Buddha Purnima Wishes, quotes, Shayari & Status SMS in Gujarati | બુદ્ધ પૂર્ણિમાની શુભકામનાઓ
સમગ્ર માનવજાતને પ્રેમ અને શાંતિ નો સંદેશ આપનારા મહાત્મા ભગવાન બુદ્ધના પ્રાગટ્ય દિવસ "બુદ્ધ પૂર્ણિમા" આ દિવસે ભગવાન બુદ્ધ ને બોધિવૃક્ષ નીચે જ્ઞાનોદય થયા પછી સિદ્ધાર્થ સંસારમાં ભગવાન બુદ્ધ તરીકે ખ્યાતિ પામ્યા. ગૌતમ બુદ્ધે વિશ્વને શાંતિ, પ્રેમ, સમાનતા અને એકતાનો જે સંદેશ આપ્યો છે, આત્માના ઉત્થાન માટેનો જે માર્ગ અપનાવ્યો છે તેને અનુસરવો એ આજના સમયની માંગ છે.
આ દિવસે શુભકામના પાઠવવા માટે અમે લઈને આવ્યા છીએ Buddha Purnima Wishes, quotes, Shayari & Status SMS in Gujarati | બુદ્ધ પૂર્ણિમાની શુભકામના સંદેશ મોકલીને આ બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરીએ.
Buddha Purnima Wishes SMS in Gujarati
Happy Buddha Purnima Wishes in Gujarati language |
ભગવાન બુદ્ધના પ્રાગટ્ય દિવસ 'બુદ્ધ પૂર્ણિમા' નિમિત્તે કોટી કોટી વંદન.
ગૌતમ બુદ્ધે વિશ્વને શાંતિ, પ્રેમ, સમાનતા અને એકતાનો જે સંદેશ આપ્યો છે, આત્માના ઉત્થાન માટેનો જે માર્ગ અપનાવ્યો છે તેને અનુસરવો એ આજના સમયની માંગ છે.
बुद्धं शरणं गच्छामि :
धम्मं शरणं गच्छामि :
संघं शरणं गच्छामि :
બુદ્ધ પૂર્ણિમા ના પવિત્ર દિવસ ની સૌને હાર્દિક શુભકામનાઓ.
ભગવાન બુદ્ધ ના વિચારો આપણા સૌના જીવન ને પવિત્ર કરતા રહે એજ પ્રાર્થના.
Happy Buddha Purnima Quotes text sms in Gujarati language |
શાંતિ, અહિંસા અને કરુણાનો સંદેશ આપનાર બુદ્ધ પૂર્ણિમાના પવિત્ર દિવસે ભગવાન બુદ્ધને સાદર પ્રણામ.
બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છા.
દુનિયાની દરેક વસ્તુ બદલવા માટે જ બની છે, કારણ કે તે તમામ એકબીજા સાથે જોડાયેલી છે.
ભગવાન બુદ્ધ પૂર્ણિમા ની શુભકામનાઓ
બુદ્ધ પૂર્ણિમા ના પવિત્ર દિવસ ની સૌને હાર્દિક શુભકામનાઓ.
ભગવાન બુદ્ધ ના વિચારો આપણા સૌના જીવન ને પવિત્ર કરતા રહે એજ પ્રાર્થના.
બુદ્ધ જન્મ, જ્ઞાન અને મોક્ષ એટલે ત્રણે બુદ્ધ પુર્ણિમા નો દિવસ.
તથાગત ની કરૂણા તમારા સૌના જીવનમાં અજવાળું લાવે અને મહાકરૂણી ગૌતમ બુદ્ધે બતાવેલા માર્ગ પર ચાલીને તમારૂં અને સમગ્ર માનવજાત નું ભલું થાય એવી મંગલકામનાઓ.
બુદ્ધ જન્મ, જ્ઞાન અને મોક્ષ એટલે ત્રિગુણી બુદ્ધ પુર્ણિમા નો દિવસ.
તથાગત ની કરૂણા તમારા સૌના જીવનમાં અજવાળું લાવે અને મહાકરૂણી ગૌતમ બુદ્ધે બતાવેલા માર્ગ પર ચાલીને તમારૂં અને સમગ્ર માનવજાત નું ભલું થાય એવી મંગલકામનાઓ.
બુદ્ધ પૂર્ણિમા માં નિમિતે ગ્રુપ ના દરેક વડીલ અને ભાઈઓ ને હાર્દિક શુભકામના.
તથાગત બુદ્ધ નું એક વાક્ય છે સૌથી અંધારી રાત એ અજ્ઞાનતા છે તો આશા રાખું છું કે આ પૂર્ણિમા નિમિતે આપડા સમાજ માં રહેલી અંધશ્રદ્ધા દૂર થાય અને એકતા વધે.
जिसकी बुध्दि में बुद्ध होगे
उसके विचार शुद्ध होगे
આપ સૌને "બુદ્ધ પૂર્ણિમા" ના પાવન દિનની શુભકામનાઓ.
કરુણા અવતાર ભગવાન બુદ્ધ ની કૃપા સર્વત્ર પ્રેમ અને શાંતિ પ્રસારાવે તેવી પ્રાર્થના..💐💐🙏🙏
Buddha Purnima Wishes SMS in Gujarati for Friends
તમામ સાથી મિત્રો ને કરુણા ના સાગર સમ્યક સમ્મબુદ્ધ તથાગત બુદ્ધ ની સદાય કરુણા વરસતી રહે બુદ્ધ વર્ષ 2567 ની આખર દિવસ અને નવ વર્ષ વૈશાખી બુદ્ધ પૂર્ણિમા ની મારા તથા મારા પરિવાર તરફ થી ખુબ ખુબ મૈત્રી પૂર્ણ મંગલ કામના સાથે વૈશાખી બુદ્ધ પૂર્ણિમા ની હાર્દિક શુભ મૈત્રી શુભ મંગલ કામના પાઠવીએ છીએ.
Buddha Purnima Quotes SMS in Gujarati
વૈશાખી મહા બુદ્ધ પૂર્ણિમા ની સૌ મિત્રો ને ખુબ ખુબ શુભકામનાઓ સાથે સર્વે લોકો પર ભગવાન બુદ્ધ ની કરુણાનો વરસાદ વર્ષે અને સૌ નિરોગી રહે એવી પ્રાર્થના સાથે નમો બુદ્ધાય 🙏🙏🙏
બુદ્ધ પૂર્ણિમા ની હાર્દિક શુભેચ્છાઓ..
અપના દિપક ખુદ બનો..
આજે દેશ ને દુનિયા ને તથાગત બુદ્ધ ની જરૂર છે.
જયાં પાંખડ ધતીગ અંધ શ્રદ્ધા છે.
તેયા બુદ્ધ રૂપી પ્રકાશ ની જરૂર છે.
બુદ્ધ પૂર્ણિમા ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.🙏
ઈરછાઓથી દુ:ખ આવે છે
ઈચ્છાઓ થી જ ભય સતાવે છે
જે ઈચ્છાઓ થી મુકત છે
તેને ન તો દુ:ખ કે ન તો ભય સતાવે છે...
શુભ બદ્ધ પૂર્ણિમા
બુદ્ધ પૂર્ણિમા ની શુભેચ્છાઓ.
કોઈ પણ વ્યક્તિ પર વિજય પામવો સરળ છે, કઠિન છે સ્વયં પર વિજય પામવો.
જાણો, બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધ વિશે અદ્ભૂત વાતો.
સત્યની સાથે ઉભા રહો, સારું વિચારો, સારું કહો.
કરુણા અવતાર ભગવાન બુદ્ધ ની કૃપા સર્વત્ર પ્રેમ અને શાંતિ પ્રસરાવે એવી મંગલકામના.
બુદ્ધ પૂર્ણિમા ની હાર્દિક શુભકામનાઓ.
બુદ્ધ બની જવું સેહલું છે...
પણ બુદ્ધ એ બતાવેલા માર્ગ પર ચાલવું કઠિન છે....!!!!
બુદ્ધ પૂર્ણિમા ની દરેક ને શુભેચ્છાઓ
Happy Buddha Purnima Quotes text sms in Gujarati language |
અપેક્ષાના અંત બાદ જ શાંતિની શરુઆત થાય છે.
- ભગવાન બુદ્ધ
પ્રેમાળ સ્વભાવ અને શાંતિ એજ છે ભગવાન બુદ્ધ ની દિશા, બુદ્ધ પૂર્ણિમા ની દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ.
બુદ્ધ પૂર્ણિમા પર શુભેચ્છા.
ભગવાન બુદ્ધનો અહિંસા, કરુણા અને જીવો પ્રત્યેદયાનો સંદેશ સમગ્ર વિશ્વ માટે જીવનનો માર્ગ દર્શાવે છે. તેમની ફિલસૂફી હંમેશા સમાજ અને વિશ્વ માટે ઉપયોગી રહેશે.
જે સ્વયં શક્તિશાળી હોવા છતાં દુર્બળની વાતો સહન કરે છે, તેને સર્વશ્રેષ્ઠ ક્ષમાવાન કહેવામાં આવે છે.
વિશ્વને શાંતિ અને જ્ઞાનનો સંદેશ આપનાર ભગવાન ગૌતમ બુદ્ધના પાવન પર્વ 'બુદ્ધ પૂર્ણિમા' ની હાર્દિક શુભકામનાઓ.
ભગવાન બુદ્ધના પ્રાગટ્ય દિવસ "બુદ્ધ પૂર્ણિમા" નિમિત્તે કોટી કોટી વંદન.
ગૌતમ બુદ્ધે વિશ્વને શાંતિ, પ્રેમ, સમાનતા અને એકતાનો જે સંદેશ આપ્યો છે, આત્માના ઉત્થાન માટેનો જે માર્ગ અપનાવ્યો છે તેને અનુસરવો એ આજના સમયની માંગ છે.
ભગવાન બુદ્ધ- શાંતિ, સમાનતા અને સદભાવ ની પ્રેરણા શક્તિ...
બુદ્ધ પૂર્ણિમા ના અવસરે આ પ્રેરણા શક્તિ ને પ્રણામ...🙏🙏
Buddha Purnima Shayari SMS in Gujarati
ધીમે ધીમે વૃદ્ધિ પામી વૃદ્ધ થા,
કાં પછી સર્વસ્વ ત્યાગી તું બુધ્ધ થા,
સ્નાન હો ઘર માં કે હો ગંગા કિનારે,
છે શર્ત એકજ કે તું ભીતર થી શુધ્ધ થા!
અદભુત રચના, ઝવેરચંદ મેઘાણીની.
બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે આપ સૌ ને શુભકામનાઓ.
જ્યારે માણસ તેની ભીતર રહેલા પરમતત્વને પામીને પછી આત્મ-કલ્યાણ અને જગત કલ્યાણ ને માર્ગે મહાભિનિષ્ક્રમણ કરે ત્યારે જ્ન્મ થતો હોય છે બુદ્ધ નો...
બુદ્ધ પૂર્ણિમા ની ખૂબ ખૂબ શુભકામનાઓ...🙏
આજે મહાત્મા બુદ્ધ પૂર્ણિમા છે. મહાત્મા બુદ્ધે માનવને અહિંસા, સમાનતા અને બંધૂતાથી જીવવાનો માર્ગ બતાવ્યો...
કોઇ સાથે દ્વેષ ન રાખવો, ક્ષમાને પ્રાધાન્ય આપવું, તર્ક કરવો સત્ય જાણવું અને પછી જ માનવું.
શાંતિ નો સંદેશો આપનાર એવા મહાત્મા બુદ્ધ ની પૂર્ણિમાની સૌને શુભકામનાઓ...
Buddha Purnima Kavita in Gujarati by
બંધ નયન ને દ્વાર હે ભગવન !
શાંતા અપરંપાર હે ભગવન !
શૂન્ય દિસે સંસાર હે ભગવન !
સૌ પાસા પોબાર હે ભગવન !
બુદ્ધિ પજવે ડગલે-પગલે ,
જ્ઞાન ને લાવે ભાર હે ભગવન !
મૌન ખરેખર મૌન સદંતર ,
સૌ પ્રશ્નો નો સાર હે ભગવન !
મંજિલ ની તૃષ્ણા જ રહે નહીં ,
માત્ર મળે પગથાળ હે ભગવન !
Join the conversation