ચૈત્ર નવરાત્રી 9 દિવસોનો મોટો તહેવાર છે જેમાં દેવી દુર્ગાની ખૂબ જ ઉત્સાહથી પૂજા કરવામાં આવે છે. નવરાત્રી એક સંસ્કૃત શબ્દ છે જેમાં 'નવ' એટલે નવ દિવસ અને 'રાત્રી' એટલે રાત જેમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રીનો તહેવાર મા અંબા એટલે કે મા દુર્ગાની ઉપાસનાનો તહેવાર કહેવાય છે.
આ મંગલ પર્વ પર અમે માઁ ના ભક્તો માટે એકત્રિત કર્યા છે Happy Chaitra Navratri Wishes, Quotes & Status SMS in Gujarati language to express adoration | ચૈત્ર નવરાત્રી શુભેચ્છા અથવા શુભકામના સંદેશ અથવા મેસેજ માતાજી ની ભક્તિ વ્યક્ત કરવા માટે જે તમને ગમશે.
Happy Chaitra Navratri Wishes in Gujarati | ચૈત્ર નવરાત્રી ની શુભકામના
chaitra navratri 2022 wishes, quotes and status in Gujarati with images |
या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता ।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
ચૈત્ર નવરાત્રી અને હિન્દુ નવા વર્ષના આ મહાપર્વ માં માઁ દુર્ગા સૌ માટે સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય નું વરદાન લઈને આવે એવી પ્રાર્થના !!
હિન્દુ નવા વર્ષ શક સંવત 1944 ની હાર્દિક શુભકામનાઓ...
રિધ્ધિ દે, સિધ્ધિ દે, અષ્ટનવ નિધિ દે...
જંગ મેં જીત દે, મા ભવાની.....🙏🏻🙏🏻
ચૈત્ર નવરાત્રિની શુભકામના...
ચૈત્ર માસ નવરાત્રી ની શુભકામના માતાજી આપ સૌની રક્ષા કરે ....
આધિ, વ્યાધિ ને ઉપાધિ સર્વે દૂર કરી તમને ને તમારાં પરિવાર ને સ્વસ્થ ને મસ્ત રાખે તેવી પ્રાર્થના...
જય માતાજી🚩🙏🏻
chaitra navratri message in gujarati |
માઁ દુર્ગા તેમની 9 ભુજાઓ વડે તમને બળ, બુદ્ધિ, એશ્વર્ય, સુખ, આરોગ્ય, શાંતિ, ખ્યાતિ, નિર્ભયતા, સમૃદ્ધિ પ્રદાન કરે અને તમને હંમેશા ખુશ રાખે, સૌની લાજ રાખે અને મારા તમામ મિત્રો ની મનોકામનાઓ પૂરી કરે એવી શુભેચ્છા.
🙏ચૈત્ર નવરાત્રીની શુભેચ્છા🙏
🙏🔱 જય માતાજી 🔱🙏
ભક્તિ અને ઉમંગના શુભ મંગળ પર્વ ચૈત્ર નવરાત્રિની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...
માતાજીની અસીમ કૃપાથી આપ સૌનું આવનારું વર્ષ આનંદમય અને શાંતિમય બની રહે એજ પ્રાર્થના...
chaitra navratri wishes in gujarati language |
ચૈત્ર નવરાત્રી પર્વ ની આપને ઢેરો શુભ-કામના.....!!
દેવી દુર્ગા તમારી દરેક મનોકામના પૂર્ણ કરે, નકારાત્મક ઊર્જાઓ નો નાશ કરે.
સૌના જીવનમાં ખુશી, ઉમંગ અને સફ્ળતા લઈને આવે એવી હૃદયપૂર્વક પ્રાર્થના.. 🙏🏻🙏🏻
તમને અને તમારા પરિવારને ચૈત્ર નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ 🙏🏻
હિન્દુ નવા વર્ષની અને ચૈત્ર નવરાત્રિની શુભેચ્છાઓ.
આવનારું નવા વર્ષમાં આપ સૌની મનોકામના પૂર્ણ થાય એવી પ્રાર્થના...
ચૈત્ર નવરાત્રી ની હાર્દિક શુભકામના.
સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે
શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે
હિન્દુ નવ વર્ષ અને ચૈત્ર નવરાત્રી ના પાવન દિવસ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...
માં શક્તિ આપ સૌને શુખ, સમૃદ્ધિ અને શાંતિ અર્પે એવી પ્રાર્થના 🙏
ચિંતા વિઘન વિનાશની, કમલાસની શકત
વિસં હાથી હંસ વાહની, માત દેહુ સુમત્ત
અરજ સુણી ને હે ભગવતી ચોભેર
દૈત્ય વિદારણ દેવીઓ માં તું કરજે મહેર.
ચૈત્ર નવરાત્રી ની સર્વે મિત્રો ને શુભકામનાઓ બધા સ્વસ્થ અને સુખી રહો એ જ પ્રાર્થના.
🚩🚩 જય અંબે 🚩🚩
યા દેવી સર્વભૂતેષુ શકિતરુપેણ સંસ્થિતા ।
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।।
આધશક્તિના પાવન પર્વ ચૈત્ર નવરાત્રિની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ...
માતાજી સૌને સારુ સ્વાસ્થ્ય પ્રદાન એવી કામના...
જય જગદંબા,જય અંબે
માઁ દુર્ગા બધાના જીવનમાં ખુશી, ઉમંગ અને સફળતા લઈને આવે તેવી હૃદય પૂર્વક પ્રાથના.
ચૈત્ર નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ!
Happy Chaitra Navratri Quotes in Gujarati | ચૈત્રી નવરાત્રી quotes
chaitra navratri quotes in gujarati |
દુનિયા બધી રંગીન બની રહી છે કારણ કે...
મારી માઁ આવી રહી છે.
વાતાવરણ ભક્તિમય બની રહ્યું છે કારણ કે...
મારી માઁ આવી રહી છે.....
ચૈત્ર નવરાત્રીની દરેક માઁ ના ભક્તો ને શુભકામના.
એ ભક્તના ઘરમાં ચોક્કસ પધરામણી કરે છે,
આમ સંસારમા જોવા જઈએ તો...
'જન્મ આપનારી માં' અને...
'જગત જનની માં' ના હેત માં સહેજેય ફરક નથી,
આ નવ દિવસ દરમ્યાન નવદુર્ગાના
વિવિધ રૂપોની પૂજા થાય છે.
આપ સૌ ને આવતીકાલ થી શરુ થતી ચૈત્ર નવરાત્રી મહોત્સવની ખુબ ખુબ શુભેચ્છાઓ....🙏
અમારી ભક્તિને સાંભળે છે માં,
અમારા બધાની રક્ષા કરે છે માં,
બધાને ચૈત્ર નવરાત્રિની શુભેચ્છાઓ🙏🏼🙏🏼
આજ થી શરૂ થતા ચૈત્ર નવરાત્રી ના પાવન પર્વ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.🚩
માં આદ્યશક્તિ આપના તથા આપના પરિવાર ની રક્ષા કરે તેવી પ્રાર્થના🙏
જય માં ભવાની
ચૈત્ર નવરાત્રી પર્વ ની આપને ઢેરો શુભ-કામના.....!!
જગદંબા માઁ તમને ને વિનંતી કરુ છુ કે...
તમારા જીવન માં સુખ-શાંતી છલ્કાવી દો,
અમારી દરેક ઈચ્છાઓ જલ્દી થી પૂર્ણ કરી દો.
Happy Chaitra Navratri Status in Gujarati | ચૈત્રી નવરાત્રી સ્ટેટસ
chaitra navratri gujarati status |
ચૈત્ર નવરાત્રીની શુભકામનાઓ 🌼🌼🌼
લાલ રંગથી શણગારેલો માતાનો દરબાર, આનંદિત થયું મન,
ખીલી ઉઠ્યો સંસાર, નાના નાના પગલાંથી માતા આવે તમારે દ્વાર.
તમને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
માઁ દુર્ગા સૌને બળ, બુદ્ધિ, એશ્વર્ય, સુખ, આરોગ્ય, શાંતિ, ખ્યાતિ, નિર્ભયતા, સમૃદ્ધિ પ્રદાન કરે એવી "ચૈત્ર નવરાત્રી" ઉત્સવ નિમિત્ત બધાને મંગલમય શુભેચ્છા.
||યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ||
Happy Chaitra Navratri Shayari in Gujarati
વસંત ઋતુની સોનેરી સવાર,
ચૈત્ર નવરાત્રિનો મંગલ તહેવાર.
અતિ અદભુત છે માઁ ના શણગાર
આજે ભર્યો છે માનો દરબાર.
કર જોડીને કરીએ નમન,
વર્ષે આશીર્વાદ અપાર.
આપ સર્વને ચૈત્ર નવરાત્રિ તેમજ ગુડી પાડવા ની શુભકામના
અરજ સુણી ને અમતણી ભગવતી રહેજો ભેળ,
માઁ તુ છે દૈત્ય રે વીદારણ દેવીઓ હવે માઁ તુ કરજે મેર....
આજથી શરુ થઈ રહેલા માઁ આદ્યશક્તિ ની આરાધના ના પાવન પર્વ ચૈત્ર નવરાત્રિ અને હિન્દુ નવા વર્ષ ૨૦૭૯ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.