Dev Diwali 2024 wishes, Shayari, Status and SMS in Gujarati | દેવ દિવાળી 2024 ના શુભકામના સંદેશાઓ
કાર્તક મહિનાની પૂર્ણિમાને (Kartik Purnima ) કાર્તિક પૂર્ણિમા કહેવામાં આવે છે. આ દિવસને લોકો દેવ દિવાળીના રૂપમાં ઉજવે છે. ખાસ કરીને વારાણસીમાં આ તહેવારની અલગ જ છટા જોવા મળે છે. દિવાળીના 15 દિવસ પછી પૂનમના દિવસ પછી દેવ દિવાળીનું પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે 8 નવેમ્બરે આ તહેવાર છે.
તમારા નામ ની સાથે દેવ દિવાળીની શુભકામના પાઠવોભગવાન શિવની આ કથા અનુસાર તારકાસુર નામનો એક રાક્ષસ હતો. તેને ત્રણ પુત્રો હતા - તારકક્ષ, કમલાક્ષ અને વિદ્યુનમાલી. ભગવાન શિવના મોટા પુત્ર કાર્તિકેયે તારકાસુરનો વધ કર્યો હતો. દેવતાઓએ ત્રિપુરાસુરના વધની ખુશી જાહેર કરતાં શિવની નગરી કાશીમાં દીવાઓનું દાન કર્યું આ અવસરે ગંગાના ઘાટો ઉપર દીવા પ્રગટાવીને આ તહેવારોને ઘણો ઉલ્લાસની સાથે ઉજવવામાં આવે છે.
Happy Dev Diwali 2023 Wishes in Gujarati language | દેવ દિવાળીના શુભકામના સંદેશાઓ
આસુરી શક્તિ 😈 ઉપર દેવી શક્તિના 🔱 વિજયને વધાવવાના પાવનકારી પર્વ કાર્તિક પૂર્ણિમા દેવ દિવાળીની આપને અને આપના પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ.
Happy Dev Diwali wishes in Gujarati language |
🪔 દેવ દિવાળી 🪔
દીવા 🪔 પાસેથી સ્વયં પ્રકાશવાની પ્રેરણા લઇ પ્રકાશિત થવાનો અને ઈચ્છીત પ્રગતિ 📈 હેતુ દેવોના આશિષ લેવાનો ઉત્સવ એટલે દેવ દિવાળી...
દેવ દિવાળીની સહુ સ્નેહીઓને ખુબ શુભકામના...
આ દેવ દિવાળી 🪔 આપના માટે એક સુંદર શરૂઆત, નવી આશાઓ અને તેજસ્વી દિવસો 🗓️ લઈને આવે એવી મંગલકામના.
દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ 🎉
Happy Dev Diwali Wishes in Gujarati |
પ્રકાશ પર્વના અંતિમ પર્વ અને અજવાળી પૂનમની તિથી નિમિત્તે ઉજવાતા તહેવાર દેવ દિવાળીની હૃદયપૂર્વક શુભેચ્છા 💐
અંધારાના ⚫ આવરણને પાર કરીને રોશનીના 🪔 પગલે આપનું જીવન આગળ વધતું રહે તેવી અંતરની મનોકામના.
નવવર્ષમાં સમૃદ્ધિ અને શાંતિ બની રહે એ...
🪔 દેવ દિવાળી 🪔
સુખ, સમૃદ્ધિના પ્રકાશ પર્વ દેવ દિવાળીની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.
પરમ કૃપાળુ પરમાત્માની કૃપા દ્રષ્ટિ 🙌 આપ સૌ પર અવિરત બની રહે અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ 📈 સાધો એવી મંગલકમના.
Happy Dev Diwali images in Gujarati |
આનંદ, ઉત્સવ અને એકાત્મતાનું મહપર્વ એટલે...
🛕 દેવ દિવાળી 🛕
સર્વે દેવોના આશિષ મળે અને આપની દરેક મનોકામના ફળે એવી ભાવના અને દેવ દિવાળીની શુભકામના... 💐
પ્રકાશ, ઉજાસ અને સમૃદ્ધિના જ્યોતિ પર્વ
દેવ દિવાળીની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું 🎉
પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી 🙌 આ તહેવાર આપના જીવનમાં અપાર ખુશી અને ઉમંગ લઈને આવે એજ મંગલ પ્રાર્થના. 🙏
દેવ દિવાળીનો દિવ્ય પ્રકાશ 🪔 આપને જીવનના તમામ માર્ગો પર માર્ગદર્શન 🚸 આપે એવી મહેચ્છા સાથે આપને દેવ દિવાળીની શુભેચ્છાઓ 💐
Happy dev Diwali ni shubhkamna in Gujarati |
ખુશીઓ અને ઉમંગના પાવન પર્વ દેવ દિવાળી નિમિત્તે આપને તથા આપના પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ.
ઝગમગતા દીવાની 🪔 ચમકથી પ્રકાશિત આ દેવ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે દેવશક્તિના અનંત આશીર્વાદ 🙌 લઈને આવે એવી મનોકામના.
🌟 Happy Dev Dipawali 🌟
સ્વચ્છતા, પ્રકાશ, આનંદ અને ઉત્સાહના પાવન પર્વ 🎆 દેવ દિવાળીની 🎆 આપ સૌને હાર્દિક શુભકામનાઓ. 💐
આ પર્વ સૌના જીવનમાં પ્રકાશ અને આનંદ-ઉત્સાહનો સંચાર કરનાર બની રહે તેવી મંગલકામના. 🙏
ગુજરાતના સૌ નાગરિકો અને દેશ-વિદેશમાં વસતા ગુજરાતી પરિવારોને દેવ દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.
આનંદ, ઉત્સાહ અને ઉજાસના મંગલસૂચક પાવન પર્વ દેવ-દિવાળીની આપ સૌને સ્નેહ સાથે શુભેચ્છાઓ પાઠવું છું. 🎉
દીપકનો 🪔 પ્રકાશ આપના જીવનમાં નવી ઊર્જા, ઉમંગ અને ઉલ્લાસનો સંચાર કરે એજ અભ્યર્થના.
તમને અને તમારા સંપૂર્ણ પરિવારને દેવ દિવાળી ની ખૂબ ખૂબ શુભેચ્છા. 💐
🔥 પ્રકાશનું આ પર્વ આપના જીવનમાં આનંદ, સુખ અને શાંતિ લાવે એવી ભગવાન દ્વારકાધીશ 🛕 અને દેવોના દેવ મહાદેવ સોમનાથ દાદા ને પ્રાર્થના. 🙏
સુખ, શાંતિ, સમૃધ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એ જ શુભકામના... 💐
કાર્તિક પૂનમ એટલે કે દેવ દિવાળીની આપને તથા આપના પરિવારને હાર્દિક શુભકામનાઓ..
કાર્તિક સુદી પૂર્ણિમા 🌕 ના પાવન પર્વ દેવ દિવાળીની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. 🎉
આવનારું વર્ષ આપ સૌના માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધારનાર રહે એવી પ્રભુને પ્રાર્થના. 🙏
દિવા 🪔 ઘર અને મનની અંદર પ્રગટાવવા એજ દેવ દિવાળી મનાવવાનું ઉદ્દેશ્ય છે !!
દેવ દિવાળી ની હાર્દિક શુભકામનાઓ !! 🙏
ભગવાન તમારા મન માં, તમારા તન માં અને તમારા ઘર માં હંમેશા સુખ અને શાંતિ રાખે!!
આનંદ, હર્ષોલ્લાસ અને પ્રસન્નતાના પર્વ દેવ દિવાળીની આપ સૌને સ્નેહભરી શુભકામનાઓ. 💐
આપના જીવનમાં અનમોલ સ્નેહ અને પ્રેમ હરહંમેશ કાયમ રહે એવી ઈશ્વરને પ્રાર્થના. 🙏
આજે ધાર્મિક પર્વોનો સંગમ...
કાર્તિક પૂનમ, દેવદિવાળી અને ગુરુનાનકની જન્મજયંતિ.
આપ સૌને દેવ દિવાળીની શુભેચ્છાઓ. 🎉
દેવ દિવાળી પર્વ છે ખુછીઓનો,
અજવાળાનો, લક્ષ્મી નો,
આ દેવ દિવાળી...
તમારી જિંદગીને... ખુશીઓ 😊 થી ભરી દે,
દુનિયા... અજવાળાથી ☀️ રોશન થાય,
ઘરમાં... માઁ લક્ષ્મી નું આગમન 👣 થાય.
દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ. 🎉
Happy Dev Diwali Quotes in Gujarati language
આપને તથા આપના પરિવારને દેવ દિવાળીની અનેક હાર્દિક શુભેચ્છાઓ... 🙏🏻🙏🏻🙏🏻
એકલો દીવડો આપી આપીને કેટલું અજવાળું આપે,
સાથે મળીને જો પ્રગટાવીએ તો દેવ દિવાળી જેવું લાગે !
🙏🏻 જય શ્રી કૃષ્ણ 🙏🏻
Happy Dev Diwali Shayari in Gujarati language
તાળીઓના તાલે માડી ગરબે ઘુમી જાય રે...
પૂનમની રાત... આવી પૂનમની રાત...🎶🎵
દેવ દિવાળીની શુભકામનાઓ. 💐
"કાગ" સઘળા દેવ ડરીઆ, અંધારાની ફાળ જી ;
સૂરજ જાતાં તુંને કીધો, (એની) ગાદીનો રખવાળ...
દીવડા ! બળો ઝાકઝમાળ જી...
બળો ઝાકઝમાળ, તજી મન ફુંક લાગ્યા ની ફાળ...
દિવાળીની ખુબ ખુબ શુભેચ્છાઓ
Join the conversation