good morning in gujarati style for whatsapp, facebook, dear, darling, friends, girlfriend (gf), love, sweetheart and other social media.
![]() |
Good morning in Gujarati style |
*નીતિ સાચી હશે તો નસીબ*
*ક્યારે પણ ખરાબ નહીં થાય...*
*બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે,*
*એ જ જીવનની સૌથી મોટી સફળતા છે.....!*
🌹🌹🌹 સુ -પ્રભાત 🌹🌹🌹
*દુનિયા માં દરેક વ્યક્તિ પોતાની*
"લાયકાત" પ્રમાણે ચમકે છે "
ઇચ્છા" પ્રમાણે નહીં.!!*
*"ઈમેજ"* બનાવો
*"ઈફેક્ટ"* આપ મેળે જ મળશે.
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
*કેવી રીતે વાત કરવી એના કોઈ ક્લાસ નથી હોતા સાહેબ,*
*પણ*
*તમે જે રીતે વાત કરો તેના પરથી તમારો ક્લાસ નક્કી થતો હોય છે.*
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
*શરીરની હાજરી છે**
*ત્યાં સુધી*
*લાગણી વરસાવી દો*
*પછી તસ્વીરને*
*લાગણી ની*
*કોઇ અસર નથી થતી.*
🌸🌻 સુપ્રભાત 🌻🌸
*ભરેલું ખિસ્સું તમને હજાર રીતે ગેરમાર્ગે લઇ જશે પણ ખાલી ખિસ્સું તમને જીંદગી ની હજાર વસ્તુ સમજાવશે.*
🌹🌹🌹 સુ -પ્રભાત 🌹🌹🌹
*દુનિયા નો સૌથી સુંદર સબંધ એ જ છે,*
*જ્યાં*
*એક નાની મુસ્કાન અને નાની માફી થી,*
*ઝીંદગી પેહલા જેવી થઈ જાય છે.*
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
*ખૂબી અને ખામી*
*બેઉ હોય છે લોકોમાં.*
*તમે શું શોધો છો*
*તે મહત્વનુ છે.*
*જિંદગીનું સૌથી લાંબુ અંતર એક મન થી બીજા મન સુધી પહોંચવાનું છે.*
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
*મહેલો ની જરૂર હોય છે*
*માત્ર રહેવા માટે,*
*બાકી વસી જવા માટે કોઇના*
*ખોબા જેવડા દિલ નો એકાદ* *ખુણો જ કાફી છૅ.*
🌸🌻 સુપ્રભાત 🌻🌸
*જીંદગી બધા માટે☝️ એક જ છે*
*સાહેબ*
*પણ ફરક માત્ર એટલો જ છે*
*કે કોઈ પોતાની ☺️ખશી માટે જીવે છે*
*તો કોઈ બીજા ને ☺️ખશ રાખવા માટે જીવે છે*
🌹🌹🌹 સુ -પ્રભાત 🌹🌹🌹
*એ આંખ ને પાપ કરતા રોકે છે*
*છતાં એ પોતે "પાપણ" કહેવાય છે*
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹