ગુજરાતીમાં જન્મદિવસની શુભેચ્છાઓ અથવા શુભકામના મોકલવી આજકાલ આવશ્યક પરંપરા બની ગઈ છે.
આ માટે અમે તમારા માટે એકત્ર કર્યા છે Short Happy Birthday Wishes and Quotes in Gujarati language text SMS.
![]() |
Short Happy Birthday Wishes and Quotes in Gujarati language text SMS WhatsApp HD DP Download |
આ માટે અમે તમારા માટે એકત્ર કર્યા છે Short Happy Birthday Wishes and Quotes in Gujarati language text SMS.
Short Happy Birthday Wishes and Quotes
શ્રી (નામ) ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ઈશ્વર સદાય આપને સ્વસ્થ જીવન અને દીર્ઘાયુ પ્રદાન કરે તેવી મંગલકામનાઓ…
Example:- શ્રી
શ્રી (નામ) જી ને જન્મદિવસ ની શુભકામનાઓ. તેઓ શ્રી ના નેતૃત્વમાં સંગઠન ઉત્તરોત્તર પ્રગતિના સોપાન સર કરે.
જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના ઈશ્વર આપને સ્વસ્થ, સુખી, સમૃદ્ધિ સભર નિરામય જીવન અર્પે તેવી પ્રાર્થના… 🎂🎉💐
શ્રી (નામ) ને જન્મદિવસની શુભકામના પાઠવું છું. આપના સુદીર્ઘ અને નિરામય જીવનની કામના કરું છું.
જન્મદિવસની શુભકામના.
જીવનમા પ્રગતિ પથ પર અવિરત આગળ વઘતા રહો તેવી અંતરની શુભેચ્છાઓ... સ્વસ્થ રહો... દિધાઁયુ હો... એવી પાર્થના...
જન્મદિવસની શુભકામનાઓ… આપ શ્રી નું આવનારું નવું વર્ષ સુખદાયી, ફળદાયી, લાભદાયી, સમૃદ્ધિમય, તેમજ શાંતિપ્રિય બની રહે તેવી પ્રાર્થના.
જન્મદિવસની સ્નેહભર શુભકામનાઓ… આપના સ્વસ્થ, દીર્ઘાયુ અને યશસ્વી જીવન ની શુભકામના કરું છુ.
શ્રી @(નામ) જી ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામના. પરમાત્મા આપને સ્વસ્થ, તંદુરસ્ત અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે.
શ્રી #(નામ) જી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપના જન્મદિન પર પરમ કૃપાળુ પરમાત્મા આપને સ્વસ્થ, સુદીર્ઘ અને સમૃદ્ધિમય જીવન અર્પે તેવી શુભકામનાઓ...
Happy Birthday Wishes for Woman (સ્ત્રી) in Gujarati text
શ્રીમતી (નામ) જન્મદિવસની શુભકામના પાઠવું છું. આપના સુદીર્ઘ અને નિરામય જીવનની કામના કરું છું.
જન્મદિવસની શુભકામના માન આપવાને લાયક વ્યક્તિ માટે
માનનીય શ્રી (નામ) સાહેબ આપના જન્મદિવસની શુભકામના ભગવાન આપના જીવનમાં હરેક અરમાનો પૂરા કરે તેવી પ્રાર્થના.
માન. શ્રી (નામ) જી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઈશ્વર આપને તંદુરસ્ત જીવન બક્ષે તેવી શુભકામનાઓ.💐
માનનીય શ્રી @(નામ) જી ને જન્મદિવસ ની હાર્દિક શુભકામના. તેઓ હંમેશાં સ્વસ્થ રહો તેવી પરમાત્મા ને પ્રાથના.
ભાઈશ્રી (નામ) ને જન્મદિવસની શુભકામના. તમારું આગામી જીવન સ્મિત, સ્નેહની લાગણી અને ખુશીઓથી ભરપૂર રહે.
પરમેશ્વર આપશ્રીને તંદુરસ્ત જીવન અને દીર્ઘાયુ પ્રદાન કરે તેવી પ્રાર્થના.
લાખો યુવા ઓના માર્ગદર્શક, યુવા દિલો ની ધડકન, કાર્યનિષ્ટ ,સફળતાનાં સુકાની (વ્યક્તિનો હોદ્દો) આદરણીય શ્રી (નામ) સાહેબ જી ને જન્મદિવસ ની ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામના સાહેબ જી.💐💐
Example:- લાખો યુવા ઓના માર્ગદર્શક, યુવા દિલો ની ધડકન, કાર્યનિષ્ટ ,સફળતાનાં સુકાની, પેજ સમિતિના પ્રણેતા પ્રજાવત્સલ સાંસદ શ્રી અને ભારતીય જનતા પાર્ટી અડીખમ ગુજરાત પ્રદેશ યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી @CRPaatil સાહેબ જી ને જન્મદિવસ ની ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામના સાહેબ જી.💐💐
Happy Birthday Wishes for Boss (સાહેબ) in Gujarati text
શ્રી (નામ) સાહેબને જન્મદિવસની અઢળક શુભકામનાઓ💐
શ્રી (નામ) સાહેબને જન્મદિવસની અનેક અનેક શુભેચ્છાઓ…
શ્રી (નામ) સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ… ઇશ્વર આપને સ્વસ્થ દીર્ઘાયુ અર્પે એવી હૃદયપૂર્વક ઇશ્વરને પ્રાર્થના કરું છું.
શ્રી (નામ) સાહેબ ને તેમના જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ અને મારા પરિવાર વતી તમને ઉજ્વળ ભવિષ્ય ની શુભેચ્છા ઓ પાઠવું છું !!
જન્મદિવસની શુભકામના કંપની | જૂથ | સંસ્થામાં કામ કરતી વ્યક્તિ માટે
પોતાની યોગ્યતા તેમજ કોઠાસૂઝથી (કંપની / જૂથ / સંસ્થાનું નામ) સતત આગળ ધપાવતા (વ્યક્તિનો હોદ્દો) શ્રી (નામ) સાહેબ ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
Example:- પોતાની યોગ્યતા તેમજ કોઠાસૂઝથી ભારત દેશ ને સતત આગળ ધપાવતા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આપના કૂશળ નેતૃત્વ હેઠળ (કંપની / જૂથ / સંસ્થાનું નામ) નિરંતર પ્રગતિ કરે, આપ સ્વસથ રહો તેવી શ્રી હનુમાનજી મહારાજનને પ્રાર્થના …
(કંપની / જૂથ / સંસ્થાનું નામ) ના યશસ્વી અને કુશળ (હોદ્દનું નામ) તથા (અન્ય વિગતો) @(નામ) જી ને જન્મદિવસ ની હાર્દિક શુભકામના. ઈશ્વર આપને દીર્ઘાયુ તથા સ્વસ્થ જીવન પ્રદાન કરે. जिवेत शरदः शतम्।
જન્મદિવસની શુભકામના ધારાસભ્ય or સાંસદ માટે
ગુજરાત પ્રદેશ (પાર્ટીનું નામ) કુશળ, કર્તવ્યનિષ્ઠ, કર્મયોગી પ્રદેશ પ્રમુખ તેમજ જનપ્રિય સાંસદ શ્રી @ (નામ) સાહેબ ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
ભગવાન સોમનાથ મહાદેવ આપને તંદુરસ્તી અને સમૃદ્ધિ પક્ષે તેવી અંતઃકરણપૂર્વક ની શુભકામના.
જન્મદિવસની શુભકામના કથાકાર માટે
સામાન્યમાં સામાન્ય માણસને પણ સમજાઈ જાય અને જીવનના મહાન સત્યો સરળતાથી હ્રદયમાં ઉતરી જાય તેવી જનહિતકારી વાણીથી સમાજને સત્ય, પ્રેમ અને કરુણાનો સંદેશ આપનાર પૂજ્ય શ્રી મોરારિ બાપુને જન્મદિવસની શુભકામના (25 september) પાઠવું છું. આપને દીર્ઘ અને નિરામય જીવનની પ્રાપ્તિ થાય તેવી પ્રાર્થના કરું છું.
જો તમને અમારા ભેગા કરેલા શ્રેષ્ઠ Short Happy Birthday Wishes and Quotes in Gujarati language text SMS.ગમે તો તમે અમને સારી comment કરી શકો છો તથા social Media જેવા કે Whatsapp, Facebook, Instagram, વગેરે... માં like & Share કરી શકો છો. તમારી like, Share & Comment અમને ખુબજ પ્રેરણા આપે છે.
Post a comment