good morning (suprabhat) with suvichar in gujarati ma for whatsapp, facebook, dear, darling, friends, girlfriend (gf), love, sweetheart and other social media.
![]() |
Good morning Gujarati suvichar sms |
દિલ થી દુવા કરો તો
માંગેલું બધું જ
મળી જાય છે..
વાણી અને વર્તન માં જો
મીઠાશ હોય તો
દુશ્મન પણ નમી
જાય ...
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
🎋 *વાવી ને ભુલી જવાથી તો*
*છોડ પણ સુકાઈ જાય સાહેબ...*🎋
*સંબધો સાચવવા હોય તો એક બીજા ને યાદ કરવુ પણ જરુરી છે.*
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
*શબ્દોનું ખરું વજન તો આવકાર આપનાર ના ભાવ પર હોય છે.,*
*નહિતર "WELCOME" તો પગ લૂંછણિયા ઉપર પણ
લખ્યું હોય છે.!!. . .*
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
"જિંદગી" ના પેલા "Success" તબક્કા માંથી "પસાર"
થતા હોવ ત્યારે સાહેબ.....
.....તો એક વાત યાદ રાખજો......
"બાપ" ની "ગરીબી" અને "માં" નો "દેખાવ" જોઈને ક્યારેય શરમાવું નહીં...
🌸🌻 સુપ્રભાત 🌻🌸
ફક્ત કેહવા ખાતર *ઉત્તરાયણ* બે દિવસ ની છે બાકી,_
_*system* તો બધા આખું વર્ષ *follow* કરે જ છે!!_
_”તું મારી *કાપ* અને હું, તારી *કાપુ”*
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
બધુ ઉછીનું હોય તો ચાલે પણ*
*અનુભવ તો*
*પોતાનો જ હોવો જોઇએ હો.*
*આપનો દિવસ મંગલકારી રહે..!*
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
*વિકલ્પ વધે*
*એટલે*
*કિંમત આપોઆપ ઘટતી જાય છે.*
*આપનો દિવસ મંગલકારી રહે..!*
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
*❛જે પોતાની જાતને ગરીબ માને છે*
*તે જ લોકો ગરીબ છે*,
*હકીકતમાં ગરીબી પોતાને*
*ગરીબ માનવામા જ છે*.❜
🌸🌻 સુપ્રભાત 🌻🌸
*થોડા લાગણી ભર્યા સબંધોની તરસ છે,*
*બાકી તો ઝિંદગી બહુ સરસ છે..*
*ટુંકૂ ને ટચ*
*"માણો તો મોજ છે બાકી*
*ઉપાદી તો રોજ છે...."*
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
_જેના માં *ખોટ* ખાવાની *તાકાત* હોય ને ...._
_એજ *નફો* *કરી શકે*..._
_પછી એ *ધંધો* હોય કે *સબંધ*..._
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹