Mahakal WhatsApp Status in HindiStat Now!

GOOD MORNING WISHES SMS IN GUJARATI 16

*ગરીબીમાં બાળપણ ચાલ્યું ગયું,*
*જવાબદારીમાં જવાની ચાલી જશે,*
*શરીર અને પરીવારને સાચવતાં,*
*આ જિંદગી સપના જોતાં ચાલી જશે.*
*એટલે જ કહું છું....*
*આજ ને માણી લો,*
*કાલની ચીંતા છોડી દો..*

*"ભોગવે એજ ભાગ્યશાળી "*
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
=================================

*દરેક સંબંધને નામ આપવાની જરૂર જ નથી હોતી સાહેબ* ..
*બસ કેટલાક સંબંધને માત્ર દિલથી માન આપવાની જરૂર હોય છે* ..

🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
=================================

*માણસ પોતાની ભૂલો માટે*
*ખૂબ સરસ "વકીલ" બને છે.*
*જયારે*
*બીજાની ભૂલો પર*
*સીધો "જજ"બની જાય છે....'*

🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
=================================

*સંબંધ માત્ર સુખ દુઃખમાં*
*સાથ આપવા માટે જ નથી હોતો,*
*સંબંધ તો એ છે જે પોતાના*
*હોવાનો અહેસાસ આપે...!*

*ઘણી વાર તબિયત દવા લેવાથી નઈ પણ,*
*હાલ પૂછવાથી પણ ઠીક થઈ જાય છે!*
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
=================================

*આત્મવિશ્ર્વાસ એ*
*નાનકડી હાથબતી છે.*
*જે અંધકારમાં તમને*
*બધું જ નહી બતાવી શકે*
*પણ તમને*
*આગલું કદમ મુકવાની*
*જગ્યા જરુર બતાવશે.*

🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
=================================

*👌🏻જીવન મા સંપતી ઓછી મળશે તો ચાલશે પણ*
*સંબઘ એવા મેળવો કે કોઈ*
*એની કિમંત પણ ન કરી શકે.*

🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
=================================

વેદના સમજવા માટે સંવેદના હોવી જોઈએ સાહેબ

કેમ કે ભાષાનો અનુવાદ શક્ય છે પણ ભાવનાઓનો નહી.

🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
=================================

*કોઈપણ મુશ્કેલી વગર જીતે,*
*એ માત્ર*
*વિજય મેળવે છે.*

*પણ..*

*અનેક મુશ્કેલી વેઠીને જીતે,*
*એ “ઈતિહાસ” રચે છે.*

🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
=================================

*સંબંધો ક્યારેય મનોભાવ કે પરીસ્થીઓ પર આધારિત ના હોવા જોઈએ.*

*એ તો માત્ર લાગણીઓ થી સિંચાયેલા હોવા જોઈએ, જીવન ને "Deal" નહિ પણ "Feel" થી જીવો.*

🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
=================================

*પેન્સિલ પાસેથી શીખો*
*બટકો નહિ ત્યાં સુધી અટકો નહિ*
*#અને#*
*અટકો તો છોલાવાની હિંમત રાખો દુનિયા તમારી અણી તો કાઢશે જ..........*

🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
=================================

© 2017 - Wishes SMS. All rights reserved.