*કોઈ ને સારુ કહેવા મા મજા છે...!!*
*કોઈ ને સાચુ કહેવા મા મજા છે...!!*
*પણ*
*કીધા વગર બધુ સમજી જાય તેની...!!*
*સાથે રહેવામા અલગ જ મજા છે...!!*
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
=================================
*તમે ઇચ્છો અને તમે મેળવો તે નસીબ.✍🏻*
*તમે ઇચ્છો અને રાહ જોવી પડે તેનું નામ સમય અને....✍🏻*
*તમે ઇચ્છેલું ના પામી શકો અને સમાધાન કરી લ્યો તેનું નામ જીન્દગી...✍🏻*
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
=================================
*અભિમાન વગર ની વાણી,*
*હેતુ વગર નો પ્રેમ,*
*અપેક્ષા વગર ની કાળજી,*
*અને*
*સ્વાર્થ વગર ની પ્રાર્થના,*
*એજ સાચો સબંધ છે.*
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
=================================
*સંબંધ* હોય કે પછી *બરફ*,
બંનેને *બનાવવા* અને *ટકાવવા* માટે
*ઠંડક* બનાવી રાખવી ખુબ જરૂરી છે !!
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
=================================
મોટા થયા પછી
હાસ્યમાં થોડો ફરક આવે છે...
પેલા આવતું હતું...
*હવે લાવવું પડે છે...
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
=================================
*જિંદગી મીઠા જેવી છે*
*એકલા હોવ તો ખારી લાગે*
*અને કોઇમાં ભળી જાવ તો પ્યારી લાગે.*
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
=================================
*"થાય એટલું કામ કરીએ" અને "કરીએ એટલું કામ થાય"...*
*આ બે વાક્યો નો તફાવત જેને સમજાય તેની પ્રગતિ થાય.*
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
=================================
*એક વાત યાદ રાખજો સાહેબ,
વખાણોના પુલ નીચેથી જ
મતલબી નદી વહેતી હોય છે*
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
=================================
*_મેં જિંદગી ને પૂછ્યું કે તું આટલી મુશ્કેલ કેમ છે,_*
*_જીંદગી એ હસીને જવાબ આપ્યો કે દુનિયા સરળ વસ્તુ ની કદર નથી કરતી.._*
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
=================================
દુખ ઘણુ છે ઍમ ના કહો,
'સહનશક્તિ' ઓછી છે ઍમ કહો..
'સહેતા' આવડી જાય,
તો...
'રહેતા' પણ આવડી જાય છે...
ઘડીયાળ બગડે તો રીપેરિંગ કરનાર મળે,સાહેબ
પણ સમય તો જાતે જ સુધારવો પડે..!!
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
=================================
Updated ગુજરાતી શુભ સવાર મેસેજWish Now!
Unique wishes, messages, greetings, quotes, status and Shayari for any type of relationship, celebrations, occasions and emotions in Gujarati and Hindi