[Gujarati] Happy Navratri wishes | Greetings ( નવરાત્રી શુભેચ્છા | શુભકામના ) and Status
નવરાત્રી 9 દિવસોનો મોટો તહેવાર છે જેમાં દેવી દુર્ગાની ખૂબ જ ઉત્સાહથી પૂજા કરવામાં આવે છે. નવરાત્રી એક સંસ્કૃત શબ્દ છે જેમાં 'નવ' એટલે નવ દિવસ અને 'રાત્રી' એટલે રાત જેમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીનો તહેવાર મા અંબા એટલે કે મા દુર્ગાની ઉપાસનાનો તહેવાર કહેવાય છે.
ચૈત્ર નવરાત્રી શુભેચ્છા અથવા શુભકામના સંદેશનવરાત્રિ ઉજવવા પાછળ ઘણી વાતો છે, જેમાંથી એક મહિષાસુર નામના રાક્ષસ સાથે સંબંધિત છે. મહિષાસુર નામનો રાક્ષસ હતો જેણે સૂર્ય, અગ્નિ, વાયુ અને વિવિધ દેવો પર હુમલો કર્યો અને તે બધાનું સિંહાસન છીનવી લીધું. તેથી, દેવોની હાકલ સાંભળીને, દેવી દુર્ગાએ મહિષાસુર સાથે લડવાનું શરૂ કર્યું, આ યુદ્ધ 9 દિવસ સુધી ચાલ્યું, અંતે મહિષાસુર નામના દુષ્ટનો પરાજય થયો અને મા દુર્ગા નામની સારી જીતી.
નવરાત્રી શુભેચ્છા | શુભકામના and Status
આપ સૌને નવરાત્રી ની હાર્દિક શુભકામના. માતાજી આપ સર્વેને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે.
માઁ આદ્યશક્તિની આશીર્વાદથી, આપણો દેશ કોરોના સામે લડી શકે છે અને વિકાસની નવી ઊચાઈઓને સ્પર્શી શકે છે.
દરેક ભારતીયને સ્વસ્થ જીવન અને દીર્ઘાયુ પ્રદાન કરે તેવી મંગલકામનાઓ...
આપ સૌને મારા તરફથી નવરાત્રી ની શુભકામના....!!
![]() |
navratri shubhechha (નવરાત્રી શુભેચ્છા) in gujarati WhatsApp HD DP Download |
માઁ આદ્યશક્તિ ની આરાધના ના પાવન પર્વ નવરાત્રી ની આપ સૌને હાર્દિક શુભકામના.
રુડે ગરબે રમે છે દેવી અંબિકા રે... નવરાત્રી મહોત્સવ 2021 ની આપ સૌને ખુબ ખુબ શુભકામના
આજ થી શરું થતા માં નવદુર્ગા ની ઉપાસના ના પાવન પર્વ આપ સૌને મારા તરફથી નવરાત્રી ની શુભકામના....!!
માં નવદુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપતિ અર્પે એજ માં ભગવતી ના ચરણોમાં પ્રાર્થના
માઁ દુર્ગા સૌને બળ, બુદ્ધિ, એશ્વર્ય, સુખ, આરોગ્ય, શાંતિ, ખ્યાતિ, નિર્ભયતા, સમૃદ્ધિ પ્રદાન કરે એવી "નવરાત્રી" ઉત્સવ નિમિત્ત બધાને મંગલમય શુભેચ્છા.
આપ સૌને નવરાત્રી ની શુભકામના.
જગતજનની માં અંબે ને આ મહામારી નો જલ્દી અંત આવે એવી પ્રાર્થના,
અને સૌ દેશવાસીઓની સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના. 🙏🙏
જય અંબે મા
આજ થી પ્રારંભ થતી નવરાત્રી ની આપ સૌને મારા અને મારા તરફથી શુભેચ્છા પાઠવું છું.
દુર્ગા માતા ને વિનંતી કરુ છુ કે...
આપના જીવન માં સુખ-શાંતી છલ્કાવી દે.
આપની દરેક ઈચ્છાઓ જલ્દી થી પૂર્ણ કરી દે.
નવરાત્રી પર્વ ની આપને હાર્દિક શુભકામના.
કેસરીયો રંગ રે લાગ્યો લ્યા ગરબા,
કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ.
પ્રારંભ થતી નવરાત્રી ની આપ સૌને શુભેચ્છા પાઠવું છું.
માઁ નવ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અર્પે એજ માં ભગવતી ના ચરણોમાં પ્રાથના..
જય માતાજી
આજ થી શરૂ થતાં નવરાત્રી ના પાવન પર્વ ની આપ સૌને શુભકામના...
માં ભવાની માં જગદંબા તમને અને તમારા પરિવાર ને સદાય હસતા રાખે ખુશ રાખે તેવી પ્રાર્થના...
જય માતાજી🙏
सर्व मंगल मांगल्ये, शिवे सर्वार्थ साधिके,
शरण्ये त्र्यम्बके गौरी, नारायणी नमोस्तुते…
આજ થી શરૂ થતાં નવરાત્રી પર્વની આપ સૌને હાર્દિક શુભકામના...
માં અંબાના અખંડ આશીર્વાદ આપ સૌ પર અને આપના પરિવાર પર બની રહે... એવી મારી શુભકામના.
સહુને “નવરાત્રી” ની શુભકામના તથા નવરાત્રીના નવ નોરતા આપ સહુના માટે મંગલમય બની રહે એવી પ્રાર્થના.
મારા અને મારા પરીવાર તરફ થી તમને અને તમારા પરીવાર ને નવરાત્રી ની ખૂબ ખૂબ શુભકામના
આદ્યશક્તિ માઁ જગદંબા તમને જાજુ આપે અને...
તમારી દરેક ઈચ્છા પુરી થાય તેવી માઁ ચામુંડા ના ચરણો મા પ્રાર્થના..!!
નવરાત્રી ની આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવું છું.
માઁ નવ દુર્ગા, માં અંબા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અને સંસ્કાર અર્પે એજ માં ભગવતી, માંદુર્ગા, જગત જનની માં જગદંબાના ચરણોમાં વંદન સહ પ્રાર્થના*
Post a Comment