🙏ચોખ્ખું કહો, સાચું કહો અને સામે કહો...
જે સમજશે... તે આપણા, નહિતર નામનાં...
શુભ સવાર...!!!
🙏🏻હર હર મહાદેવ🙏🏻
ઘમંડ કયારેય ના કરવો પોતાના ભાગ્ય પર...
એક કાંકરી પણ મોઢામાં ગયેલો કોળીયો બહાર કઢાવી શકે છે...
શુભ પ્રભાત
હર હર મહાદેવ
*જેનામાં ખોટ ખાવાની તાકાત હોય ને
એજ નફો કરી શકે
પછી એ ધંધો હોય કે સબંધ...
‼️ હર હર મહાદેવ ‼️
🌞 શુભ સવાર 🌞
કુદરતી નિયમ છે
જ્યાં વાત, વ્યક્તિ કે એમની લાગણી નું કાંઈ મહત્વ જ નથી.
ત્યાં વ્યક્તિ વધારે હાથ ફેલાવે છે..!!
શુભ સવાર
હર હર મહાદેવ🙏🏻
ભેગા થવું એ શરૂઆત છે,
ભેગા રહેવું તે પ્રગતી છે,
પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે..!!
🌻Good Morning🌻
👑હર હર મહાદેવ
આપણે પ્રસન્ન નથી રહી શકતા...
એનું કારણ...
આપણે* "શ્રધ્ધા" *માં નહિ
"સ્પર્ધા" *માં જીવીએ છીએ*...
🕉️હર હર મહાદેવ🕉️
🌈 Good mornig 🌈
જયારે દુઃખ, દવા અને કડવી વાતો...
ત્રણેય સહન થઇ જાય ત્યારે સમજી લેવાનુ કે તમને જીવતા આવડી ગયુ છે.
હર હર મહાદેવ
ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ,
પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ,
ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ...
🕉️હર હર મહાદેવ🕉️
🌈 Good mornig 🌈