Good Morning Life Quotes in Gujarati Text for Social Media
![]() |
Good morning quotes in Gujarati |
બસ પોતાની જિંદગીને બીજાની જિંદગી સાથે સરખાવવામાં બંધ કરી દો...
તમે ખુશીથી જીવતા શીખી જશો...
🌞🌞🌞 શુભ સવાર 🌞🌞🌞
જિંદગીનો આનંદ પોતાની રીતે જ માણતા શીખો.
લોકોની ખુશીના ચક્કરમાં તો...
સિંહને પણ સર્કસમાં નાચવું પડે છે.
ડર ખોટા વ્યક્તિઓને જ લાગે જે...
સત્ય સાથે છે તે નિર્ભય હોઈ છે.
💐 Good Morning 💐
જીભ ને સાચવવી એટલે...
સોનાના ધરેણા સાચવવા કરતા પણ અધરી વાત છે...
🌼 GOOD MORNING 🌼
મોજ થી જીવી લેવુ સાહેબ કેમ કે...
રોજ સાંજે સૂરજ નહી પણ...
આ અનમોલ જીંદગીનો એક કિમતી દિવસ ઘટી જાય છે...
🌸 ₲๑๑d ℳ๑®ทïทg 🌸
ત્રણ ટાઈમ ના રોટલા જેટલું તો કુદરત આપી જ દે છે,
સાહેબ પણ,
માથાકૂટ તો રોટલા ઉપર જે " ઘી,બટર અને જામ " લગાવવું છે ને એની છે.
🌼 શુભ સવાર 🌼
કોઇક અનુભવી પાસેથી શીખીને...
સારૂ જીવી લેવુ સાહેબ..!!
બધી આપણને જ ખબર પડતી હોય...
એવુ અભિમાન ન કરવુ..!!
🌻 સુપ્રભાત 🌻
રિંગણાનો🍆 ઓળો હોય...
રોટલા 🍪🥛 છાસ ને પાપડ હોય.
તોડી નાખે એવી ટાઢ ❄️💨 હોય,
ને તાપણાનો 🔥 તાપ હોય.
વાડીએ મીઠી રાત 🌌 હોય,
ભાઈઓ 👬 ભેગી વાત હોય.
આવી મજા તો વાલા સૌરાષ્ટ્ર ના દેવધરી માંજ હોય...🤝⛰🦁
🌹🌹🌹 સુપ્રભાત 🌹🌹🌹
પોતાની પ્રગતિ પાછળ એટલા વ્યસ્ત રહો કે...
બીજાની નબળાઈ જોવાનો સમય જ ન રહે...
🌞🌞🌞 શુભ સવાર 🌞🌞🌞
માન હોય ત્યાં... પગ મુકજો સાહેબ,
અભિમાન તો અહીંયા દરેક ને છે.
હારવું જ પડે તો... એ રીતે હારો સાહેબ કે...
જીતનાર ને જીવનભર અફસોસ રહી જાય.
🌸🌻 સુપ્રભાત 🌻🌸
*"અમુલ્ય સબંધો" સાથે પૈસા ની તુલના ન કરવી,*
*કારણ કે....*
*પૈસા બે દિવસ કામ આવે છે,*
*જ્યારે સબંધો આખી જીંદગી કામ આવે છે....!!!
🌹🌹🌹 gud mrng 🌹🌹🌹
*જીવનમાં જે વાત ભૂખ્યુ પેટ અને ખાલી ખિસ્સુ શિખવે છે ને,*
*એ વાત કોઇ શિક્ષક પણ ના શિખવી શકે...*
🌹🌹🌹 સુપ્રભાત 🌹🌹🌹
*✍️ નખ વધે તો ફકત નખ જ કપાય છે, "આંગળિઓ" નહીં....*
*તેમ "સંબંધમાં" કંઈ ભૂલ થાય તો ભૂલ ને ભૂલાય છે, "સંબંધ" ને નહીં....*
🌞🌞🌞 શુભ સવાર 🌞🌞🌞
*"બધી ખબર હોય કે કયાં કયો ખેલ રમાઈ રહ્યો છે,*
*છતાં ન બોલીને સંબંધ સાચવે તે જ સંસ્કાર..!*
🌸🌻 સુપ્રભાત 🌻🌸
*યોગ નહી કરો તો પણ ચાલશે,*
*ખાલી જે કરો તે યોગ્ય કરજો..*
🌹🌹🌹 gud mrng 🌹🌹🌹
🌺તમે જે આંનદ કરો છો...તે કરેલા સારા કર્મોનું
...પરિણામ જ છે...
બાકી તકલીફ તો મનુષ્ય અવતારમાં
ભગવાન ને પણ પડી હતી...🌺
🌹🌹🌹 સુપ્રભાત 🌹🌹🌹
*ખોટુ સાંભળવાની મજા તો*
*ત્યારે આવે*
*જ્યારે સત્ય તમે પહેલેથી જ*
*જાણતા હોય* "
🌞🌞🌞 શુભ સવાર 🌞🌞🌞
*જયારે 'લખાણ' ના 'વખાણ' થાય ત્યારે*
*સમજવું કે*...
*શબ્દો 'આંખ' થકી 'દીલ' સુધી પહોંચ્યા છે.*
🌸🌻 સુપ્રભાત 🌻🌸
એક *પથ્થર ઘસાય* છે અને *પગથીયુ બને* છે અને
એક *પથ્થર ઘડાય* છે અને *પરમેશ્વર બને* છે
*ઘસાવું* અને *ઘડાવું*
આ વિશે *સમજ* પડી જાય એટલે જીવન "ઉત્સવમય" બની જાય...✍️
🌹🌹🌹 gud mrng 🌹🌹🌹
*જે દિવસે આપણે એવું સમજવા લાગીશું કે સામે વાળો વ્યક્તિ ખોટો નથી માત્ર એના વિચારો જ આપણાથી જુદા છે..*
*એ દિવસ થી જીવન ના બધા જ દુઃખો સમાપ્ત થયી જશે..*.
🌹🌹🌹 સુપ્રભાત 🌹🌹🌹