લગ્ન વર્ષગાંઠ શુભેચ્છા સહ શુભકામના સંદેશાઓ Wish Now!

GOOD MORNING WISHES SMS IN GUJARATI 18

*પોતાની જાત ને કોઈ પણ*
*કામ માં વ્યસ્ત રાખો*
*કારણ કે* ...
*વ્યસ્ત માણસ ને*
*દુખી થવાનો પણ સમય હોતો નથી*

🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
=================================

*વૃદ્ધાશ્રમમાં એક સરસ વાક્ય લખ્યું હતુ,*

*"નીચે પડેલા સુકા પાંદડા પર જરા હળવેથી ચાલજો, કારણ કે સખત ઉનાળામાં આપણે તેમનીજ છાયામાં ઊભાં રહ્યાં હતા"*

*અર્થ સમજાય તૉ વંદન ન સમજાય તો અભિનંદન*

🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
=================================

*સુખ કયારેય*
*ગેરહાજર નથી હોતું*

*પરંતુ આપણે*
*એની હાજરીની નોંધ*

*આપણી સગવડ*
*પ્રમાણે જ લઇએ છીએ.*

🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
================================

*"બાળપણ થી આદત છે,*
*ગમતું સાચવવાની,*

*પછી તે,*
*વસ્તુ હોય કે વ્યક્તી" !*

🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
================================

*ભણેલા અને અભણ*
*વચ્ચેનો સૌથી મોટો તફાવત*

*અભણ*
*એકબીજાને માનથી બોલાવે...*

*જ્યારે ઘણુ ભણેલો*
*એકબીજાને કામથી બોલાવે..!*

🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
================================

*પારખ વાની કોશીશ બધાએ કરી*

*પણ અફસોસ*

*ઓળખવાની કોશિશ કોઇએ*
*ના કરી.*

🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
================================

*જીવન માં પાછળ જુઅો - અનુભવ મળશે,,,*
*જીવન માં આગળ જુઓ - આશા મળશે,,,*
*આજુ બાજુ જુઓ - સત્ય મળશે,,,*

*પોતાની અંદર જુઓ - આત્મવિશ્વાસ મળશે...!!!*.

🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
================================

જીવન માં તમે તમારી Image
ગમે તેટલી સારી બનાવવા નો પ્રયત્નકરો પરંતુ તેની,

Quality
સામે વાળા વ્યકતિ ના મન ની
Clearity પર નિર્ભર રહે છે...

🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
================================

*સંબંધો બગડવાનું*
*એક કારણ એ પણ છે કે*....

*લોકો "સમજે" છે ઓછુ*
*અને "સમજાવે" છે વધારે...*

🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
================================

*ભાવ ભલે વધારે રાખો*
*પણ*
*મિત્ર ને સમય આપી શકો એટલું ડિસ્કાઉન્ટ જરૂર આપજો..*......

*"વાત કરવાની મજા*
*એજ લોકો સાથે આવે..*
*જેની સાથે.. વાત કરતા પહેલા વિચારવું ના પડે..!"*

🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
=================================

*ઈચ્છા* ઓ પૂરી ના થાય તો *"ક્રોધ"* વધે છે.
અને
*ઈચ્છા* ઓ પૂરી થાય તો *"લોભ"* વધે છે.
એટલા માટે જ
*જીવન* ની દરેક *પરિસ્થિતિ* માં
*"ધીરજ"* બનાવી રાખવું એજ *"શ્રેષ્ઠત્વ"* છે.

🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
=================================

Copied Sucessfully!

© 2017 - Wishes SMS. All rights reserved.