*પથ્થર બનીને ઠેસ પહોંચાડવા કરતાં*
*આવો એક બીજાને*
*પગથિયું બનીને ઠેઠ સુધી પહોંચાડીએ.*
*જીવન માં સંકટ આવે તેને*
"Part of life"*
*અને*
*તે સંકટ ને હસી ને દૂર કરે તેને*
*"Art of life"*
*કહેવાય .*
🌸🌻સપ્રભાત🌻🌸
*💞ઈશ્વર કેવી સુંદર રીતે*
*તમારા જીવન માં એક એક* *દિવસ નો ઉમેરો કરતો રહે છે..!*
*💞તમારે તેની જરૂર છે એટલા*
*માટે નહિ, પરંતુ બીજાને*
*તમારી જરૂર છે એટલા માટે...*
🌸🌻 સુપ્રભાત 🌻🌸
*_જિંદગી માણસ ને,_*
*_ચાન્સ તો આપે જ છે*
*_પણ માણસ ને તો જિંદગી પાસે થી,_*
*_ચોઈશ ની જ અપેક્ષા જ હોય છે,_*
🌸🌻 સુપ્રભાત 🌻🌸
*"માણસ"* જ્યાં સુધી *"છેતરાય"* છે,
ત્યાં સુધી જ એ *"ભોળો"* ગણાય છે.
જેવો *"તે છેતરાવાની ના પાડે"* છે કે તેના
*"અવગુણ"* પર *"રસપ્રદ સંશોધન"* શરુ થાય છે.
*🙏🏻Good Morning...🙏🏻*
*જીવનમાં મુશ્કેલીઓ રૂ થી ભરેલા કોથળા જેવી હોય છે....*
*જો જોયા જ કરો તો બહુ જ મોટી દેખાશે પણ ઉપાડી લેશો તો હળવી જ હોય છે.*
🌸🌻 સુપ્રભાત 🌻🌸
*_હાથ ની રેખાઓ પર ક્યારેય_*
*_વિશ્વાસ ના કરતા સાહેબ કેમ કે,_*
*_નસીબ તો એમના પણ હોય છે_*
*_જેમના હાથ જ નથી હોતા.._*
🙏 *શુભ સવાર* 🙏
*સાદગી એ ઉત્તમ સુંદરતા છે,*
*ક્ષમા એ ઉત્તમ બળ છે,*
*નમ્રતા એ ઉત્તમ તકૅ છે,*
*અને*
*મિત્રતા એ ઉત્તમ સંબંધ છે...*
*🙏🏻Good Morning...🙏🏻*
*ના દોસ્તી મોટી* ,🤝
*ના પ્રેમ મોટો* ,💖
*એને જે નીભાવે એ જ મોટો*..😊 *જિંદગીમા આપણી આગળ કે પાછળ કોણ છે,*
*એ મહત્વનું નથી. આપણી સાથે કોણ છે એ મહત્વનું છે !!*
🙏 *શુભ સવાર* 🙏
*જીવનમાં હંમેશા હસતા🙂 રહો સાહેબ,*
*......કારણ કે....,*
*દુનિયાનો દરેક માણસ👤.....*
*ખિલેલા ફુલ🌻 અને ખિલેલા*
*ચહેરાઓને😇 જ પસંદ કરે છે..!*
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
*“ તમારી આવડત તમને ઉચ્ચ સ્થાન પર મૂકે છે....*
*પણ ...*
*તમારી મહેનત અને તમારો સ્વાભાવ તમને ઉચ્ચ સ્થાને ટકાવી રાખે છે..!!!*
*!! 🌹Good Morning 🌹 !!*
વિશ્ર્વાસ શબ્દ નાનો છે,*
*પણ એનુ મહત્વ ઘણું મોટું છે.*
*પરંતુ સમસ્યા એ છે કે,*
*વિશ્ર્વાસ પર લોકો શંકા કરે છે અને*
*શંકા પર વિશ્ર્વાસ કરે છે.*
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
गणतंत्र दिवस पर शुभकामनाएं और देशभक्ति के ये संदेश Wish Now!
Unique wishes, messages, greetings, quotes, status and Shayari for any type of relationship, celebrations, occasions and emotions in Gujarati and Hindi