રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલદેવ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે, જે ભારત ભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. ગુજરાતમાં સૌ પ્રથમ રથયાત્રા 1878 માં નીકળી હતી.
આ ઉત્સવ સાથે વિવિધ વાર્તાઓ જોડાયેલી છે, જેમાંથી કેટલીક નીચે મુજબ છે.
ભગવાન કૃષ્ણ અને બલારામના મામા કંસએ મથુરાને તેની હત્યા કરવા આમંત્રણ આપ્યું. કંસા અક્રુરને રથ સાથે ગોકુલ પાસે મોકલે છે. ભગવાન શ્રીકૃષ્ણ અને બલારામ રથ પર બેસીને મથુરા જવા રવાના થયા. ભક્તો આ પ્રસ્થાન દિવસને રથયાત્રા તરીકે ઉજવે છે.
Jagannath Rath Yatra (જગન્નાથ રથ યાત્રા) wishes, Quotes and Status in Gujarati
![]() |
Jagannath Rath Yatra wishes in Gujarati |
અષાઢી બીજ 🌘 ભગવાન શ્રી જગન્નાથજી ની રથયાત્રા ની શુભકામના...
હાથી 🐘 ઘોડા 🐴 પાલખી
જય કનૈયા લાલ કી 🙏 🙏 🙏 🙏
આષાઢી સુદ બીજ ભગવાન શ્રી જગન્નાથજી ની રથ યાત્રા ની હાર્દિક શુભેચ્છા.
ભગવાન શ્રી કૃષ્ણ બહેન શુભદ્રા તેમજ ભાઈ બલભદ્ર ને લઇ જગત નો ના જગન્નાથ નગરચર્યાએ નીકળશે.
સર્વે ભક્તો ના દુઃખ હરવા તેમજ સુખ, શાંતિ, પ્રેમ અને ભાઈચાર ની સદા ભાવના બની રહે તેવી પ્રાર્થના...
સાથે અષાઢી બીજ એટલે કચ્છી માડુ ના નૂતન વર્ષ ના અભિનંદન આપ સર્વે ને નવા વર્ષ ની હાર્દિક શુભકામનાયે..
રથયાત્રા ની સૌ મિત્રો ને શુભેચ્છાઓ...
ભગવાન જગન્નાથ આપના જીવન રુપી રથ ને દુઃખ ના દરીયા પાર કરાવી આપને તેમજ આપના પરીવાર ને સુખ સમૃદ્ધિ ના શીખર સર કરાવે તેવી ભગવાન ના ચરણો મા આજ ના શુભ દિવસે પ્રાર્થના...
💐 જય રણછોડ 💐
અષાઢી બીજ અને એકતાની પ્રતીક એવી "રથયાત્રા" ના શુભ દિનની અનેક શુભેચ્છાઓ.
ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજી રથયાત્રાના પવિત્ર ઉત્સવ પર આપ સૌ પર તેમની કૃપા બની રહે.
જય જગન્નાથજી
🙏🏻 જય રણછોડ 🙏🏻
આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથ ઉપર બિરાજમાન થઇને નગરચર્યાએ નિકળી આજની ભગવાનની રથયાત્રા ના પવિત્ર દિને સૌ મિત્રો અને તેમના પરિવારજનો ઉપર જગન્નાથ ભગવાનના આશીર્વાદ વરસે તેવી શુભકામનાઓ...
🚩 જય જગન્નાથ 🚩
ચાલો ભગવાન જગનનાથનો રથયાત્રા પ્રવાસ દિવસ ઉજવીએ.
મહાપ્રભુ જગન્નાથ રથયાત્રાના આ શુભ પ્રસંગે તમને અને તમારા પરિવારને ખુશી ને સ્નેહઆપે છે.
જગન્નાથ રથયાત્રા 2023 ની શુભકામના.
મિત્રો અને કુટુંબીઓને ખૂબ જ આનંદપ્રદ રથયાત્રાની શુભેચ્છા - રથયાત્રાનો એક સુંદર, રંગીન ઉત્સવ.
ઉત્સવની રથયાત્રાનો આનંદ માણો.
રથયાત્રાના શુભ પ્રસંગે ભગવાન જગન્નાથે તમને વિશ્વની બધી સુખ અને શાંતિ આપે.
![]() |
Rath Yatra wishes in Gujarati |
ભગવાન જગન્નાથ તમને અપાર આશીર્વાદ આપે અને સત્યના ગુણથી તમારું સન્માન કરે.
સૌને રથયાત્રા ની શુભકામના.
આ રથયાત્રા 2022 ની આપ સૌને શુભકામનાઓ.
તમને અને તમારા પરિવાર ખુશ રહે અને આ વિશ્વની બધી દુષ્ટતાઓ સામે લડવાની શક્તિ આપે.
ભગવાન જગન્નાથની રથયાત્રા પર તમામ મિત્રો અને દેશવાસીઓને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ ...
શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રા મહોત્સવની અને અષાઢી બીજની સર્વે ભક્તજનો ને ખુબ ખુબ શુભેચ્છા....
જય જગન્નાથ
જય બલદેવ
જય શુભદ્રા
જય જગન્નાથ!
ચાલો ભગવાન જગન્નાથની ભવ્યતાનો પૃથ્વી પરથી દુષ્ટતાનો નાશ કરવા માટે ઉજવીએ…
જગન્નાથ રથયાત્રા ની શુભકામના.
ભગવાન જગન્નાથ તમારા જીવનમાં સફળતા, સમૃદ્ધિ અને ખુશીના શ્રેષ્ઠ રંગ લાવશે.
તમને અને તમારા પરિવારને રથયાત્રાની શુભકામના!
સદીઓ જૂનો રથનો ઉત્સવ સૃષ્ટિના ભગવાન જગન્નાથને માન આપવા તથા સાર્વત્રિક ભાઈચારો, પ્રેમ, કરુણા અને એકતાનો દિવસ તરીકે ઉજવો.
તમામ અનુયાયીઓને રથયાત્રાની શુભકામના.
જન્મ અને મરણના ચક્રમાંથી છૂટકારો મેળવવા માટે સતભક્તિ જરૂરી છે.
સાચી ભક્તિને અનુસરો, મોક્ષ મેળવો.
જય જગન્નાથ.
Jagannath Rath Yatra Shayari in Gujarati
અવસર આનંદનો અષાઢી બીજે,
દર્શન દેશે જગન્નાથજી રે...
રથ રાજવીને ઝૂલે રે હાથી,
શોભે બલરામ સંગ સુભદ્રાજી રે..."
આજના શુભ દિવસે શ્રી જગન્નાથ ભગવાનના રથયાત્રા મહોત્સવની અને અષાઢી બીજની સર્વે ભક્તજનોને શુભકામનાઓ...🙏
કચ્છી વરસ નવું ઉજવે, વરસે ગગનગેબથી નીર,
જગન્નાથ રથયાત્રા કરે, સાથે સુભદ્રા બલભદ્ર વીર,
એવી અષાઢી બીજ...
રથયાત્રા અને કચ્છી નૂતન વર્ષની વધામણીઓ...
જય જગન્નાથ!
રથમાં બેસીને તમે આવજો હો નાથ,
સહુની નજરને ઊતારજો...
સારા સમયને સાથ લાવજો હો, નાથ
સંકટથી શ્હેરને ઊગારજો...
ગગન ગાજે ને મોરલા બોલે
મીઠી ચમકે વીજ,
બારબીજ ના ધણીને વંદન કરીએ,
આતો આવી અષાઢી બી.
જગન્નાથ રથ યાત્રા તેમજ અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ.
" અવસર આનંદનો અષાઢી બીજે,
દશૅન દેશે જગન્નાથજી રે...
રથ રાજવી ને ઝૂલે રે હાથી,
શોભે બલરામ સંગ સુભદ્રાજી રે... ".
જય રણછોડ, જય જગન્નાથ.
🕉🚩🚩🚩🚩🕉
કોટે મોર ટહુકિયા અને વાદળ ચમકી વીજ
મારા રુદા ને રાણો સાંભળ્યો હે એતો આવી અષાઢી બીજ.
અષાઢી બીજ ના પવિત્ર દિવસ શ્રી જગન્નાથ ભગવાન ની પવિત્ર રથ યાત્રા ની તમામ મીત્રો, વડીલો, અને સ્નેહીજનો ને શુભેચ્છાઓ
Jagannath Rath Yatra Quotes in Gujarati
મનનાં રથ ને
માણસાઇની યાત્રા તરફ હાંકો..
એ જ સાચી રથયાત્રા.🙏🏻🙏🏻🙏🏻
શુભ અષાઢી બીજ...
જય જગન્નાથ.🙏
કોણ કહે છે કે ભગવાન નથી દુનિયા માં, લાખો ની શ્રદ્ધા ને ખાતર જગત નો નાથ પોતે નીકળે છે નગરચર્યા પર...