण में विष्णु बसे, जन जन में श्रीराम,
प्राणो में माँ जानकी, मनमे बसे हनुमान!
આપ સૌને હનુમાન જયંતી ની હાર્દિક શુભકામનાઓ.

निष्काम भक्ति, अपार शक्ति व समर्पण के प्रतीक संकटमोचन बजरंगबली जी से प्रार्थना है कि... वह हम सभी को बल, बुद्धि, विवेक एवं उत्तम स्वास्थ्य प्रदान करें।

श्री हनुमान जयंती अनंत शुभकामनाएं।

सब सुख लहे तुम्हारी सरना।
तुम रक्षक काहु को डरना ।।

હનુમાન જયંતીની શુભેચ્છાઓ અને શુભકામનાઓ🙏🏻
જયશ્રી રામ🙏🏻
જય હનુમાનજી 🙏🏻

Post a Comment

© 2017 - Wishes SMS. All rights reserved.