good morning gujarati suvichar on life for whatsapp, facebook, dear, darling, friends, girlfriend (gf), love, sweetheart and other social media.
![]() |
Gujarati suvichar on life |
*સમજી શકનાર*
*વ્યકિતના* *માથે* ,
*સમજવાની* *જવાબદારી* ,
*હમેશાં વધારે આવતી*
*હોય છે* ..!!!
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
...✍🏻✍🏻✍🏻
*જીવન "પેનડ્રાઈવ" નથી કે મનપસંદ ગીત વગાડી શકાય...!!!*
*જીવન તો "રેડિયા" જેવું છે...!!!*
*ક્યારે ક્યુ ગીત વાગે તેની ખબર જ ના હોય...!!!*
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
*સંબંધો ની કદર પણ પૈસા ની જેમ કરો*
*કારણ કે બંને ને ગુમાવવા સહેલા છે*
*અને કમાવવા મુશ્કેલ છે......*
🌸🌻 સુપ્રભાત 🌻🌸
*માણસ હંમેશા એ વિચારે છે* *કે ભગવાન છે કે નહિ....???*
*પણ એ કોઇ દિવસ નથી વિચારતો* .....
*કે પોતે માણસ છે કે નહિ.*
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
*સુખ ક્યારેય ગેરહાજર નથી હોતું*
*પરંતુ આપણે એની હાજરીની નોંધ*
*આપણી સગવડતા પ્રમાણે જ લઈએ છીએ*...
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
*🍃કોઈ તૂટે તો સજાવતા શીખો,*
*કોઈ રિસાય તો મનાવતા શીખો..*
*સાહેબ*
*સંબંધો તો તકદીરથી મળે છે,*
*બસ એને ખૂબસૂરતીથી નિભાવતા શીખો..!!*
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
*"સાથ" અને "હાથ" ખભા પર "બોજ" નથી હોતા*,
*પણ "અફસોસ" કે આવા લોકો જીવનમાં "રોજ" નથી હોતા* !!
*જે માણસ ગુસ્સે થઈને પણ તમને મનાવવા આવે,*
*એનાથી વધારે પ્રેમ તમને કોઈ નહીં કરી શકે સાહેબ* !!
🌸🌻 સુપ્રભાત 🌻🌸
*મનને બદલી શકાય છે,
પણ....મનમાં હોય,*
*તેને નથી બદલી શકાતું...*
*સંબંધો પણ વેલ્ડીંગ જેવા હોય છે*,
*ખુબ ગરમી સહન કરવી પડે છે - જોડાઈ રહેવા માટે*..
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
પ્રયત્ન જ એવા ઝનૂન થી કરો કે,
કદાચ હારી પણ જાવ ત્યારે...
જીત ખુદ આવી ને કહે કે,
માફ કરજો મજબૂરી હતી...
🌞🌞🌞 શુભ સવાર 🌞🌞🌞
*જિંદગી* *ત્યારે સફળ ગણાય..*
*સાહેબ.*
*જયારે તમારો પરિચય તમારે ન આપવો પડે....
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹