Good morning thoughts in Gujarati for whatsapp, facebook, dear, darling, friends, girlfriend (gf), love, sweetheart and other social media.
![]() |
Good morning thoughts in Gujarati |
*જે વાત દિલમાં છે એને કહેવાની હિંમત રાખો અને*
*જે વાત કોઈકના દિલમાં છે એને સમજવાની સમજ રાખો* ...
*ફક્ત* *"કામ"* *સાથે નહીં પણ* *"માન"* *સાથે કોઈની જીંદગીમાં આપનુ મહત્વ હોવુ.. એજ સંબંધ...*
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
આમ તો દુનિયા ની નજર મા ઘણો સક્ષમ છું,
પણ આ *"બે મહાસાગર"* નું *"ઋણ"* ચૂકવવા *"અસક્ષમ"* છું,
એક
*"માતા ની મમતાનું"*
ને બીજું
*"પિતા ના પરસેવાનું"*
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
*જો કોઈ પૂછે કે ઝીંદગી માં શું મળ્યું ને શું ગુમાવ્યું ?*
*તો બિન્દાસ થી કહેજો કે જે* *ગુમાવ્યું તે મારુ ક્યારેય હતુ જ નહીં*
*અને*
*જે મળ્યું છે તે ભગવાન ની મહેરબાની છે..*
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
*"સમય" એવી વસ્તુ છે કે...*
*ગણે રાખો તો ખૂટે...*
*વાપરો તો વધી પડે...*
*સંઘરો તો નીકળી જાય...*
*પણ,*
*સાચવી લ્યો તો તમારો થઈ જાય...*
🌸🌻 સુપ્રભાત 🌻🌸
*"સમય" એવી વસ્તુ છે કે...*
*ગણે રાખો તો ખૂટે...*
*વાપરો તો વધી પડે...*
*સંઘરો તો નીકળી જાય...*
*પણ,*
*સાચવી લ્યો તો તમારો થઈ જાય...*
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
*કિંમતી તો ઘણુ બધુ હોય છે જીવન માં*
*પણ દરેક વસ્તુ ની કિંમત ફકત*
*સમય જ સમજાવી શકે છે*
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
*નીતિ સાચી હશે તો નસીબ*
*ક્યારે પણ ખરાબ નહીં થાય...*
*બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે,*
*એ જ જીવનની સૌથી મોટી સફળતા છે.....!*
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
*ચકાસ્યાં કરશો તો..*
*કોઈ પોતાનું નહીં જડે,,*
*અને... હા...*
*ચાહતાં રહેશો તો..*
*કોઈ પારકું નહીં જડે..!!*🙏
🌸🌻 સુપ્રભાત 🌻🌸
*સબંધો* ભલે ગમે તેટલા *ખરાબ* હોય,
પણ
તેને ક્યારેય ના *તોડશો,*
કારણકે
*પાણી* ગમે તેટલુ *ગંદુ* હોય *પીવાશે* નહી,
પણ *આગ* તો *ઓલવશે* જ.
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
*તાપણા અને આપણા*
*બંનેની એક જ ખાસિયત છે કે*
*બહુ નજીક પણ ના રહેવું અને*
*બહુ દૂર પણ ના રહેવું...*
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹