નવરાત્રીની શુભેચ્છાઓ અને શુભકામના સંદેશ Wish Now!
The panel station [CPL] IN

દેવ દિવાળીની શુભકામના | દેવ દિવાળીની શુભેચ્છાઓ | Happy Dev Diwali wishes, quotes, Shayari, Status and SMS in Gujarati language

કાર્તક મહિનાની પૂર્ણિમાને (Kartik Purnima ) કાર્તિક પૂર્ણિમા કહેવામાં આવે છે. આ દિવસને લોકો દેવ દિવાળીના રૂપમાં ઉજવે છે. ખાસ કરીને વારાણસીમાં આ તહેવારની અલગ જ છટા જોવા મળે છે. દિવાળીના 15 દિવસ પછી પૂનમના દિવસ પછી દેવ દિવાળીનું પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે 12 નવેમ્બરે આ તહેવાર છે.

ભગવાન શિવની આ કથા અનુસાર તારકાસુર નામનો એક રાક્ષસ હતો. તેને ત્રણ પુત્રો હતા - તારકક્ષ, કમલાક્ષ અને વિદ્યુનમાલી. ભગવાન શિવના મોટા પુત્ર કાર્તિકેયે તારકાસુરનો વધ કર્યો હતો. દેવતાઓએ ત્રિપુરાસુરના વધની ખુશી જાહેર કરતાં શિવની નગરી કાશીમાં દીવાઓનું દાન કર્યું આ અવસરે ગંગાના ઘાટો ઉપર દીવા પ્રગટાવીને આ તહેવારોને ઘણો ઉલ્લાસની સાથે ઉજવવામાં આવે છે.

Happy Dev Diwali Wishes in Gujarati language

આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજયને વધાવવાના પાવનકારી પર્વ કાર્તિક પૂર્ણિમા દેવ દિવાળીની આપને અને આપના પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ.


happy dev diwali wishes in gujarati, dev diwali wishes in gujarati, dev diwali quotes in gujarati, happy dev diwali quotes in gujarati, dev diwali status in gujarati, happy dev diwali status in gujarati, dev diwali shayari in gujarati, happy dev diwali shayari in gujarati, dev diwali message in gujarati, happy dev diwali message in gujarati, dev diwali sms in gujarati, happy dev diwali sms in gujarati, દેવ દિવાળી, દેવ દિવાળી 2021, દેવ દિવાળીની શુભકામના, દેવ દિવાળીની શુભેચ્છાઓ
Happy Dev Diwali wishes in Gujarati language
WhatsApp HD DP Download


દેવ દિવાળી...

દીવા પાસેથી સ્વયં પ્રકાશવાની પ્રેરણા લઇ પ્રકાશિત થવાનો અને ઈચ્છીત પ્રગતિ હેતુ દેવોના આશિષ લેવાનો ઉત્સવ એટલે દેવ દિવાળી...
દેવ દિવાળીની સહુ સ્નેહીઓને ખુબ શુભકામના...


આનંદ, ઉત્સવ અને એકાત્મતાનું મહપર્વ એટલે દેવ દિવાળી...
સર્વે દેવોના આશિષ મળે અને આપની દરેક મનોકામના ફળે એવી ભાવના અને દેવ દિવાળીની શુભકામના...


પ્રકાશ પર્વના અંતિમ પર્વ અને અજવાળી પૂનમની તિથી નિમિત્તે ઉજવાતા તહેવાર દેવ દિવાળીની હૃદયપૂર્વક શુભેચ્છા. અંધારાના આવરણને પાર કરીને રોશનીના પગલે આપનું જીવન આગળ વધતું રહે તેવી અંતરની મનોકામના.નવવર્ષમાં સમૃદ્ધિ અને શાંતિ બની રહે એ #DevDeepawali


સુખ, સમૃદ્ધિના પ્રકાશ પર્વ દેવ દિવાળીની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.
પરમ કૃપાળુ પરમાત્માની કૃપા દ્રષ્ટિ આપ સૌ પર અવિરત બની રહે અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ સાધો એવી મંગલકમના.


આનંદ, ઉત્સવ અને એકાત્મતાનું મહપર્વ એટલે દેવ દિવાળી...
સર્વે દેવોના આશિષ મળે અને આપની દરેક મનોકામના ફળે એવી ભાવના અને દેવ દિવાળીની શુભકામના...


ગુજરાતના સૌ નાગરિકો અને દેશ-વિદેશમાં વસતા ગુજરાતી પરિવારોને દેવ દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.


આનંદ, ઉત્સાહ અને ઉજાસના મંગલસૂચક પાવન પર્વ દેવ-દિવાળીની આપ સૌને સ્નેહ સાથે શુભેચ્છાઓ પાઠવું છું.
દીપકનો પ્રકાશ આપના જીવનમાં નવી ઊર્જા, ઉમંગ અને ઉલ્લાસનો સંચાર કરે એજ અભ્યર્થના.


તાળીઓના તાલે માડી ગરબે ઘુમી જાય રે...
પૂનમની રાત...આવી પૂનમની રાત...🎶🎵

દેવ_દિવાળીની_શુભકામનાઓ. 🙏


કાર્તિક પૂનમ એટલે કે દેવ દિવાળીની આપને તથા આપના પરિવારને હાર્દિક શુભકામનાઓ..


કાર્તિક સુદી પૂર્ણિમા ના પાવન પર્વ દેવ દિવાળીની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. આવનારું વર્ષ આપ સૌના માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધારનાર રહે એવી પ્રભુને પ્રાર્થના.


ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દેવ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે.
દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ. 🙏


પ્રકાશ પર્વના અંતિમ પર્વ અને અજવાળી પૂનમની તિથી નિમિત્તે ઉજવાતા તહેવાર દેવ દિવાળીની હૃદયપૂર્વક શુભેચ્છા. અંધારાના આવરણને પાર કરીને રોશનીના પગલે આપનું જીવન આગળ વધતું રહે તેવી અંતરની મનોકામના.નવવર્ષમાં સમૃદ્ધિ અને શાંતિ બની રહે એ #DevDeepawali


આનંદ, હર્ષોલ્લાસ અને પ્રસન્નતાના પર્વ દેવ દિવાળીની આપ સૌને સ્નેહભરી શુભકામનાઓ.
આપના જીવનમાં અનમોલ સ્નેહ અને પ્રેમ હરહંમેશ કાયમ રહે એવી ઈશ્વરને પ્રાર્થના.


આજે ધાર્મિક પર્વોનો સંગમ... કાર્તિક પૂનમ,દેવદિવાળી અને ગુરુનાનકની જન્મજયંતિ.
આપ સૌને દેવ દિવાળીની શુભેચ્છાઓ


"દેવ દિવાળી પર્વ છે ખુછીઓનો, અજવાળાનો, લક્ષ્મી નો,
આ દેવ દિવાળી તમારી જિંદગીને ખુછીઓ થી ભરી દે,
દુનિયા અજવાળાથી રોશન થાય, ઘરમા માં લક્ષ્મી નું આગમન થાય."

દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ🌝
Happy Dev Diwali Shayari in Gujarati language


"કાગ" સઘળા દેવ ડરીઆ , અંધારાની ફાળ જી ;
સૂરજ જાતાં તુંને કીધો , (એની) ગાદીનો રખવાળ...
દીવડા ! બળો ઝાકઝમાળ જી...
બળો ઝાકઝમાળ , તજી મન ફુંક લાગ્યા ની ફાળ...

દિવાળીની ખુબ ખુબ શુભેચ્છાઓ


શરદ પૂનમની રાતડી...રંગ ડોલરિયો
શરદ પૂનમની રાતડી...રંગ ડોલરિયો

માતાને ...રમવા દયો ને..
રંગ ડોલરિયો...
માતાને ...રમવા દયો ને..
રંગ ડોલરિયો...🎶🎵

દેવ દિવાળીની શુભકામનાઓ 🙏


Copied Sucessfully!

Post a Comment

© 2017 - Wishes SMS. All rights reserved.