Mahakal WhatsApp Status in HindiStat Now!

સુપ્રભાત મેસેજ ( સંદેશ | SMS ) ગુજરાતી માં

સુપ્રભાત મેસેજ ( સંદેશ | SMS ) ગુજરાતી માં વ્હોટ્સએપ, ફેસબુક, પ્રિય, પ્રિયતમ, મિત્રો, પ્રેમિકા (જીએફ), પ્રેમ, પ્રેમિકા અને અન્ય સામાજિક મીડિયા માટે.


સુપ્રભાત સંદેશ, સુપ્રભાત મેસેજ, સુપ્રભાત sms
સુપ્રભાત સંદેશ

*"ભરોસો* જેટલો કિંમતી હોય છે,
*દગો* એટલો મોંઘો થઈ જાય છે...!!

*ફુલ* કેટલું પણ સુંદર હોય પણ
વખાણ તેની *સુગંધ* હિસાબે થાય છે,

*માણસ* કેટલો પણ મોટો હોય
કદર એના *ગુણો* થી થાય છે..।

🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹



*સંપત્તિ કરતાં સંસ્કાર ચઢિયાતા છે સાહેબ...*
*કારણકે...*
*સંપત્તિ હોય તો "વીલ" બને છે અને*
*સંસ્કાર હોય તો "ગુડવીલ"* *બને છે*

*કોઈ મારૂ ખરાબ કરે એ એનું "કર્મ".....*
*પણ હું કોઇનું ખરાબ ના કરૂ એ "મારો ધર્મ".....*

🌞🌞🌞 gud mrng 🌞🌞🌞



*પ્રાર્થના* અને *વિશ્વાસ* બન્ને *અદ્રશ્ય* છે

પરંતુ,

બન્ને એટલા *તાકાતવર* છે કે....
*અશક્ય*ને પણ *શક્ય બનાવી* શકે છે.✍🏻

🌸🌻 સુપ્રભાત 🌻🌸



*નાના હતા ત્યારે*
*જલ્દી મોટા થવા માંગતા હતા, પણ*
*આજે સમજાયું કે….*
*અધૂરા ‘સ્વપ્ન’ અને તૂટેલા* *‘દિલ’*
*કરતા…*
*અધૂરા હોમવર્ક ‘ અને*
*તૂટેલા ‘રમકડા’ ”ઘણા ” સારા હતા.*

🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹



*સ્વભાવમાં સ્વ ભાવ હોય તો*

*પ્રતિભાવ પણ સારા જ મળે..*

🌸🌻 સુપ્રભાત 🌻🌸



*આત્મવિશ્વાસ*
*એ નાનકડી હાથબત્તી છે..*

*જે અંધકાર માં તમને બધું જ ,નહીં બતાવી શકે..*

*પણ,*

*તમને આગલું કદમ મુકવાની જગ્યા જરૂર બતાવશે..*

🌞🌞🌞 gud mrng 🌞🌞🌞



*આ દુનિયા માં સૌને તિરાડો માંથીજ ઝાંખવાની ટેવ છે સાહેબ,*

*બાકી દરવાજા ખુલ્લા મૂકી દો,,, કોઈ નહિ ફરકે...!!!*

🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹



*બીજાના અભિપ્રાય પરથી કોઈ વ્યક્તિ વિશે ધારણા ન બાંધી શકાય, તે વ્યક્તિ તમારા માટે સારી તો બીજા માટે ખરાબ હોઈ શકે છે.*

*જેમ જે સૂર્ય બરફને પીગાળે છે તે જ સૂર્ય માટીને કઠણ બનાવે છે !!*

🌞🌞🌞 gud mrng 🌞🌞🌞



*પત્તા માં જોકર અને અંગત ની ઠોકર..*
*હંમેશા બાજી ફેરવી જ નાંખે છે..!!!*

🌸🌻 સુપ્રભાત 🌻🌸



*શબ્દો તો માત્ર વાક્ય ની શોભા છે*,
*બાકી સમજવા વાળા તો*
*કોરુ કાગળ*
*અને*
*મૌન પણ સમજી જાય છે..*

🌞🌞🌞 શુભ સવાર 🌞🌞🌞



© 2017 - Wishes SMS. All rights reserved.