best good morning quotes in gujarati with images for whatsapp for whatsapp, facebook, dear, darling, friends, girlfriend (gf), love, sweetheart and other social media.
![]() |
Good morning quotes in Gujarati with images |
*કોઇ પણ અપેક્ષા વગર હમેંશા બધા નું*
*સારુ કરવા નો પ્રયત્ન કરવો...*
*કારણ કે,*
*કોઇએ કહ્યુ છે,*
*જે લોકોને ફુલ વહેંચે છે,*
*"તેના હાથ માં સુગંધ રહી જ જાય છે"*
🌹🌹🌹 સુપ્રભાત 🌹🌹🌹
*સ્કુલ સુધી નો અભ્યાસ*
*તો ખાલી આપણું*
*જનરલ નોલેજ વધારવા માટે છે...*
*બાકી આપણાં જીવનમાં*
*કામ આવે એવાં પાઠ*
*તો દુનિયા ભણાવે છે....*
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
વિઘ્નો તો જીવન માં અનંત આવે છે..
પણ પ્રતિકાર થી જ તેનો અંત આવે છે..
કુદરત નો પણ નિયમ છે દોસ્તો..
જે પાનખર ઝીલે તેને જ વસંત આવે છે..!
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
*બે વસ્તુ જીવનમાં સફળતા નકકી કરે છે..!*
*""" એક"'*
*જયારે તમારી પાસે કશુ જ નથી ત્યારે તમારુ મેનેજમેન્ટ ..!*
*.અને.*
*જયારે બધું જ છે ત્યારે તમારું વર્તન*.
🌸🌻 સુપ્રભાત 🌻🌸
*સંબંધ મોટા નથી હોતા,*
*સંબંધ સાચવનારા મોટા હોય છે.*
*ખોવાઈ જવું પડે છે, પારકા ને*
*પોતાના કરવામા, બાકી ઓળખાણ*
*તો બધાની બધે હોયજ છે.*
*લાગણી આપણી, સંબંધ આપણો,*
*નિભાવો ત્યારે ખબર પડે કોણ આપણું.* ‼️
🌹🌹🌹 સુપ્રભાત 🌹🌹🌹
પરિવર્તન થી ડરવુ *અને* સંઘર્ષ થી દૂર થવુ...❗️
એ મનુષ્ય ની મોટી કાયરતા છે....‼️😇
🌹🌹🌹 સુપ્રભાત 🌹🌹🌹
*મુશ્કિલ* પરિસ્થિતિઓમાં સંઘર્ષ કરતી વખતે,
એક *બહુમૂલ્ય સંપત્તિ* વિકસિત થાય છે...❗️
જેનું નામ છે *આત્મબળ*....‼️😇
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
કોઈના સદગુણ લૂંટતા શીખી જાવ તો...❗️
*વાલિયા* માંથી *વાલ્મીકી* થવું એટલું પણ અઘરું નથી....‼️😇
🌸🌻 સુપ્રભાત 🌻🌸
*વાલિયો* = એક લૂંટેરો
*વાલ્મીકી ઋષિ* = રામાયણ ગ્રંથના રચાઈતા
🕊 *સંજોગો સામે લડતા શીખો*
*આંસુ પીને હસતાં શીખો,*
*દુનિયા માં રહેવું હોય તો* *દુનિયા થી ડરો નહિ*
*દુનિયા તો દરિયો છે, આ* *દરિયા મા તરતા શીખો*
🌹🌹🌹 સુપ્રભાત 🌹🌹🌹
*વિચારો શ્રેષ્ઠ જ હોવા જોઈએ*
*કારણ કે*
*દ્રષ્ટિ નો ઈલાજ શક્ય છે*
*પરંતુ*
*દ્રષ્ટિકોણનો નહીં*..
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹