ભાઈબીજના શુભકામના સંદેશાઓ Wish Now!

Positive Suvichar in Gujarati: Stay Positive in Tough Times | positive motivational quotes in gujarati

Positive Suvichar in Gujarati: maintaining a positive mindset can be a powerful tool for resilience and emotional well-being help us stay positive.

In the midst of challenging times, maintaining a positive mindset can be a powerful tool for resilience and emotional well-being. When life throws curveballs our way, it's natural to feel overwhelmed or discouraged. However, by power of Positive Suvichar in Gujarati: Stay Positive in Tough Times, we can transform our outlook and navigate tough times with grace and strength. In this article, we will explore the ways in which positive suvichar can benefit our mental and emotional well-being during tough times.

Positive Quotes in Gujarati | positive thinking success motivational Quotes in Gujarati

positive suvichar, positive thinking life success suvichar in gujarati, positive thinking success motivational suvichar in gujarati, suvichar positive thinking, positive suvichar gujarati
Positive thinking Life Success Suvichar in Gujarati

ઈર્ષાળુઓ તમને પાણી પર ચાલતા જોઇને પણ એમ જ કહેશે કે આને તો તરતાં પણ નથી આવડતું.

જીવનમાં દરેક વખતે સાચા જ નિર્ણય લેવા એ ખોટી આશા છે.
માણસ તરીકે ખોટા નિર્ણય લેવા, તેના પરિણામ ભોગવવા અને તેમાંથી કંઈ પાઠ લઈ ને શીખવું એ જ વાસ્તવિકતા છે.

હિંમતથી હારજો પણ હિંમત ન હારશો.

કડવી દવા ગળવાની હોય, ચાવવાની નહીં. વેદનાઓ ને વિસરવાની હોય, વાગોળવાની નહીં.

જીવનમાં નિષ્ફળતા બે કારણોથી મળે છે.
1. વગર વિચારે કરેલ કામથી અને...
2. માત્ર વિચારતા જ રહીને ન કરેલાં કામથી.

સફળ લોકો બીજાને મદદ કરવાની તક શોધે છે, જ્યારે અસફળ લોકો તેમાં પોતાનો ફાયદો શોધે છે

જે લોકો તમારી સાથે બોલવાનું બંધ કરશે એ લોકો તમારા વિશે બોલવાનું શરૂ કરશે.

જીવનમાં દરેક વખતે સાચા જ નિર્ણય લેવા એ ખોટી આશા છે.
માણસ તરીકે ખોટા નિર્ણય લેવા, તેના પરિણામ ભોગવવા અને તેમાંથી કંઈ પાઠ લઈ ને શીખવું એ જ વાસ્તવિકતા છે.

આપણા પોતાના માઈનસ પોઈન્ટ ની ખબર હોય એ આપણો પ્લસ પોઇન્ટ છે.

પરિસ્થિતિ એક જ હોય છે પણ એમાં...

નિષ્ફળ વ્યક્તિ પાસે કારણો હોય છે અને
સફ્ળ વ્યક્તિ પાસે તારણો હોય છે

જોઈતું મળી જાય એ સમૃદ્ધિ છે, પણ એના વિના ચલાવી શકીએ એ સામર્થ્ય છે.

વિચારેલું થાય તો વધાવી લેવું, નહીતર સ્વીકારી લેવું

દોરડું ભલે દુઃખનું હોય પણ હીંચકો હંમેશા સુખનો ખાવો.

આંખો બંધ કરવાથી મુસીબત જતી નથી અને...
મુસીબત આવ્યા વિના આંખ ખુલતી નથી.

પ્રતિષ્ઠા વધે એટલે નિંદા નો ટેકસ ભરવો પડે

કેટલાક લોકો તો માત્ર એટલા માટે જ તમારી નફરત કરે છે કારણકે ઘણાં લોકો તમને પસંદ કરે છે.

કાગડો કોયલના અવાજને દબાવી શકે પણ પોતાનો અવાજ મધુર ન કરી શકે.
નિંદા કરનારી વ્યક્તિ સજ્જનને બદનામ કરી શકે પણ પોતે ક્યારેય સજ્જન ન બની શકે

કદાચ નાપાસ થશો તો ચાલશે પણ...
નાસીપાસ થશો એ નહીં ચાલે

સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે,
સારા સમયમાં અભિમાન અને ખરાબ સમયમાં ચિંતા ન કરો બંને જરૂર બદલાશે.

જે જોઈએ તે મેળવીને જ જંપવુ એ કદાચ સફળ માણસ ની નિશાની છે પણ...
જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખવો એ સુખી માણસની નિશાની છે

હંમેશા તૂટવાથી બધું પૂરું નહી થતું સાહેબ...
ક્યારેક ક્યારેક તો તૂટવાથી જીંદગી ની નવી શરૂઆત પણ થાય છે...

માન્યું કે આ સમય હેરાન કરી રહ્યો છે પણ...
કેવી રીતે જીવવું એ પણ શીખવાડી રહ્યો છે...

ઈશ્વરના લેખ પણ કયારે ખોટા નથી હોતા સાહેબ દૂર આવા જ લોકો ને કરે છે જે આપણા લાયક નથી હોતા...

કોમ્પિટિશન ના ચક્કર માં ક્યારેય ડિપ્રેસન માં ન આવવું, કેમ કે બજાર માં નવી મગફળી આવતા બદામ ના ભાવ ઘટતા નથી...

જિંદગી ની સવાર રોજ નવી સરતો લઈને આવે છે અને,
સાંજે કંઈક અનુભવ આપી ને જતી રહે છે...

જીવન ની રેસ માં જે લોકો તમને દોડી ને ના હરાવી શકે,
એ લોકો તમને તોડી ને હારવાનો પ્રયત્ન કરશે...

દરેક વસ્તુ ભૂલવા જેવી પણ નથી હોતી સાહેબ...
અમુક વસ્તુ મગજ માં ચડી જાય પછી જ રેકોર્ડ તૂટે છે..

સાચા રસ્તે ચાલવાનો લાભ એ મળ્યો કે,
આખા રસ્તે ક્યાય ભીડ જ જોવા ના મળી...💯❣

ખરાબ સમય,
ખરાબ માણસો કરતા વધુ સારો હોય છે સાહેબ...

તમે કેવા વિચારોને પ્રાધાન્ય આપો છો તેના પર નિર્ભર છે...
વિચારો બદલી નાખો તરત કારણ પણ બદલાઈ જશે..!!🌸🌸🌸

વાતો એની થાય, જેનામાં કંઇ વાત હોય..!!💯❤️😎

કાલ નો દિવસ આજ કરતા વધુ સારો હશે બસ એ વિશ્વાસ પર જિંદગી ચાલી રહી છે...💯🍂

Suvichar, a Gujarati word that translates to "thoughts" or "quotes," encapsulates the wisdom and inspiration shared by great thinkers and leaders. These Positive Suvichar in Gujarati: Stay Positive in Tough Times serve as a guiding light, offering profound insights and uplifting messages that help us stay positive amidst adversity.