ઘણા બધા વિકલ્પો સાથે ખાસ કરીને જન્મદિવસની પુત્રીની શુભેચ્છા પાઠવવા માટે ગુજરાતીમાં સંપૂર્ણ જન્મદિવસ (જન્મદિવસ ના અભિનંદન) સંદેશ મેળવવો મુશ્કેલ હોઈ શકે.
આથી અમારા દ્વારા એકત્ર કરેલ દીકરીને (પુત્રીને) જન્મદિવસની શુભેચ્છાઓ OR Happy Birthday Wishes for Daughter in Gujarati માંથી તમે કોઈપણ પસંદ કરી શકો છો.
આથી અમારા દ્વારા એકત્ર કરેલ દીકરીને (પુત્રીને) જન્મદિવસની શુભેચ્છાઓ OR Happy Birthday Wishes for Daughter in Gujarati માંથી તમે કોઈપણ પસંદ કરી શકો છો.
જન્મદિવસની શુભેચ્છા દીકરીને (પુત્રીને) OR
Happy Birthday Wishes for Daughter in Gujarati
![]() |
Happy Birthday Wishes for Daughter in Gujarati WhatsApp HD DP Download |
સૂરજ ઉગે તે પહેલા, ઉગતા તારા ટહુકા ઓ દીકરી.
હોઉં ગમે તેટલો દૂર, પૂગતા તારા ટહુકા ઓ દીકરી.
વ્હાલી દીકરી. (દીકરી નું નામ) ને જન્મદિવસ ની ખૂબ ખુબ શુભકામના...
આજે મારી દીકરી (દીકરી નું નામ) જન્મદિવસ છે.
તો આજ નો દિવસ મારા માટે ખાસ છે. જન્મદીવસ ની અનેકાનેક શુભકામના
આજે તારા માટે શુ લખુ મને શબ્દોનો અભાવ નડે છે વ્હાલી...
આજે (દીકરી નું નામ) જન્મદિવસ છે.
દીકરીની દીકરી ખૂબ વહાલી લાગે. એ મને ખૂબ વહાલી છે.
આજે એનાં જન્મદિવસે હું એને શુભેચ્છા પાઠવું છું.
એનાં દરેક સપનાંઓ સાચા પડે અને ઇશ્વર એને ખૂબ સુખ અને સમૃધ્ધિ આપે એવા આશીર્વાદ અને અભ્યર્થના.
મારી વ્હાલી લાડકી દીકરી (દીકરી નું નામ) ને જન્મદિવસ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ... #happy_birthday_(દીકરી નું નામ)
પિતા ના હેત નો દરિયો તે દીકરી ......
માતા ની મમતા ની હેલી તે દીકરી ......
ઘર માં અનુશાસન ની રખેવાળ તે દીકરી ......
જે ઘર માં દીકરી નહીં લાગણી ના ત્યાં વમળ નહીં ...
મારી વ્હાલી દીકરી (દીકરી નું નામ) ને જન્મદિવસ ની અનેક ઘણી શુભેચ્છાઓ.
#દીકરો_મારો_વ્હાલ_નો_દરિયો
Happy Birthday (દીકરી નું નામ)🎂🎂
મારૂ ગૌરવ મારી વહાલી દીકરી (દીકરી નું નામ) ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ અને દરેક ક્ષેત્રમાં સદાય આગળ વધો એવી શુભેચ્છાઓ 🎂🎉🎂🎉
મારી લાડકી દીકરી (દીકરી નું નામ) ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુંભકામનાઓ.
ભગવાન મહાદેવ ને પ્રાર્થના કે આપને સ્વસ્થ અને નિરોગી જીવન આપે અને આપ ની હર મનોકામના પૂર્ણ થાય
#Happy_Birthday_(દીકરી નું નામ)
લાગણીઓ નું ઘોડાપૂર એટલે દીકરી..
શ્રધ્ધા નો સથવારો,
સ્નેહનો છલકતો દરિયો દીકરી,
આજ મારી લાડકવાઈ દીકરી "(દીકરી નું નામ)"નો જન્મદિવસ છે.
જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ (દીકરી નું નામ) બેટા..
આજે મારી દીકરી (દીકરી નું નામ) ને જન્મદિવસ છે.
માતાજી એને ખુશી રાખે અને ખુબ આગળ વધે એવી મારી શુભકામના.
જન્મદિવસ ની લાખ લાખ શુભેચ્છાઓ મારી દીકરી (દીકરી નું નામ) ને
મારી નાની નાની વ્હાલી દિકરી
ફુલનો મહેંકતો બગીચો દિકરી
સુંદર ચહેરો નાજુક-ભોળી
બાળપણથી જ હોય નખરાળી
મટકી-મટકી નાચ બતાવતી
જીભ પર તો જાણે કોયલ બેસતી
બધા બાળકોમાં વ્હાલી...
આજ રોજ મારી લાડકવાયી દીકરી (દીકરી નું નામ) તેમના પ્રથમ જન્મદિવસ નિમિતે હાર્દિક શુભકામનાઓ..💐💐 માઁ આશાપુરા અને શ્રી મોડપીરદાદા દિકરીબાને દીર્ઘ અને સ્વસ્થ આયુષ્ય અર્પે તથા એમની દરેક મનોકામના પુરી કરે એવી અરજ..🙌🙏
Read More:- Happy Birthday Wishes in Gujarati
Read More:- Happy Birthday wishes for a friend
Read More:- happy birthday wishes in Gujarati text for wife(પત્ની)
Read More:- happy birthday wishes in Gujarati text for Daughter (દીકરી)
અમે આશા રાખીએ કે તમે પુત્રી માટે જન્મદિવસની શુભકામનાઓ આ સંગ્રહનો આનંદ માણશો અને તમને "હેપ્પી બર્થડે પુત્રી" અને "હેપ્પી બર્થડે દીકરી" કહેવાની સંપૂર્ણ રીત મળી!
Post a comment