મેરેજ એનિવર્સરી ની શુભકામના અથવા શુભેચ્છા મેસેજ | Happy Marriage Anniversary Wishes in GujaratiWish Now

🌹 શુભ સવાર 🌹 sms ( મેસેજ | સંદેશ ) ગુજરાતી માં

🌹 શુભ સવાર 🌹 sms ( મેસેજ | સંદેશ ) ગુજરાતી માં વ્હોટ્સએપ, ફેસબુક, પ્રિય, પ્રિયતમ, મિત્રો, પ્રેમિકા (જીએફ), પ્રેમ, પ્રેમિકા અને અન્ય સામાજિક મીડિયા માટે.


શુભ સવાર sms, શુભ સવાર ના મેસેજ, શુભ સવાર મેસેજ, 🌹 શુભ સવાર 🌹, શુભ સવાર sms, શુભ સવાર સંદેશ
શુભ સવાર SMS

*એ "સત્ય" છે કે...ભીડમાં દરેક "માણસ"..."સારો" નથી હોતો.....*
*પરંતુ એક "સચ્ચાઈ" એ છે કે..."સારા" માણસની..."ભીડ" નથી હોતી....

🌹🌹🌹 Good Morning 🌹🌹🌹પોઝીટીવ વિચાર કરનારને કોઈ ઝેર મારી ન શકે,

અને નેગેટીવ વિચાર કરનારને કોઈ દવા બચાવી ન શકે !!

🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹કિંમતી તો ઘણુ બધુ હોય છે
જીવન માં

પણ દરેક વસ્તુ ની કિંમત ફકત
સમય જ સમજાવી શકે છે...!!! ❜❜

🌞🌞🌞 gud mrng 🌞🌞🌞*સ્વાભિમાન કદી મરતું નથી..,*
*અને અભિમાન લાંબુ જીવતું નથી.*
*જેની ભાષામાં*
*સભ્યતા હોય,*
*તેના જીવનમાં*
*ભવ્યતા હોય..!*

🌸🌻 સુપ્રભાત 🌻🌸*બીજાને સુખી*
*કરવાની*
*ભાવના રાખનારો*
*કોઈ દિવસ*
*દુઃખી થતો નથી: સબંધ એવા લોકો સાથે રાખો*

*જેના માટે*
*તમે "કોણ છો" એ નહી...*

*પણ તમે "કેમ છો"*
*એ મહત્વ નું હોય...*

🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹💞 *હર પળ જીંદગીના રંગ બદલાય છે,*
*સમય સાથે સ્વરૂપ પણ બદલાય છે,*
*પળ પળ માનવીના મન બદલાય છે,*
*બસ નથી બદલાતા એ સંબંધો,*
*જે સાચા દિલથી બંધાય છે.*

🌞🌞🌞 gud mrng 🌞🌞🌞*જીવન એવુ જીવો કે*
*જીંદગી ટુંકી પડે*
*હશો એટલુ કે રડવા*
*નો વારો ન આવે*
*કંઈક આશા પુરી*
*થાય તે*
*કિસ્મત ની વાત છે પણ મહેનત એવી કરો કે*
*ઈશ્વર આપવા માટે*
*મજબૂર થઈ જાય*

🌸🌻 સુપ્રભાત 🌻🌸*સરસ ને બદલે સરળ* *બનવાનો પ્રયત્ન કરીએ* *કારણકે,"*
*"સરસ માત્ર આંખો સુધી પહોંચે છે*
*જ્યારે સરળ હ્રદય સુધી.*

🌹🌹🌹 Good Morning 🌹🌹🌹*જીવનમાં ચાર સિદ્ધાંતો વ્યકિતને સુખી કરે છે...!!*
*પહેલું અનુકુળ થવું,બીજુ મનગમતું મૂકવું,ત્રીજું ઘસાવું*
અને
*ચોથું સહન કરવું .!!!*

🌞🌞🌞 શુભ સવાર 🌞🌞🌞*બાલમંદિર થી લઈ કોલેજ સુધી*
*બધું જ ભણાવવામાં આવ્યું*
" *ત્રિકોણ", "ચોકોણ", "લઘુકોણ", "પંચકોણ*"....
*પણ*
*જીવનમાં "જે હંમેશા* *ઉપયોગી" છે*
*તેને "ક્યારેય ભણાવવામાં નથી આવ્યું*."

*તે છે.... "દ્રષ્ટિકોણ.*"

🌸🌻 સુપ્રભાત 🌻🌸Copied Sucessfully!

© 2017 - Wishes SMS. All rights reserved.