shubh vichar in gujarati for whatsapp, facebook, dear, darling, friends, girlfriend (gf), love, sweetheart and other social media.
![]() |
shubh vichar in Gujarati |
*એ જરૂરી નથી કે દરરોજ મંદિર જવાથી માણસ ધાર્મિક બની જાય,*
*પણ,*
*કર્મ એવા હોવા જોઈએ કે..,*
*માણસ ગમે ત્યાં જાય તો ત્યાં મંદિર બની જાય.*
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
*કુદરતે એ બે જ માર્ગ રાખ્યા છે.*
*કાં તો આપીને જાવ,*
*નહીં તો મુકીને જાવ*
*સાથે લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી*.
*પણ માણસ માનવા તૈયાર નથી!*
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
*"પુસ્તક" ની જેમ
"વ્યક્તિને"
પણ વાંચતા શીખવું પડશે સાહેબ...
કારણ કે પુસ્તકો
"જ્ઞાન" આપે છે
અને વ્યક્તિઓ "અનુભવ".*
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
_*"સમય" ને ઓળખતા
"પ્રસંગ" ને સાચવતા
"માણસ" ને સમજાવતા
અને
"તક" ને ઝડપતા
આવડી ગયું તો સમજ જો કે
"જીંદગી જીતી ગયા અન જીવી ગયા"...
🌸🌻 સુપ્રભાત 🌻🌸
*ઘડિયાળ ના કાંટા જેવો જ આપણો સંબંધ છે... દોસ્તો...!*
*ક્યારેક મળી શકીએ...ક્યારેક નહીં...*
*પણ... હા...*
*હંમેશા એકબીજા સાથે જોડાયેલા રહીએ...!!!*
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
*સંબંધો બનતા રહે*
*એ જ બહુ છે.*
*બધા હસતાં રહે*
*એ જ બહુ છે...*
*દરેક જણ.. દરેક સમયે..*
*સાથે નથી રહી શકતા . . .*
*યાદ એકબીજાને કરતાં રહે*
*એ જ બહુ છે...*
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
*"રામાયણ"* *આખી વાંચી લ્યો,*
*"શ્રવણ"* *કેટલું ભણેલો અને*
*તેના "ગુરુ" કોણ હતા..*
*તે ક્યાંય જોવા નહી મળે.*
*કારણ કે*
*"માવતર"* *ની સેવા જેવું* *"ભણતર"*
*અને*
*"માં-બાપ"* *જેવા* *"ગુરુ"*
*જેની પાસે હોય તેની* *" કુંડળી "*
*જાણવાની કોઈ જરુર નહીં રહે.*
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
✍️*ભુલ કરવા માટે*
*કોઈપણ સમય સારો નથી,,*
*પરંતુ થઈ ગયેલ*
*ભુલ ને સુધારવી હોય તો,*
*કોઈપણ "સમય"*
*ખરાબ નથી.*
🌸🌻 સુપ્રભાત 🌻🌸
*એ લોકો તમારી Value ક્યારેય નહીં સમજે,*
*જેના માટે તમે હંમેશા Available રહો છો !!*
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
*સંબંધે સંબંધે થોડો ફરક મળશે,*
*ક્યાંક ઉજરડા તો ક્યાંક મલમ મળશે.*
*નિભાવશો સંબંધ સ્નેહથી..*
*તો પણ ક્યાંક દુર્યોધન,*
*ને ક્યાંક સુદામા મળશે...!*
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞