જો તમે આ શ્રેષ્ઠ Inspirational Quotes and Status for Facebook & Whatsapp HD DP Download with Instagram Caption in Gujarati તો તમે ચારે બાજુ પ્રેરણાની ઊર્જા જોશો.
ઉનાળામાં ઉગતા સૂર્યથી રાતે શાંત તળાવ સુધી; તમારા પ્રિય પુસ્તકોથી લઈને આપણા પોતાના પ્રતિબિંબે, તે સ્થાનો અને વસ્તુઓ કે જેનાથી આપણે પ્રેરણા મેળવી શકીએ.
અને શ્રેષ્ઠ વસ્તુ એ છે કે જીવનની બધી સંભાવનાઓનું અન્વેષણ કરવા માટે આ ઊર્જાને પકડવાનો દરરોજ એક તક છે.
ઉનાળામાં ઉગતા સૂર્યથી રાતે શાંત તળાવ સુધી; તમારા પ્રિય પુસ્તકોથી લઈને આપણા પોતાના પ્રતિબિંબે, તે સ્થાનો અને વસ્તુઓ કે જેનાથી આપણે પ્રેરણા મેળવી શકીએ.
અને શ્રેષ્ઠ વસ્તુ એ છે કે જીવનની બધી સંભાવનાઓનું અન્વેષણ કરવા માટે આ ઊર્જાને પકડવાનો દરરોજ એક તક છે.
Inspirational Quotes and Status in Gujarati with HD DP Download

WhatsApp HD DP Download
BMW ના જ્યારે તમે માલિક થશો ત્યારેજ લોકો તમારી વાત માનશે.

WhatsApp HD DP Download
શરૂઆત ભલે નાની હોય પણ જીત મોટી થવી જોઈએ.

WhatsApp HD DP Download
આજે સંઘર્ષ નો સમય છે કાલે સફળતાનો આવશે.

WhatsApp HD DP Download
મહેનત એવી કરો કે નિષ્ફળતા હારિ જાય.

WhatsApp HD DP Download
ખરાબ દિવસો હોય છે જિંદગી નહીં.

WhatsApp HD DP Download
વિચારો જ જિંદગીનું નિર્માણ કરે છે.

WhatsApp HD DP Download
અહીંયા બધુજ થઈ શકે છે, બસ તમે ભગવાન પર ભરોશો રાખો.

WhatsApp HD DP Download
શરૂઆત તો કરો બધુજ તમારું છે.

WhatsApp HD DP Download
બદલાવ જરૂરી છે પણ તે સરળ નથી.

WhatsApp HD DP Download
લોકો કહેવાથી નહીં કરી બતાવામાં માને છે.

WhatsApp HD DP Download
દરેક ચહેરાની પાછળ પણ એક ચહેરો હોય છે.

WhatsApp HD DP Download
માણસ એ પણ કામ કરી શકે છે, જે તે વિચારી શકે છે.

WhatsApp HD DP Download
યોદ્ધા એજ છે જે હરવા છતાં પણ જીતવાની તાકાત રાખે છે.

WhatsApp HD DP Download
જો તમે કંઈક મોટો નિર્ણય નહીં લો તો તમારે સાધારણ જિંદગી જીવવી પડશે.

WhatsApp HD DP Download
સપનું પોતાનું છે તો પૂરું પણ પોતેજ કરવું પડશે.

WhatsApp HD DP Download
નિષ્ફળતા વગર સફળ થવું અસંભવ છે.

WhatsApp HD DP Download
સફળતા એક દિવસમાં નહીં પણ એક દિવસ જરૂર મળે છે.

WhatsApp HD DP Download
હંમેશા એવા લોકો સાથેજ રહો જે તમારું લેવલ ઊંચું લઈ જાય છે.

WhatsApp HD DP Download
પરિસ્થિતિ નહીં પરંતુ તમારું લક્ષ્ય નક્કી કરે છે કે જિંદગી કેવી બનશે.

WhatsApp HD DP Download
દરરોજ પોતાના લક્ષ્ય તરફ એક ડગલું તો આગળ વધવું જ જોઈએ.

WhatsApp HD DP Download
લોકો શુ વિચારશે.... જો તમે એ વિચારશો તો પછી લોકો શુ વિચારશે.
Page navigation
Thank you. If you like our motivational quotes in gujarati and FB and WhatsApp status with HD DP Download in Gujarati please like, share and comment below. If WhatsApp DP download link is not work please contact us.
Post a comment