-->

જન્મદિવસ શુભકામના બદલ આભાર | Thank you message for birthday wishes in gujarati text

જન્મદિવસ શુભકામના બદલ આભાર | Thank you message for birthday wishes in gujarati text
ગુજરાતીમાં જન્મદિવસની શુભેચ્છાઓ અથવા શુભકામના SMS અને જન્મદિવસ શુભકામના શાયરી  મોકલવી આજકાલ આવશ્યક પરંપરા બની ગઈ છે.

આ જન્મદિવસની શુભેચ્છાઓ અથવા શુભકામના મળવાનો આનંદ બદલ આભાર વ્યક્ત કરવા માટે શબ્દો ની મારામારી પરેશાન કરે છે.

આ માટે અમે એકત્ર કર્યા છે જન્મદિવસ આભાર સંદેશ OR Thank you message for Happy Birthday wishes in Gujarati.


thank you for birthday wishes in gujarati thanks for birthday wishes in gujarati thanks message for birthday wishes in gujarati birthday thanks message in gujarati, જન્મદિવસની શુભકામના બદલ આભાર, જન્મદિવસની શુભેચ્છાઓ બદલ આભાર, જન્મદિવસ આભાર
Thanks message for birthday wishes in Gujarati
WhatsApp HD DP DownloadGujarati Thank you for Birthday wishesમારા જન્મદિવસ પર આપ સૌએ મને ટેલિફોન દ્વારા ફેસબુક, વોટ્સએપના માધ્યમ દ્વારા વ્હાલભરી શુભેચ્છાઓ પાઠવી જે પ્રેમ આપ્યો તે બદલ હું આપ સૌ નો ખુબ ખુબ આભાર 🙏 માનુ છું.


આજના અત્યાધુનિક અને ઝડપી યુગ માં આપનો કિંમતી સમય નીકાળી મારા જન્મદિવસ નિમિત્તે મને ટેલીફોનીક, મેસેજ કે અન્ય સોશિયલ મીડિયાના માધ્યમ થી જન્મદિવસ ની અકલ્પનીય આર્શીવાદરૂપી શુભેચ્છાઓ આપ સૌ ચાહક મિત્રો વડીલો સ્નેહીજનો દ્વારા પાઠવવા બદલ હ્રદય પૂર્વક આભારી છું.🙏 #birthday


મારા જન્મદિવસ નિમિત્તે આપ સૌ મારા સ્નેહીજનો, મિત્રો તથા મારા વ્હાલા મિત્રોએ રૂબરૂ, ફોન, મેસેઝ, સોશીયલ મીડિયા માધ્યમથી શુભકામનાઓ પાઠવી તેનો હું દિલ થી આભાર વ્યકત કરૂ છું.🙏
દ્વારકાધીશ ની કૃપાથી આજે મારો જન્મદિવસ યાદગાર બનાવવા માટે આપ સૌનો ખુબ ખુબ આભાર


આભાર ....આભાર....આભાર .....🙏🙏🙏

આજરોજ મારા જન્મદિવસ નિમિતે મળેલા ભરપુર સ્નેહ બદલ હું તમામ સમાજના સંગઠનો, વડીલોનો અને યુવાન મિત્રોનો નતમસ્તક ધન્યવાદ પાઠવુ છું,
વડીલો દ્વારા મળતા આશીર્વાદ અને યુવાનો નો પ્રેમ મને બળ અને ઉર્જા પ્રદાન કરશે,
આપ સૌ થકી જે પ્રેમ, સન્માન, હૂંફ સાપડ્યા એનો હુ આજીવન ૠણી રહીશ, ફરી વખત આપ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર


આજરોજ મારા જન્મદિવસ નીમીતે શુભેચ્છા આપવા બદલ આભાર, આવીજ રીતે આપ સૌનાં શુભ આશિષ મળતાં રહે એવી અભિલાષા...


મારા જન્મદિવસ નિમિતે મને શુભકામનાઓ આપનારા મારા વડીલો,
મારા સાથી અને મારા તમામ મિત્રોઆપ સર્વે નો હું ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.


મારા જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવનાર આપ સહુની લાગણીઓથી ધન્યતા અનુભવી છે.
આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર...🙏


તમારી હાર્દિક શુભેચ્છાઓ બદલ તમારો આભાર! હું તમારી પાસે હોઉં ત્યાં સુધી - હું સૌથી ખુશ વ્યક્તિ છું!


મારા જન્મદિવસ પર આપ સૌના અતુલ્ય પ્રેમ અને આશીર્વાદ બદલ તમામ વડીલો, શુભેચ્છકો,પરમ મિત્રો, યુવાનો વગેરેનો હું હૃદય પૂર્વક આભાર માનું છું.
આપ સૌએ વિવિધ માધ્યમ દ્વારા જે શુભેરછા પાઠવી તે બદલ પણ ખુબ ખુબ આભાર.🙏


મારા જન્મદિવસ નિમિતે આપના દ્વારા મળેલ શુભકામના સંદેશ મને નવું બળ આપે છે,
આપનો સ્નેહ સદાય મળતો રહે એવી અંતર ની ઈચ્છા સાથે આપનો આભાર વ્યક્ત કરું છું.


મારી જાણ બહાર આપે મને સારી ભેટો અને આનંદ આપી મને આશ્ચર્યચકિત કરી મુક્યો એ મારાથી વધુ જાણી અને અનુભવી શકે.
આપે મારો જન્મદિવસ યાદગાર બનાવી મૂક્યો એ બાદલ આપનો આભાર.🙏


માનનીય શ્રી _____ સાહેબનો જન્મદિવસ શુભકામનાઓ બદલ હૃદયપૂર્વક-નતમસ્તક આભાર વ્યક્ત કરું છું.


મારા જન્મદિવસ નિમિત્તે આપના દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે મળેલી શુભેચ્છાઓ મને નવું બળ પૂરું પાડે છે. આપનો આ અપાર સ્નેહ સદાય મળતો રહે એવી ઈચ્છા વ્યક્ત કરું છું. ફરી એકવાર આપ સૌની શુભેચ્છાઓ માટે ખૂબ ખૂબ આભાર.


મારા જન્મદિવસ નિમિત્તે આપ સર્વે વિવિધ માધ્યમો થકી જે શુભેચ્છાઓ પાઠવી છે તે બદલ હું આપ સર્વે નો હૃદયપૂર્વક આભાર માનું છું.


મારા જન્મદિવસ નિમિત્તે આદરણીય આગેવાનો, મારા સાથી કાર્યકર બંધુ-ભગીની, મિત્રો અને તમામ સ્નેહીજનો દ્વારા ફોનથી, મેસેજથી કે સોશિયલ મીડિયા માધ્યમોથી અપાયેલી અનંત શુભેચ્છાઓ અને શુભકામનાઓ બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું...જન્મદિવસ પર સમાજ સેવા ના આયોજનનો આભાર વ્યક્ત કરવા માટે | Thank you message for Birthday social work in Gujarati

મારા જન્મદિવસ નિમિતે આપ સર્વે દ્વારા અત્યારના સમયને અનુરૂપ ઉકાળાનું, માસ્ક નું વિતરણ તેમજ વૃક્ષારોપણ કામગીરી વગેરે જેવા અનેક કાર્યક્રમો કરવા બદલ તમામ આયોજક મિત્રો નો હદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું...🙏🙏🙏
સર્વે સમાજ બંધુઓને વિનતી કે બિનજરૂરી બહાર જવાનું ટાળો


જો તમને અમારા ભેગા કરેલા શ્રેષ્ઠ જન્મદિવસ શુભકામના બદલ આભાર | Thank you message for birthday wishes in gujarati text ગમે તો તમે અમને સારી comment કરી શકો છો તથા social Media જેવા કે Whatsapp, Facebook, Instagram, વગેરે... માં like & Share કરી શકો છો. તમારી like, Share & Comment અમને ખુબજ પ્રેરણા આપે છે.