![]() |
Gujarati suprabhat suvichar |
*જિંદગીમાં એટલું ભારે કશું જ નથી હોતું જે હળવું ન થઈ શકે,*
*શરત એ કે આપણે થોડું જતું કરવાનું હોય છે.*
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
એ વિચારીને ફૂલે ગજ ગજ મારી છાતી,
હું ને મારી ભાષા બંને છીએ ગુજરાતી !!
આજે ૨૧ ફેબ્રુઆરી "વિશ્વ માતૃભાષા દિવસ" ની હાર્દિક શુભેચ્છાઓ....
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
" *દુનિયામાં દોસ્તીનો સંબધ ના હોત,તો ખબર જ ના પડત કે,*
*પારકા પણ પોતાનાથી વધારે પ્રેમ કરી શકે છે.*
*મિત્રતા એટલે અવ્યક્ત લાગણીનો રોજ ઉજવાતો મહોત્સવ*."
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
✍🏼 ..દિવસ ઊગે ત્યારે લાગે પૈસા ની જરૂર છે.
સાંજ થતા જ લાગે કે શાંતિ ની જરૂર છે.
પ્રભુ સુખ આપો તો એટલું જરૂર આપશો કે અભિમાન ન આવી જાય
અને
દુ:ખ આપો તો એટલું જરૂર આપશો કે આસ્થા ન ચાલી જાય.
🌸🌻 સુપ્રભાત 🌻🌸
*•મોજ થી જીવી લેવુ સાહેબ*
*કેમ કે રોજ સાંજે સૂરજ નહી*
*પણ*
*આ અનમોલ જીંદગી નો એક કિમતી દિવસ ઘટી જાય છે....*
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
*હૃદય મા લાગણી જોઇયે બાકી..*_
*આપણું કહેવા થી કોઈ આપણું નથી થઈ જતું*...
*ધંધો સાચવવો હોય તો લોકોની " માંગણીઓ " સમજવી પડે...*
*અને...*
*સંબંધ સાચવવો હોય તો લોકોની " લાગણીઓ " સમજવી પડે*
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
બીજાને સારું લાગે માટે .......
*જૂઠ* બોલીને મનમાં *ઘુટાવું*.....
....... એના કરતાં....
બીજાને ભલે ના ગમે .....પરંતુ ....
*સત્ય* બોલીને મનની *શાંતિ* મેળવવી સારી......
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
*"જીંદગીના" નિયમો પણ "કબડ્ડી" જેવા જ હોય સાહેબ...*
*જેવી "સફળતાની" લાઈન ને "ટચ" કરો ને ત્યાં જ...*
*"લોકો" તમારો "પગ" ખેંચવા લાગી જાય..*
🌸🌻 સુપ્રભાત 🌻🌸
*" આંસું તમારું હોય.....,*
*... અને પીગળતું કોઈક બીજું હોય...... "*
*....... તો સમજવું કે સંબંધ ૨૪ કેરેટ સોના કરતાય કિમતી છે..... "*
*" પછી એ પ્રેમ નો હોય, મિત્રતા નો હોય કે લાગણી નો હોય...... "*
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
*તમારી "કિંમત" એટલીજ રાખો સાહેબ "જેટલી" સામે વાળો માણસ "ચુકવી "શકે....*
*....જો "મોધા" થઈ ગયા તો "એકલા "પડી જશો...*
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹