Mahakal WhatsApp Status in HindiStat Now!

51+ જન્મદિવસની શુભકામનાઓ સંદેશ | Happy Birthday Wishes, Status & Shayari in Gujarati

Top Happy birthday wishes, quotes and Status text SMS in Guajarati language | જન્મદિવસની શુભેચ્છા (અભિનંદન, મુબારક, શુભકામના) સંદેશ (મેસેજ) ગુજરાતીમાં
જન્મદિવસના અભિનંદન | જન્મદિવસ મુબારક | જન્મદિવસ હાર્દિક શુભેચ્છા | જન્મદિવસ હાર્દિક શુભકામના sms (સંદેશ, મેસેજ) ગુજરાતીમાં ઘણા બધા વિકલ્પો સાથે.
અનુક્રમણિકા

Happy Birthday (bday) wishes in Gujarati text | janmdivas ni shubhechha

Happy Birthday Wishes with name (Optional)

નીચે આપેલી શુભકામના માં જેનો જન્મદિવસ હોય તેનું નામ જોડવા માટે નીચે આપેલી જગ્યામાં જેનો જન્મદિવસ હોય તેનું નામ લખો (બધી ભાષા સપોર્ટ કરે છે) ત્યાર બાદ Submit બટન પર ક્લિક કરો.

Happy Birthday Wishes SMS in Gujarati text
Download HD Image

આજના જન્મ દિવસે...
આપને આનંદી મન મુબારક
ખૂંટે નહી તેટલું ધન મુબારક
તંદુરસ્તી ભર્યું તન મુબારક
આપને જન્મ દિવસ મુબારક

Happy Birthday ! 🎂. Let all your wishes come true ✨

ખુશીમાં વીતે તમામ દિવસો,
દરેક રાત સુહાની હોય,
જે તરફ પણ તમારા પગ પડે,
એ તરફ ફૂલોનો વરસાદ હોય.

જન્મદિવસ ની શુભકામના 🎂🎂🎉🎁🎉🎊

જન્મદિવસ🎂 ની હાદિઁક🎊 શુભકામના🍫
આખી દુનિયા🌏 ને ખુશ😊 રાખવાવાળો મારો 🍃~ મહાદેવ ~🍃 હર પલ તમારી ખુશી🙂 નો ખ્યાલ રાખે અને આપની હર એક ઈચ્છા પૂરી કરે એવી પ્રાર્થના📿🙏🏻

જન્મદિવસની શુભકામના.

દરેક દિશાઓમાંથી આપને સુખ, સફળતા, સંતોષ અને તંદુરસ્તી પ્રાપ્ત થાઓ.
આપનું જીવન સદાય મંગલમય અને ખુશીઓથી ઝળહળતું રહે એવી પ્રભુને નમ્ર પ્રાર્થના...

આપનું જીવન જળહળતુ અને સર્વે કાર્યોમા પ્રગતિશીલ બની રહે.
ઉતરો ઉતર ખૂબ પ્રગતિ કરો, દીધાર્યું બનો, આપનુ જીવન હંમેશા ખુશીઓથી ભરેલું રહે, માતાજી આપણે શક્તિ પ્રદાન કરે એવી જગત જનની માઁ આધ્યાશક્તિના ચરણોમા પ્રાથઁના....🚩

Happy Birthday ! 🎂🎁🙂

ભગવાન તમને દુનિયાભરનુ સુખ આપે
જીવનમાં દરેક પગલે પ્રગતિ આપે;
તમારા હોઠ પર સદાય સ્મિત રહે;
જન્મદિવસ પર આવી ભેટ આપે

🌹🌹🌹 જન્મ દિવસ ની શુભકામના 🌹🌹🌹

જન્મદિવસ ની હાર્દિક શુભકામના .

શત શત આશાઓ નું કારણ બનો,
શત શત ખુશીઓ ના હકદાર બનો.

ચહેરો તમારો ખિલેલો રહે ગુલાબ ની જેમ
નામ તમારુ રોશન થાય સૂરજ ની જેમ
દુઃખમાં પણ હસતા રહો ફૂલો ની જેમ
જો અમે ક્યારેક તમને સાથ ન આપી શકીએ
તો પણ આ જ રીતે જનમદિવસની ઉજવણી કરતા રહેજો!

Happy Birthday ! 🎂. Let all your wishes come true ✨

સફળતા... તમને ચૂમે.
સુખ... તમને ગળે લગાવે.
તક... તમને પસંદ કરે.
સમૃદ્ધિ... તમારો પીછો કરે.
પ્રેમ... તમને ભેટી પડે.
શ્રેષ્ઠ મિત્રો... તમારી આસપાસ રહે...

જન્મદિવસની મુબારક !!!

Janam divas ni hardik shubhkamna in Gujarati font
Download HD Image

જીવનમાં આશીર્વાદ મળે... વડીલોથી,
સહયોગ મળે... નાનાઓથી,
ખુશી મળે... દુનિયાથી,
પ્રેમ મળે... બધા પાસેથી,
આજ પ્રાર્થના છે મારી પ્રભુને.

જન્મદિવસ ની શુભકામના 🎂🎂🎉🎁🎉🎊

જન્મદિવસ હો મુબારક
સપનાઓ સૌ સાકાર હજો
વહાલ સૌના સદા છલકજો
ઇશ્વરના આશિષ સદા સાથ હજો
જીવનબાગ મઘમઘી રહો
હસીને સદા સૌને હસાવો
વધાઇ હો વધાઇ…..

🌹🌹🌹 જન્મદિવસ મુબારક 🌹🌹🌹

happy birthday status gujarati ma
Download Image

તમારો જન્મદિવસ એ બીજા 365 દિવસના ન​વા વર્ષ​ની યાત્રાનો પ્રથમ દિવસ છે.
આ વર્ષે તમારું નામ વિશ્વમાં ઝળહળે.
સવારીનો આનંદ માણો.

🎂 All the best to you 🥳

તમે તમારી સફળતાઓની સીમા બહારનું પ્રાપ્ત કરો,
આ વર્ષે ભગવાન તમને તેના બધા આશીર્વાદ અને પ્રેમ વરસાવશે .. લાંબુ જીવન જીવો,
જન્મદિવસની શુભેચ્છા ...

Janam divas ni hardik shubhkamna text in Gujarati language ma
Download Image

ભગવાન તમને દુનિયાભરનુ સુખ આપે
જીવનમાં દરેક પગલે પ્રગતિ આપે;
તમારા હોઠ પર સદાય સ્મિત રહે;
જન્મદિવસ પર આવી તમને ભેટ આપે

સૂરજના કિરણો... તેઝ આપે,
ખીલતાં ફૂલો... ખુશ્બૂ આપે,
અમે જે આપીએ એ પણ ઓછું પડે,
ભગવાન જન્મદિવસ પર જિંદગીનો બધો આનંદ આપે ...

જન્મદિવસની મુબારક !!!

Best Happy Birthday Wishes text message in Gujarati line
Download 4K Image

જન્મ દિવસ ની શુભેચ્છા .
આખું વર્ષ તન, મન અને ધન થી સારું રહે,
નવું વર્ષ સારુ નીવડે એવી ભગવાનને પ્રાર્થના સાથે જન્મ દિવસ ની ઘણી ઘણી શુભેચ્છા.

happy 50th birthday in gujarati

સેવાભાવી અને સમાજ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવનાર (નામ) નો આજે તેમની જીવન સફર ના 50 વર્ષ પૂર્ણ કરી 51 માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.
ઈશ્વર સદાય આપને સ્વસ્થ જીવન અને દીર્ઘાયુ પ્રદાન કરે તેવી મંગલકામનાઓ...
જન્મદિવસ મુબારક

1st birthday wishes for baby boy/girl in gujarati

આજ રોજ મારા કુળના દિપક ને તેમના પ્રથમ જન્મદિવસ નિમિતે હાર્દિક શુભકામનાઓ... 💐
ભગવાન મારા પુત્રને દીર્ઘ અને સ્વસ્થ આયુષ્ય અર્પે તથા એમની દરેક મનોકામના પુરી કરે એવી અરજ... 🙏

He became one year older 🧓☝️😂

આજ રોજ મારી લાડકવાયી દીકરી ને તેમના પ્રથમ જન્મદિવસ નિમિતે હાર્દિક શુભકામનાઓ..💐💐
ભગવાન મારી લાડકવાયીને દીર્ઘ અને સ્વસ્થ આયુષ્ય અર્પે તથા એમની દરેક મનોકામના પુરી કરે એવી અરજ... 🙏

Happy Birthday wishes for Friend in Gujarati

Happy Birthday wishes for best Friend in Gujarati

Are you want to wish happy birthday wishes for best friend in Gujarati, but have no perfect word to wish birthday wishes in Gujarati language?

Here is best collection of happy birthday message in Gujarati for friend just send this to social media.


મારા પરમમિત્ર ને જન્મદિવસ પર ખૂબ જ શુભેચ્છાઓ અને તેમની તંદુરસ્તી સારી રહે તેવી કામના કરું છું.

ખુશ રહો....મસ્ત રહો...
જન્મદિવસની ખૂબ ખૂબ ખૂબ શુભકામના.....😊

જે ચાહો એ મળે એવી મંગલકામના.......🎂🎂🎂
જન્મદિવસની શુભકામના પ્રિય મિત્ર...

તમારું આવનારું વર્ષ સુખમય રીતે પસાર થાય એવી પ્રાર્થના સાથે તમારા આ મિત્ર વતી તમારા આ જન્મદિવસ ની દોથા ભરી ભરી ને શુભકામના .

દરેક કામમાં હર હંમેશ પડખે ઊભા રહેનાર મિત્ર ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામના.
આપના જીવનમાં તમામ ક્ષેત્રમાં સફળતા મેળવો તેવી મા ભવાનીને પ્રાર્થના. 🙏🙏

મારા મિત્ર ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ...

માં ખોડિયાર તમને સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એવી અંત:કરણ થી શુભકામના...
આપશ્રી આપના વ્યવસાય માં તેમજ તમારા ક્ષેત્ર​ ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી શુભકામના...


Happy birthday wishes for Brother (ભાઈ)

Happy birthday wishes for Brother in Gujarati

દૂર છીએ તો શું થયું, આજનો જન્મદિવસ તો યાદ જ છે
તમે નથી પણ તમારો પડછાયો અમારી સાથે છે.
તમે વિચારો છો કે અમે બધા ભૂલી ગયા છીએ,
પણ જુઓ, અમને તમારો જન્મદિવસ યાદ છે..!

🎂🎂🍫🍫 જન્મદિવસની શુભેચ્છા ભાઈ પાર્ટી ઉધાર 😉

ઉમંગ છવાય મારા ભાઈ ના જીવનમાં.
મારા ભાઈ ની સિદ્ધિઓ ગગનમાં પહોંચે
આવનારા વર્ષોમાં ભાઈની પ્રગતિ એવી થાય કે...
ખુશીઓ આજીવન મહેમાન બને, ભાઈ ના ભવન માં.

જન્મદિવસની શુભકામના ભાઈ…

🙏💞 મારા જીવનનો સૌથી શ્રેષ્ઠ ભાગ તમે છો.
ઇશ્વર હંમેશાં તમને આશીર્વાદ આપે.🙏
જન્મદિવસની શુભકામના

તમે હંમેશાં મારા માટે પ્રેરણાનો સ્રોત રહ્યાં છો.
તમે મને એ રીતે સમજો છો જેવું બીજું કોઈ સમજી શકતું નથી.
તમને જન્મદિવસની શુભકામનાઓ ભાઈ.
હું દુનિયામાં સૌથી નસીબદાર વ્યક્તિ છું,
કેમ કે... મારી પાસે તમારા જેવો ભાઈ છે 🙏🙏
🥳⚘ સુંદરતા હંમેશાં તમારાં ચહેરા પર સજેલી રહે,
😊ખુશી હંમેશાં તમારાં જીવનને મહેકાવતી રહે.⚘
હેપ્પી બર્થ ડે ટુ યુ”🥳🎂

આજે ફરી નાચવાનો અને ગાવાનો દિવસ આવ્યો છે,
હેપી બર્થડે મારા ભાઈ ને… 🎂🍫
ભગવાનથી માંગ્યો હતો એક ભાઈ,
પણ ઈશ્વરે અમને કોહિનૂરનો હીરા આપ્યો છે…!

ભાઈના જન્મદિવસની ઉજવણી પર,
બધા અંતર ભૂલી જવું છું,
બધા ઝગડા ભુલી જવું છું,
બસ એકજ વસ્તુ યાદ રાખુ છું.
હું તમને ખૂબ પ્રેમ અને આદર કરું છું ભાઈ.

મને તામારા તરફથી ઘણો પ્રેમ મળ્યો છે,
હું શબ્દોમાં આ કેવી રીતે વ્યક્ત કરી શકું?
તમે હંમેશા ખુશ રહો એવી કામના,
મારી તરફથી મારા પ્રિય ભાઈ ને જન્મદિવસની શુભેચ્છા.


Happy birthday shayari for Brother (Bhai)

સંબંધ છે અમારો ભાઈ-બહેનનો,
ક્યારેક મીઠો ક્યારેક ખાટો,
ક્યારેક ગુસ્સો તો ક્યારેક મનામણાં,
આજે છે, મારા ભાઈ નો જન્મદિવસ છે,
તેથી એક મોટી કેક સાથે મીઠી યાદો લાવી છું,
અને આપણે આ ખુશીનો દિવસ ઉજવીશું.

ઉમંગ છવાય મારા ભાઈ ના જીવન માં.
મારા ભાઈ ની સિદ્ધિઓ પહોંચે, ગગન માં.
આવનારા વર્ષોમાં ભાઈની પ્રગતિ એવી થાય કે,
ખુશીઓ આજીવન મહેમાન બને, ભાઈ ના ભવન માં.


Happy Birthday to my Mother (માતા)

Maa Gujarati Birthday Wishes for Mother | Birthday quotes for mummy in Gujarati

🥞🍫 જન્મદિવસની હાર્દિક શુભકામના મમ્મી... 🥞🍫

હું જે પણ છું, તમારી દેણ છે...
માં.....આમ તો એક જ શબ્દ છે પરંતુ...
તેનું ઋણ પુરી જિંદગી વીતી જાય છતાં નહીં ચુકવી શકો...

જન્મદાત્રીને જન્મદિવસની હાર્દિક શુભકામના...
શતં જીવે શરદં...
જીવનની કોઈ પણ ક્ષણે પોતાની જાતથી વધુ મને પ્રેમ કરનાર એટલે મારી મા...
લોકો ગાંધી, સરદાર અને શિવાજીના ઘડતર પાછળ તેની માતાનો મોટો હાથ હોવાની વાત કરતાં હોય છે.
પરંતુ મારા જીવન ઘડતર પાછળ મારી મા પણ પુતળીબાઇ, લાડબા અને જીજાબાઇ જેટલી જ ચડીયાતી છે.

ઈશ્વર બધે પહોંચી ન વળે એટલે માં નું સર્જન કર્યું,
એ જ નિરંતર પ્રેમની મૂરત એટલે આપ મારા માતા છો,
આપે જીવનના અનેક ઉતાર-ચઢાવ પર અમોને અનંત પ્રેમ અને અમૃત સમાન હૂંફ પ્રદાન કરીને અજેય રાખ્યા છે,
જીવનના દરેક પડાવ પર આપના અમૂલ્ય અને છૂપા આશીર્વાદ સતત અમને ઉર્જા પ્રદાન કરે છે.
આપના અતુલ્ય પ્રેમ બદલ દરેક શબ્દો આજે અતિત લાગે છે.
આપશ્રીના અવતરણ દિવસ નિમિત્તે ઠાકોરજીને અંતરથી પ્રાર્થના છે કે આપનું જીવન આરોગ્યપ્રદ, દીર્ઘાયુ અને દિવ્ય બની રહે એવી ભાવવંદના સાથે જન્મદિવસની અઢળક શુભકામનાઓ...

મમ્મી, તારી બિનશરતી પ્રેમ, અનહદ ધૈર્ય, અમેઝિંગ હૂંફ અને અનંત સપોર્ટ માટે આભાર. 🙏🏻
તુ અમારી પ્રેરણા છો !

જન્મદિવસ ની શુભકામના

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ
મારા જીવનનું ઘડતર કરનાર, સંસ્કારનું સિંચન કરનાર માતૃ વંદના સ્વરૂપ
મારા માતૃશ્રીના જન્મદિવસે એમના શુભ આશિષ
મારા પર બની એવી અભ્યર્થના સહ જન્મદિવસની શુભકામના. ...


Happy Birthday wishes for Father (પિતા)

Happy Birthday wishes for Father

જેમની સાથે રહી અને પાપા પગલી થી હમણાં મક્કમ પગલાં ભરતા શીખ્યો છું,
એવા પિતા પણ અને મારા દોસ્તને જન્મદિવસની શુભકામનાઓ . 💐


જિંદગીના દરેક પથ ઉપર...
મને એક ગુરુની જેમ માર્ગદર્શન આપનાર,
એક મિત્ર ની જેમ...
મારામાં સંસ્કારોનું સિંચન કરનાર,
મને સતત દિશાસૂચન આપનાર...
એક માત્ર વ્યક્તિ એટલે મારા પપ્પા !
આપ સદૈવ સ્વસ્થ રહો તેવી શુભકામનાઓ !

આપને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ!

જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પ્રિય પપ્પા....

પપ્પા એટલે પુરૂષાર્થ નો પર્વત,
પપ્પા એટલે સમજણનો સાગર,
પપ્પા એટલે લયબદ્ધ લાગણીઓનો હિંચકો,
પપ્પા એટલે જવાબદારીઓ નું જહાજ,
પપ્પા એટલે મંતવ્યનો નો મૂર્તિકાર,
પપ્પા એટલે દરેક ની જિંદગી નો પહેલો રોલ મોડેલ .

પોતાના પરિવારની નાનકડી દુનિયા માટે આવડી મોટી દુનિયા સામે બાથ ભીડી લે એ પપ્પા.
પપ્પા એટલે સમજદારી નો એવો સાગર જેની લહેરો પોતાના પરિવારને સુખરૂપી કિનારે પોહચાડી સુરક્ષા કવચ બક્ષે.
ઓછું બોલે ને વધુ કરે, જેનો હાથ આપણાં ખભા પર હોય ત્યારે આપણે આત્મવિશ્વાસથી તરબતર થઈ જઈ એ ને જો માથા પર હોય ત્યારે દુનિયાની સૌથી મજબૂત રક્ષણાત્મક ઢાલ આપણું રક્ષણ કરે છે એવી પ્રતિતિ કરાવતી વિભૂતિ એટલે પપ્પા.
બાલ્યાવસ્થા થી યુવાની સુધી ની આપણી જિંદગી નો માર્ગદર્શક એટલે પપ્પા.
આપણે જે સગવડોરૂપી સુખ ભોગવીએ છીએ તેનું સંપાદન કરે એ પપ્પા.
આજીવન કાર્યરત રહેતી કર્મભૂમિ એટલે પપ્પા.

Love u papa
જન્મદિવસની સ્નેહભર શુભકામનાઓ પપ્પા…

આપના સારા સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને યશસ્વી જીવન ની શુભકામના કરું છુ

જન્મદિવસ ની શુભકામના પપ્પા...

તમે વિશ્વના મારા શ્રેષ્ઠ પિતા છો, હું તમને પ્રેમ કરું છું .તમારી મહેનતના કારણે અમે અમારા જીવનમાં એટલા સફળ થયા છીએ,
તમે જીવનમાં હંમેશા અમારા રોલ મોડેલ રહ્યા છો.

પપ્પા એટલે એવું પાત્ર જેને આપણે કદી સમજી જ નથી શકતા,
ઉપરથી શ્રીફળ જેવું કઠોર ને કઠણ પણ અંદરથી એકદમ લાગનીભીનું ને મુલાયમ વ્યક્તિ .

આખા પરિવાર નું જહાજ હાંકનાર એવો કપ્તાન જેણે પરિવારની સુરક્ષા, સગવડો, ઈચ્છાઓ, સપનાઓ જરૂરિયાતો ને ઉજ્જવળ ભવિષ્ય સિવાય આજીવન કંઈ વિચાર્યું જ નથી.
પરિવાર ની નાની નાની જરૂરિયાતો સંતોષવામાં પોતાની સામાન્ય જરૂરત નું ભાન પણ ન રાખે એ "પપ્પા".
પરિવાર ના સુખ, સમૃદ્ધિ ને સપના પરીપૂર્ણ થાય એ માટે તનતોડ પુરુષાર્થ કરે એ "પપ્પા" .
"માં" હંમેશા પરિવાર ની કાળજી લેય છે પણ આ કાળજી લેનાર ની પણ કાળજી લેય એ "પપ્પા".
બાળકોના ભવિષ્ય માટે ચિંતન કરે એ પપ્પા . પરિવારના પોષણ માટે જાત ઘસી નાખે એ પપ્પા.

જેનો કોઈ પર્યાય ન હોય,
જેનો કોઈ વિકલ્પ ન હોય,
જેને કોઈ ઉપમા ન હોય,
પપ્પા એટલે દુનિયા ની એ વ્યક્તિ કે જે...
તમારા સપના માટે વર્તમાન ને ભૂલી જાય અને
તમારા ભવિષ્ય માટે દિવસ રાત એક કરી દે.
એટલે જ તો પપ્પા જેવું બીજુ કોઈ ન હોય


Happy Birthday wishes for Grandfather (દાદા)

Happy Birthday wishes for Grandfather

મારા પ્રેરણાસ્ત્રોત, આદર્શ સતત શ્રેષ્ઠ અને સચોટ માર્ગદર્શન આપનાર એવા આદર્શ
અમારા દાદા ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.
ભગવાન આપને દિર્ધાયુ જીવન આપે તેવી હ્રદયપુર્વક મંગળકામનાઓ પાઠવું છું..

એક જન્મદિવસ તમને વૃદ્ધ બનાવશે નહીં.
એક ડઝન પણ તમને વૃદ્ધ બનાવશે નહીં.
કદાચ તમે જન્મદિવસની ગણતરી કરવાનું બંધ કરી દીધું હોવું જોઈએ.
હેપી બર્થડે, વધુ એક વાર.

તમારું આગામી વર્ષ તમને સ્મિત, સ્નેહની લાગણી અને અન્યની ખુશીથી ભરપૂર રહે.
હું આશા રાખું છું કે તમને કાયમ માટે યાદ રહે તે માટે પુષ્કળ મીઠી યાદો મળશે.

જન્મદિવસ ની શુભકામના .

Puri Thay Badhi Ichchha Aapni, Khoosi Ni Duniya Male Aapne,
Jyare Tame Aakash mathi Aek taro Mange tho,
Bhagvan aakhu Aakash aapi de aapne... Happy Birthday Papa


Happy Birthday wishes for Husband (પતિ)

Happy Birthday wishes for Husband (પતિ)

તમે મારી તાકાત છો.
તમે મારા માર્ગદર્શક બળ છો.
અમે સાથે છીએ તે માટે દરરોજ ભગવાનના આભારી છીએ."

જન્મદિવસની શુભકામનાઓ

મારા પ્રિય પતિને જન્મદિવસની શુભેચ્છા.
હું તે ભાગ્યશાળી છોકરી છું, કે જેને એક જ વ્યક્તિમાં એક શ્રેષ્ઠ 'મિત્ર' અને એક 'પતિ' મળ્યો છે.
તમે મારી પાસે હોવા બદલ હું ભગવાનની આભારી છું.

💐 જન્મદિવસની શુભકામના મારી જાન 💐


Happy birthday wishes for Son/grandson

Happy Birthday Wishes for Son/grandson

Want to happy birthday wishes for brother in Gujarati? Here is the best collection of happy birthday wishes in Gujarati text for brother, happy birthday wishes for sister in Gujarati, happy birthday wishes for Grandson in Gujarati and other elder people in the family.

હું ફક્ત તારા પિતા જ નહીં પરંતુ એક શ્રેષ્ઠ મિત્ર પણ છું,
આજે તારો જન્મદિવસ છે,
જેના માટે હું તને ઘણી શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવું છું!
આવા મહાન પુત્ર હોવા બદલ આભાર, મને તારા પર ખરેખર ગર્વ છે.
જન્મદિવસની શુભકામના !

મારો પૌત્રને પાંચમા જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ,
જીવન ના દરેક મુકામે વધુમા વધુ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ.
જન્મદિવસ ની શુભકામના!

આજે માત્ર તારો જ જન્મદિવસ નથી, પણ...
તારી સાથે સાથે અમારો પણ એક "માતા-પિતા" તરીકે નો જન્મદિવસ જ છે કારણ કે...
જે ક્ષણે તું અવતર્યો,
તે જ ક્ષણે અમે "માતા-પિતા" રૂપી નવાં સંબંધે બંધાણા,
તે જ અમોને એક સ્ત્રી-પુરુષ કે પતિ-પત્ની ઉપરાંત,
એક માતા-પિતાનો નવો દરરજો આ સંસારમાં અપાવ્યો...

આજે મારા પૌત્ર ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
આપને બધી ખુશીઓ અને શુભકામનાઓ અને ભગવાન શ્રી દ્વારકાધીશ, અંબે માં, રમાનાથ ભગવાન અને દાસી જીવણ સાહેબ તેમના બધા પ્રેમ અને આશીર્વાદો હંમેશા વરસતા રહે એવી શુભેચ્છાઓ. 🌷🌷💐💐💐

જન્મદિવસ ની શુભકામના!

તમારા હૃદય ખમી શકે તેટલો બધાનો પ્રેમ,
એક દિવસની બધી ખુશીઓ અને જીવનને બધા આશીર્વાદો સાર્થક કરો.
જન્મદિવસ ની શુભકામના !

આજે તમારો દિવસે.
પરીઓ, મિત્રો અને ગર્લફ્રેન્ડ્સની સાથે રોક ડીજે સાથે ડાન્સ કરો,
હાયબુસા પર સવારી કરો, મરમેઇડ્સથી તરતા જાઓ અને મેઘધનુષ્યનો પીછો કરો.
જન્મદિવસ ની શુભકામના .

આ ખાસ દિવસે,
તમારું હૃદય પકડી શકે તેટલો આનંદ;
જીવનભરની બધા હાસ્ય;
અને જીવનભરની બધા આશીર્વાદો;
ભગવાન તમારા પર કૃપા અને આશીર્વાદ બનાવી રાખે!
જન્મદિવસ ની શુભકામના!


Happy Birthday Quotes in Gujarati

Happy Birthday quotes in Gujarati

Want to wish birthday Gujarati ma here is best examples of happy birthday quotes Gujarati to wish your best friend happy birthday Gujarati quotes in Gujarati and other people.

હું આશા રાખું છું કે તમારો જન્મદિવસ મેઘધનુષ્યની જેમ​ પ્રેમ અને હાસ્યથી ભરેલો હશે! તમારા ખાસ જન્મદિવસે તમને ઘણી શુભેચ્છાઓ.

હું તમારા ખાસ જન્મદિવસે આશા રાખું છું કે આવનારુ વર્ષ તમને ઘણી બધી ખુશીઓ, પ્રેમ અને આનંદ લાવે.
તમે તેને માટે ખૂબ લાયક છો. આનંદ કરો!

જન્મદિવસ ની શુભકામના.
તમારા ખાસ દિવસની પ્રત્યેક ક્ષણ તે જ હર્ષ અને આનંદથી ભરાઈ જશે જો તમે અન્ય લોકો ને પણ સામેલ કરો.

તમને જીવનની સૌથી મોટી ખુશી અને ક્યારેય સમાપ્ત ન થનાર આનંદ પ્રાપ્ત થાય.
છેવટે, તમે તમારી જાતને પૃથ્વી માટે ભેટ છો, તેથી તમે સર્વોત્તમ છો.
જન્મદિવસ ની શુભકામના.

“ભૂતકાળ વિશે ભૂલી જાઓ, તમે તેને બદલી શકતા નથી. ભવિષ્ય વિશે ભૂલી જાઓ, તમે તેની આગાહી કરી શકતા નથી. વર્તમાન સમય ની સાથે ચાલો. જન્મદિવસ ની શુભકામના"

"એને જન્મદિવસની શુભેચ્છાઓ, જે સ્માર્ટ, ખૂબસૂરત, રમૂજી છે અને મારી જાતને ખૂબ યાદ અપાવે છે."

તમારા હૃદય ખમી શકે તેટલો બધાનો પ્રેમ,
એક દિવસની બધી ખુશીઓ અને જીવનના બધા આશીર્વાદો સાર્થક કરો.
જન્મદિવસ ની શુભકામના!



Happy Birthday Wishes Shayari Gujarati

Happy Birthday Wishes Shayari Gujarati


Happy birthday status gujarati ma

Happy birthday status gujarati ma

Happy Birthday Wishes in Gujarati Line
Download HD Image happy birthday gujarati message, happy birthday gujarati status, happy birthday message in gujarati, happy birthday to you in gujarati

હું આશા રાખું છું કે તમારો જન્મદિવસ સૂર્યપ્રકાશ, મેઘધનુષ્ય, પ્રેમ અને હાસ્યથી ભરેલો રહે! તમારા ખાસ જન્મદિવસે તમને ઘણી શુભેચ્છાઓ.



તમારો જન્મદિવસ એ બીજા 365 દિવસની યાત્રાનો પ્રથમ દિવસ છે. આ વર્ષે તમારું નામ વિશ્વમાં ઝળહળે. સવારીનો આનંદ માણો.

જન્મદિવસ ની શુભકામના.
તમારા ખાસ દિવસની પ્રત્યેક ક્ષણ તે જ હર્ષ અને આનંદથી ભરાઈ જશે જો તમે અન્ય લોકો ને પણ સામેલ કરો.



આ એક સુંદર જન્મદિવસ બની રહે.
હું ઈચ્છું છું કે તમારો દરરોજ ઘણા બધાના પ્રેમ, હાસ્ય, ખુશીઓ અને સૂર્યપ્રકાશથી ભરપૂર રહે.



હું તમારા ખાસ જન્મદિવસે આશા રાખું છું કે આવનારુ વર્ષ તમને ઘણી બધી ખુશીઓ, પ્રેમ અને આનંદ લાવે.
તમે તેને માટે ખૂબ લાયક છો. આનંદ કરો!



તમને જીવનની સૌથી મોટી ખુશી અને ક્યારેય સમાપ્ત ન થનાર આનંદ પ્રાપ્ત થાય.
છેવટે, તમે પૃથ્વી માટે ભેટ છો, તેથી તમે સર્વોત્તમ છો.
જન્મદિવસ ની શુભકામના.



“ભૂતકાળ વિશે ભૂલી જાઓ, તમે તેને બદલી શકતા નથી. ભવિષ્ય વિશે ભૂલી જાઓ, તમે તેની આગાહી કરી શકતા નથી. વર્તમાન સમય ની સાથે વહો. જન્મદિવસ ની શુભકામના!"



તમારા હૃદય ખમી શકે તેટલો બધાનો પ્રેમ,
એક દિવસની બધી ખુશીઓ અને જીવનને બધા આશીર્વાદો સાર્થક કરો.
જન્મદિવસ ની શુભકામના!


Happy Birthday Gujarati status Friend

Happy Birthday Gujarati status Friend

તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આગામી વર્ષ માટેની શુભેચ્છાઓ.
આવા સાચા મિત્ર બનવા બદલ આભાર!

"જન્મદિવસ ની શુભકામના! તમારી ફેસબુકની વોલ એવા લોકોના સંદેશાઓથી ભરાઈ શકે જેને તમે જાણતા પણ ન હોય.”

મારા શ્રેષ્ઠ મિત્રને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ,
જે મારા મૂર્ખ જોકેસ પર હસે છે અને હું મૂંગો અને મૂર્ખ કામો કરું છું ત્યારે પણ તે મારી બાજુમાં ઉભો રહે છે!

આ જન્મદિવસ દિવસ આનંદ અને ઉજવણીથી ભરેલો રહે. મારા મિત્ર,
હું તમને શ્રેષ્ઠ અને અકલ્પ્ય જન્મદિવસની શુભકામના પાઠવું છું!

તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આગામી વર્ષ માટેની શુભેચ્છાઓ.
આવા સાચા મિત્ર બનવા બદલ આભાર!


Happy Birthday Gujarati status for love

Happy Birthday Gujarati status for Love | Happy Birthday wife status Gujarati

જન્મદિવસ ની શુભકામના!તમને ખૂબ સ્નેહ છે અને તારો જન્મદિવસ ઉજવવા માટે રાહ જોઈ શકતો નથી.
આવા મારા શ્રેષ્ઠ જીવનના સાથી બનવા બદલ આભાર!

જન્મદિનના આ શુભ અવસરે,
આપું શું ઉપહાર તમને,
બસ પ્રેમથી સ્વીકારી લેજો... ઘણો બધો પ્રેમ.
તમને જન્મદિનની શુભેચ્છા.

તુ ઉદાર, દયાળુ, કલ્પિત વ્યક્તિ છે અને તને મારા જીવનના શ્રેષ્ઠ સાથી તરીકે મળીને હું ખૂબ જ ભાગ્યશાળી અનુભવું છું. તને જન્મદિવસની શુભેચ્છાનો ખાસ સંદેશ અને આગામી વર્ષ માટેની શુભેચ્છાઓ.

તમારા બધા સપના સાકાર થાય તેવી જન્મદિવસની મીઠી શુભેચ્છા,
અને આ ખુશીના દિવસે હું તમને મારા સ્નેહ મોકલું છું.

ચાલો આપણે જાણીએ કે સુખ સમય આવે છે,
વર્ષોની ગણતરી નહિ. જન્મદિન મુબારક.

અમે વહેંચાયેલ મહાન યાદો અને ક્ષણો માટે હું ખૂબ આભારી છું,
અને હું બીજા ઘણા જન્મદિવસની રાહ જોઉં છું. આ જન્મદિવસ સુંદર બની રહે.


Happy birthday satus for older

Birthday Gujarati status for Older in Gujarati

હું આશા રાખું છું કે તમારો જન્મદિવસ તમારા માટે આનંદદાયક રહે,
પરંતુ તે બીજા માટે ઉદાહરણ પુરું પાડે.

વધારે અનુભવી બનવા બદલ અભિનંદન. મને ખબર નથી કે આ વર્ષે તમે શું શીખશો,
પરંતુ દરેક અનુભવ આજના લોકોને મદદ રૂપ બની રહે. જન્મદિવસ ની શુભકામના!

જ્યારે કંઇ બરાબર ન થાય, ત્યારે હું તમને યાદ કરુ છું.
તમે દર કલાકે મારી દિશા-દર્શન કરનાર વ્યક્તિ છો.
જન્મદિવસ ની શુભકામના.

તમે જે આનંદ ભૂતકાળમાં ફેલાવ્યો છે તે આ દિવસે તમારી પાસે પાછો આવે.
તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

તમારા કારણે આજે જીવનનો કક્કો સરળ છે એનું ભાન છે; જન્મદિવસની શુભેચ્છા.

જેમ જેમ તમે વૃદ્ધ થશો તેમ ત્રણ વસ્તુઓ થાય છે. પ્રથમ તમારી મેમરી જાય છે, અને હું બીજા બે હું ભૂલી ચુક્યો છું. જન્મદિવસ ની શુભકામના!


Happy birthday satus for elder

Happy birthday satus for elder (નાના)

gujarati happy birthday status, brother birthday status in gujarati, happy birthday bhai status gujarati, happy birthday status in gujarati for brother

એક અમેઝિંગ, રોકિંગ, ફન-ફિલ, કલ્પિત,
શાનદાર, શુભ જન્મદિવસ મુબારકહમણાં અને કાયમ.

Special for Happy Birthday for grand son

એને જન્મદિવસની શુભેચ્છાઓ, જે સ્માર્ટ, ખૂબસૂરત, રમૂજી છે અને મારી જાતને ખૂબ યાદ અપાવે છે ... એક પક્ષીના બચ્ચાનુ બચ્ચુ!

આ જન્મદિવસ તથા તમારા જીવનના બાકીના ઘણા બધા જન્મદિવસની ખુશ કલાકોથી ભરાઈ રહે.
જન્મદિવસ ની શુભકામના.


Funny birthday wishes in gujarati

Here is only one funny birthday wishes for best friend in gujarati more coming soon.

જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જીગર જાન ...
આ વર્ષ તને તારી માથાકૂટ મળી જાય એવી શુભકામના....

ખુશ રહો તંદુરસ્ત રહો ખુશખુશાલ રહો

જેમ જેમ તમે વૃદ્ધ થશો તેમ ત્રણ વસ્તુઓ થાય છે. પ્રથમ તમારી મેમરી જાય છે, અને બીજા બે હું ભૂલી ચુક્યો છું. જન્મદિવસ ની શુભકામના!


Short Birthday Wishes in Gujarati

Short Birthday Wishes in Gujarati

જન્મદિવસની સ્નેહભર શુભકામનાઓ ...
આપના સારા સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને યશસ્વી જીવન ની શુભકામના પાઠવું છું.

જન્મદિવસની શુભકામના

દરેક દિશાઓમાંથી આપને સુખ સફળતા, સંતોષ, તંદુરસ્તી પ્રાપ્ત થાઓ.
તથા આપનું જીવન સદાય મંગલમય અને ખુશીઓ થી ઝળહળતું રહે એવી નમ્ર પ્રાર્થના પ્રભુને...

જન્મદિવસની અનેક અનેક શુભેચ્છાઓ ...
આપ શ્રી નું આવનારું નવું વર્ષ સુખદાયી, ફળદાયી, લાભદાયી, સમૃદ્ધિમય, તેમજ શાંતિપ્રિય બની રહે તેવી પ્રાર્થના.

શ્રી @ ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ઈશ્વર સદાય આપને સ્વસ્થ જીવન અને દીર્ઘાયુ પ્રદાન કરે તેવી મંગલકામનાઓ...


Happy Birthday Image with Download

Happy Birthday Image in Gujarati

Happy Birthday wishes text message in Gujarati language
Download 8K Image
happy birthday sms gujarati
Download Image
જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ
Download Image
happy birthday quotes in gujarati
Download Image
happy birthday wishes in gujarati text
© 2017 - Wishes SMS. All rights reserved.