Best Good morning text messages in Gujarati ma suvichar for whatsapp, facebook, dear, darling, friends, girlfriend (gf), love, sweetheart and other social media.
![]() |
Gujarati ma good morning message |
*ભરોસો અને આશીર્વાદ*
કયારેય દેખાતા નથી..
પણ તે
*અસંભવ ને સંભવ*
બનાવી દે છે..!
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
=================================
*જવાબદારી ઘરમાં રાખેલ
કુંડા ના છોડ સમાન છે,*
*છોડ ને મોટા થવાનો
અધિકાર નથી તો પણ કાયમ
લિલાછમ રહેવું પડે છે*
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
=================================
*જ્યાંથી અંત થયો હોય,*
*ત્યાંથી નવી શરૂઆત કરો.*
*જે મળવાનું હોય છે એ,*
*ગુમાવેલા કરતા હંમેશા*
*સારું જ હોય છે !!*
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
=================================
બીજાને સારું લાગે માટે .......
*જૂઠ* બોલીને મનમાં *ઘુટાવું*.....
....... એના કરતાં....
બીજાને ભલે ના ગમે .....પરંતુ ....
*સત્ય* બોલીને મનની *શાંતિ* મેળવવી સારી......
🌸🌻 સુપ્રભાત 🌻🌸
=================================
જીંદગી બદલવા માટે,
*લડવું* પડે છે,
અને
જીંદગી સહેલી કરવા માટે,
*સમજવું* પડે છે સાહેબ ....
મોજ તો *મન* થી થઈ શકે,
ધન થી તો *ચુકવણી* જ થાય..
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
=================================
બુદ્ધિશાળી વ્યક્તિ તમારું
દિમાગ ખોલે છે.
સુંદર વ્યક્તિ તમારી
આંખો ખોલે છે.
પરંતુ
એક પ્રેમાળ વ્યક્તિ તમારુએક પ્રેમાળ વ્યક્તિ તમારુ
હ્રદય ખોલે છે.....
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
=================================
*જિંદગીનો સરખો અનુભવ તો નથી મને.*
*પણ એટલી ખબર છે કે,*
*નાનો માણસ દુખ ના સમયે સાથ આપી જાય છે,*
*અને મોટો માણસ નાની એવી વાતમાં પણ પોતાની ઔકાત દેખાડી જાય છે.*
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
=================================
કોઇકની *ખામી* શોધવા વાળા *માખી* જેવા હોય છે સાહેબ...
જે આખું *સુંદર શરીર* છોડીને *ઘાવ* ઉપર બેસતા હોય છે...
🌸🌻 સુપ્રભાત 🌻🌸
=================================
*સાચું કહ્યું છે કોઇક કે,*
*" સમય ની સાથે બધા બદલાય* *જાય છે ભુલ એમની* *નથી જે બદલાયા ગયા* *છે*
*" ભુલ આપડી છે કે આપડે પહેલા જેવા જ રહી ગયા "*
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹=================================
*વિઘ્નો તો જીવન માં અનંત* *આવે છે..*
*પણ પ્રતિકાર થી જ તેનો અંત* *આવે છે..*
*કુદરત નો પણ નિયમ છે દોસ્તો..*
*જે પાનખર ઝીલે તેને જ વસંત આવે છે..!
*
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
=================================