કાળી ચૌદસ 2025 ની શુભકામનાઓ | kali chaudas 2025 wishes, Quotes and SMS in Guajarati
કાળી ચૌદસ મહાકાળી માંના જન્મદિવસ નિમ્મીતે ઉજવવામાં આવે છે આ દિવસે લોકો મહાકાળીમાં ની ની પૂજા અર્ચના કરવાથી આપણા દુઃખ દૂર થાય છે અને જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે, રોગ હોય તો એ પણ દૂર થાય છે, સાંસારિક કલેશ કે ઘરમાં કંકાશ હોય તો પણ કાળી ચૌદસના દિવસે દેવી કારકામાં ની પૂજા અર્ચના કરવાથી દૂર થાય છે.
કાળી ચૌદસને નરક ચૌદસ કે રૂપ ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
અહીં અમે તમારા માટે શ્રેષ્ઠ ગુજરાતી કાળી ચૌદશ 2025 ની શુભેચ્છાઓ, SMS અને Quotes નું સંગ્રહ લાવ્યા છીએ, જે તમે તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરી શકો છો.
kali chaudas 2025 wishes in Guajarati | કાળીચૌદશ 2025 ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશ
![]() |
કાળી ચૌદશની શુભેચ્છાઓ – Kali Chaudas Greetings in Gujarati |
આવતીકાલ થી શરૂ થતું કાળીચૌદશ નું શુભ પર્વ આપના જીવનમાં
અગિયારસ થી... જીવનના મહત્વના કાર્યોમાં અગ્રતા લાવે,
વાઘબારસ 🐯 થી... પ્રગતિના દ્વાર ખૂલે,
ધનતેરસ 🧈 થી... શુદ્ધ ધન પ્રાપ્ત થાય,
કાળી ચૌદશ ⚫ થી... જીવનમાં કલહ દૂર થાય,
દિવાળી 🪔 થી... દિલમાં માનવતા નો દીપ પ્રગટે,
નૂતન વર્ષ ✨ થી... જીવન નવ પલ્લવિત થાય,
⚫ કાળીચૌદશની હાર્દિક શુભેચ્છા. ⚫
સૌને કાળીચૌદશ ની હાર્દિક શુભકામનાઓ. 💐
કાલિકા માતાજી 👸🏾 એ રૌદ્ર સ્વરૂપ ધરી અસુરો સહાર્યા 🗡️ એમ આપણે પણ અહંકાર, ક્રોધ, સ્વાર્થ, દગો, ઈર્ષા, કટુતા, કામચોરી, નિંદા વગેરે અનેક આસુરી વૃત્તિઓ નો ત્યાગ કરીએ.
કાળીચૌદશની હાર્દિક શુભકામના.
માઁ મહાકાળી તમારી નકારાત્મક ઊર્જા, ખરાબ નજર, દુર્ગુણો અને કલેશ-કકળાટ દૂર થાય.
માઁ આદ્યશક્તિ મહાકાળી તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી પ્રાર્થના. 🙏
કકળાટ નું મોં કાળુ
મોઢા પર સંભળાવી દેવા કરતા...
મોઢું બંધ રાખવામાં વધારે શાણપણ છે...
કાળીચૌદશે કકળાટ કડવો એના કરતા...
કકળાટ ના કરવાથી વધારે શાંતિ રહે છે.
Happy Kali Chaudas
કાળી ચૌદસ એટલે નકારાત્મક શક્તિઓને નાથી સકારાત્મક ઉર્જાને વંદન કરવાનો મહા અવસર.
આપ સૌને કાલી ચૌદસ પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.
ભગવાન કાળભૈરવ, હનુમાનજી અને કાલિકા માતા સૌની આપત્તિ અને દુ:ખ દૂર કરી પરિવાર માં અખંડ સુખ સૌભાગ્યનું વરદાન આપે.
માઁ કાલી આપના જીવનમાંથી દરેક પ્રકારની નકારાત્મકતા, બુરાઈ, દુર્ભાગ્ય દૂર કરીને આપને શક્તિ, સાહસ અને સફળતા ના આશીર્વાદ આપે.
આપના જીવનને પ્રકાશમય, સુખમય, મંગલમય અને દીર્ઘાયુષ બક્ષે તેવી અભ્યર્થના. 🙏🏻
આપ સૌને કાળી ચૌદસની શુભકામના... 🎉
આપ સૌને કાળી ચૌદશ ની હાર્દિક શુભકામનાઓ...
શક્તિ સ્વરૂપ મહાકાળી માં ના આર્શીવાદ સદૈવ આપના પરીવાર પર બન્યા રહે જીવનમા દુ:ખો નો નાશ થાય અને આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ઉતરોત્તર વધતા રહે એ જ પ્રાર્થના..
Happy Kali Chaudas wishes, quotes and SMS in Gujarati languages |
સત્ય પર વિજય મેળવ્યા બાદ કાળી ચૌદશ ની ઉજવણી કરો અને મનમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને દરેક ઈચ્છા પૂરી કરો.
કાળીચૌદશની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
⚫ કાળીચૌદશની શુભેચ્છાઓ ⚫
કાળ એટલે સમય અને ચૌદશ નો શુભ શબ્દ ચૌદભુવન ના નાથ તરીકે લઈએ તો...
ચૌદ ભુવન નો નાથ પણ જેને નાથી શક્યો નથી તે કાળ...
માઁ કાળી તમને બધી બુરી નજરથી બચાવે
તમારા અને તમારા પરિવારના જીવનમાં સુખ અને શાંતિ આપે એજ અભિલાષા સાથે આપ સર્વને
કાળી ચૌદશ ની હાર્દિક શુભકામના.
આપ સૌને રૂપચૌદસ ની શુભેચ્છાઓ.
આપ સૌના જીવનમાં અંધારારૂપી મુસીબતો ટળે,
પરમાત્મા આપના જીવનને પ્રકાશમય, સુખમય, મંગલમય અને દીર્ઘાયુષ બક્ષે તેવી અભ્યર્થના.
કાળીચૌદશ ની ખૂબ ખૂબ શુભકામનાઓ
શક્તિ સ્વરૂપ મહાકાલી માં ના આશીર્વાદ સદૈવ આપ અને આપના પરિવાર પર બની રહે, જીવનમાં દુઃખો નો નાશ થાય અને આપના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે એવી પ્રાર્થના.
આજે કાળી ચૌદસ...
આપણાં મન માં સતત ચાલતા ક્રોધ રૂપી કકળાટ, ગુસ્સો, આવેશ જેવા નકારાતમ્ક વિચારો ને મનમાંથી બહાર કાઢી હવે થી મન ને અને તન ને તંદુરસ્ત બનાવીયે....
આપ ને તથા આપ ના પરીવાર ને કાળી ચૌદસ ની શુભકામનાઓ. 💐
આ કાળી ચૌદસ પર માઁ કાલી નકારાત્મકતાનો નાશ કરીને સકારાત્મકનો સંચય કરે એવી કાળી ચૌદસની હાર્દિક શુભકામનાઓ... 🎉
કાળી ચૌદસની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. 💐
કાળી ચૌદસના દિવસે આપ સર્વેના જીવનમાંથી ડર, ક્રોધ, મોહ, માયા, હિંસાત્મકતા, અનિષ્ટતા દુર કરે તેવી કાળ અને પરિવર્તનની દેવી માઁ કાલિકાને પ્રાર્થના કરૂ છું.🙏🏻
કાળી ચૌદસ
આપ સૌ ને કાળી ચૌદશ ની શુભેચ્છા...
ઘર માં થી કકળાટ જાય...
ઘર માં સુખ - સમૃદ્ધિ વધે...
આપનો નો દિવસ શુભ રહે એવી શુભકામના...
આ કાળી ચૌદસ પર માઁ કાલી આપને સર્વ કષ્ટ, રોગ અને શત્રુઓથી મુક્તિ આપે.
નરક ચતુર્દશી ઉપર કાલીમાના આશીર્વાદ હંમેશા આપની ઉપર રહે એવી...
કાળી ચૌદસની હાર્દિક શુભકામના. 🎉
આપ સૌને કાળી ચૌદશની શુભેચ્છા.
ઘરમાં સુખ - સમૃદ્ધિ વધે તેવી મહાકાળી માતાજીને પ્રાર્થના. 🙏🏻
કાળી ચૌદસ ના રોજ મહાકાલી માતા આપની સર્વે બાધાઓ દૂર કરે અને સફળતા નું સોનેરી સોપાન સર કરાવે તેવી શુભકામના. 💐
તમામ ભારતવાસી ને કાળી ચૌદશની શુભેચ્છા.
સર્વે ભારતવાસી ને આસુરી શક્તિથી સદાય મુક્ત રહે તેવી કાળીચૌદશની રાત આપના જીવન માંથી બધા સંકટ દુર કરે તેવી મંગલકામનાઓ...
કાળી ચૌદશની તમામ મિત્રોને શુભકામના.
મા કાલીમાં આપને ઉત્તમ તંદુરસ્તી આપે અને મનોકામનાઓ પૂર્ણ કરે.
કાળો રંગ છે અદ્ભુત ના કોઇથી અંજાય ના કોઇ રંગથી રંગાય પોતાની રીતે એકલો છે પણ કોઇપણ પર હાવી થઇ શકે છે..!!
કાળીચૌદશની હાર્દિક શુભકામના 🖤
માઁ આદિ શક્તિ મહાકાળી સૌના જીવન માં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે એવી શુભકામનાઓ ની સાથે કાળી ચૌદશની હાર્દિક શુભેચ્છા.
માઁ આદિ શક્તિ મહાકાળી,
🕉🚩 તમારા જીવન માં 🗣💟 સુખ, શાંતિ અને, 💰😊 સમૃદ્ધિ પ્રદાન કરે 🏬😇 એવી મારી શુભકામનાઓની સાથે
🥳🙌🏻📜 શુભ કાળી ચૌદસ
👻🚩 મારા તરફથી તમને અને તમારા પરિવાર ને ✌🏻💐 કાળી ચૌદસ ની હાર્દિક શુભેચ્છાઓ...
🕉😇 "આપનો દિવસ શુભ રહે."
નરક ચતુર્દશી 2025 ની શુભકામનાઓ | Narak Chaturdashi 2025 Wishes in Gujarati
આજના કાળી ચૌદશના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને મહાકાળી માં એ નરકાસુર રાક્ષસ નો વધ કયૉં હતો...
તેવી રીતે તમારા જીવનમાંથી પણ માતાજી દુઃખો નો નાશ કરે.
આપને અને આપના પરિવાર ને મારા અને મારા પરિવાર તરફથી
કાળી ચૌદશની હાર્દિક શુભેચ્છા.....💐
આજના દિવસે કૃષ્ણ ભગવાને નરકાસુર નો નાશ કર્યો હતો.
ભગવાન તમારા જીવનમાંથી પણ અનેક દુષ્ટતા નો નાશ કરે, આપ સોં ને મારા તરફ થી કાળી ચૌદશની લાખો શુભકામના.
Kali Chaudas Quotes in Gujarati
કાળી ચૌદસની શુભેચ્છાઓ!
કાળી ચૌદસ એટલે અંધશ્રદ્ધા નહીં પરંતુ શ્રદ્ધાનો પર્વ.
મહાકાલી એટલે એ દેવી જે આરોગ્ય અને સુખ માટે શક્તિ આપે છે.
ખોટા કર્મો સામે લડવાં ઊર્જા આપે છે.
કાળો રંગ છે અદ્ભુત ના કોઇથી અંજાય ના કોઇ રંગથી રંગાય પોતાની રીતે એકલો છે પણ કોઇપણ પર હાવી થઇ શકે છે..!!
કાળીચૌદશની હાર્દિક શુભકામના 🖤
કાળી ચૌદસ અનીતિ, અધર્મ અને સમાજના અનિષ્ટો ને આ કાળી ચૌદસના દિવસે સમાજમાંથી દૂર કરવાનો સંકલ્પ કરીએ...
Funny Kali Chaudas SMS in Gujarati
ભુત જેવા મારા મીત્રો ને કાળી ચૌદસ ની શુભકામના
💂🏿💂🏿💂🏿💂🏿💂🏿💂🏿💂🏿
💀💀💀💀💀💀💀
👻👻👻👻👻👻👻
👽👽👽👽👽👽👽
આજે તમે એક લીંબુ ના ચાર કટકા કરી ને એના ઉપર મીઠું મરચું લગાવી ને જેની TL ઉપર નાખશો એના ફોલોવર ઘટવા લાગશે... અને તમારા વધવા લાગશે..
-કાળી ચૌદસ ની ટીપ 😂
વળગેલી👻
વળગતા રહી ગયેલી કે☠️
જેના વળગણ માથી હુ છૂટી ગયો તો 💀
🙏 એવી બધી ચૂડલો ને કાળી ચૌદસ ની હાર્દિક શુભકામના 🙏
કાળી ચૌદશની ખુબ ખુબ શુભેચ્છાઓ 🙏 લાગતા વળગતા લોકોને જન્મદિવસની પણ શુભેચ્છા 😉
આજે એવી છોકરીયુ ને પણ હેપ્પી કાળી ચૌદસ કે જે...
રોજ 2 કીલો પાવડર અને મેક-અપ લગાઈને પોતાનુ કાળી બકરી જેવુ મોઢુ સફેદ ઘેટાં જેવુ રાખે છે...😂😂😂
"કાળી ચૌદશે" ➕ ચાર રસ્તે આપણો મોબઈલ 📱 મુકીએ તો 🏡 ઘરમાંથી કકળાટ 🔇 કાયમ માટે જતો રહે ....
😜😜😂😂😄😄
HAPPY KALI CHODASH
الانضمام إلى المحادثة