Unique wishes, messages, greetings, quotes, status and Shayari for any type of relationship, celebrations, occasions and emotions in Gujarati and Hindi
Guru Purnima Wishes quotes and Shayari in Gujarati
આજે ગુરુ પૂર્ણિમા ના દિવસે જીવનની પાઠશાળામાં જેમની પાસેથી જીવન જીવવાનો સાચો માર્ગ અને યોગ્ય માર્ગદર્શન મળ્યું છે એવા તમામ લોકો જેઓ મારા માટે ગુરુના સ્થાને છે, તે સહુને મારા અંતઃકરણથી શતશત નમન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ🙏
ગોવિંદ કરતા પણ વધારે જેની મહત્તા આપણા પૌરાણિક ગ્રંથોમાં દર્શાવવામાં આવી છે તેવા ગુરૂજન નો ઋણ સ્વીકારવાનો દિન એટલે "ગુરુ પૂર્ણિમા"
આજે ગુરુ પૂર્ણિમા ના દિવસે જીવનની પાઠશાળામાં જેમની પાસેથી જીવન જીવવાનો સાચો માર્ગ અને યોગ્ય માર્ગદર્શન મળ્યું છે એવા તમામ લોકો જેઓ મારા માટે ગુરુના સ્થાને છે, તે સહુને મારા અંતઃકરણથી શતશત નમન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ🙏
જીવન માં માર્ગદર્શક બની સાચો માર્ગ બતાવનાર ગુરુજનો ને વંદન ''ગુરુ પૂર્ણિમા'' ની હાર્દિક સુભકમનાઓ
*આ વિશ્વમાં જે કોઈ પણ વ્યક્તિ આપણને જે કાંઈ પણ શીખવે છે,*
*તે દરેક વ્યક્તિ આપણા માટે “ગુરુ” સમાન હોય છે..*
ગુરુ પૂર્ણિમા🙏
જાણતા અજાણતા હંમેશા મદદ કરનાર અને સાચો રસ્તો બતાવનાર દરેક ગુરુજનો ને ગુરુપૂર્ણિમા ની શુભેચ્છાઓ
આ જ્ઞાન "સારથિ" ના જીવન ઘડતર માં પથદર્શક બનનાર મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર🙏
ગુરુ પૂર્ણિમા ની હાર્દીક શુભેચ્છાઓ
ગુરુ ની કૃપા હોય તો શિષ્ય કોઈ પણ ગ્રંથ વાંચ્યા વગર પંડિત થઈ શકે છે🙏🙏
ગુરુ પૂર્ણિમા ના પાવન પર્વે ગુરુ ના ચરણો માં કોટી કોટી વંદન 🙏🏼🙏🏼🙏🏼
આપ સર્વે ને ગુરુ પૂર્ણિમા ની ખુબ ખુબ શુભેચ્છાઓ
_*મારી જિંદગી ના અનેક મુકામે સલાહ,માર્ગદર્શન,હૂંફ અને સાથ આપનાર દરેક સ્વજનો અને મિત્રો ને ગુરુ સમાન ગણી ને વંદન કરું છું..!!*_
_*આપ સૌને ગુરુ પૂર્ણિમા ની ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ..*_
ગુરુ વિના નથી થતું જીવન સાકાર
ગુરુ જ છે સફળ જીવનનો આધાર
ગુરુ પૂર્ણિમા ની હાર્દિક શુભકામના
“ગુરુ પૂર્ણિમા” નો વાસ્તવિક અર્થ
ગુરુ + પૂર્ણ + માઁ એટલે કે
સૌ પ્રથમ “માઁ જ પૂર્ણ ગુરુ છે
તેનાં પછી ‘ગુરુ જ પૂર્ણ માઁ’
ગુરુ પૂર્ણિમા ની હાર્દિક શુભકામનાઓ...!!!
જીવનના અંતરનો અંધકાર દૂર કરી પ્રકાશની પ્રાપ્તિ કરાવે તે ગુરુ.
ગુરુપૂર્ણિમા ના શુભમંગલ દિવસની સર્વને શુભકામનાઓ.
અજ્ઞાનરૂપી અંધકારને સ્થાને જ્ઞાન દિક્ષા અર્પી આપણાં જીવનની સફળતાઓની સિધ્ધિઓના સૂર્ય ને અનંત અવકાશમાં પૂણૅ પ્રકાશિત કરી જીવનની સાર્થકતા પુરવાર કરતુ આ પૃથ્વી પર નું ઈશ્વરીય અસ્તિત્વ એટલે જ ગુરૂ.
ગુરુપૂર્ણિમા ની હાર્દિક શુભકામનાઓ.
ગુરુ વિના જ્ઞાન નહીં જ્ઞાન વિના આત્મા નથી ધ્યાન, જ્ઞાન અને કર્મ બધું જ ગુરુ ની ભેટ છે. ગુરુ પૂર્ણિમા ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
गुरु ब्रह्मा गुरु विष्णु, गुरु देवो महेश्वरा ।
गुरु साक्षात परब्रह्म, तस्मै श्री गुरुवे नमः ।।
અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનાર ગુરુદેવને કોટી કોટી નમન..
આપ સૌને ગુરુ પૂર્ણિમા ના પાવન પર્વ ની હાર્દિક શુભેચ્છાઓ..
ગુરુ એટલે માતાપિતા…. કલિયુગમાં દેવ છે ગુરુ….
અજવાળું આપી જાતે સળગે તે મીણબત્તી….
એવી જ રીતે જ્ઞાન આપી બીજાને સફળ કરે
એ ગુરુ છે…
ગુરુ પૂર્ણિમા ની હાર્દિક શુભકામના…🙏🏻
કૃષ્ણ થી જેનું ઊંચું સ્થાન, કરું તેને પ્રણામ માટી ને બનાવી દે ચંદન એવું એનું જ્ઞાન, એવા ગુરુ ને અમારા સત સત પ્રણામ...
આપને અને આપના પરિવાર ને "ગુરુ પૂર્ણિમા" ની શુભકામનાઓ!
ગુરુ વિના જ્ઞાન નથી
જ્ઞાન વિના આત્મા નથી
ધ્યાન, જ્ઞાન, સંયમ અને કર્મ
બધુ ગુરુની ભેટ છે.
મારા તમામ મિત્રો અને વડીલો કે જેની પાસેથી હું અવિરતપણે કંઈક ને કંઈક શીખતો આવ્યો છું..,
તેવા તમામ ગુરુજનોને હું હૃદય પૂર્વક નમન🙏🏻 કરું છું
ગુરુ પૂર્ણિમા ની હાર્દિક શુભકામનાઓ🙏💐🙏🏻🌹
ગુરુ વિના નથી થતુ જીવન સાકાર,
ગુરુ જ છે સફળ જીવનનો આધાર.
ગુરુપૂર્ણિમા ના પાવન પર્વ ની આપ સૌને ખુબ ખુબ શુભેચ્છાઓ...!
ગુરુ મિલા તો સબ મિલા, નહી તો મિલા ન કોઈ
માત પિતા સુત બાંધવા, એ તો ઘર ઘર હોઇ...
ગુરુ બિન જ્ઞાન ન ઉપજે ગુરૂ બિન મિટે ના ભેદ ગુરુ બિન સંચય ન ટળે ભલે વાંચો ચારે વેદ🙏🏻ગુરુ #પૂર્ણિમા ની આપ સૌ ને ખુબજ બધી શુભકામનાઓ 🙏🏻