![]() |
Good morning SMS in Gujarati 140 characters |
Best Good morning (gm) in Gujarati sms 140 characters for whatsapp, facebook, dear, darling, friends, girlfriend (gf), love, sweetheart and other social media.
*મધ જેવું મીઠું થવું હોય ને તો. . .*
*મધમાખી ની જેમ*
*સંપી ને રહેવું પડે સાહેબ*
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
_*જીવન ની એક સાચી હકીકત છે.,*_
_"શંકા" કરીને બરબાદ થઇ જવું એના કરતા,_
_"વિશ્વાસ" રાખીને લૂંટાઈ જવું વધારે સારું છે._
_"મારુ ને તારુ" કરનાર લોકો,_
_અસ્તિત્વ હારી ગયા..._
_અને,_
_"જતુ" કરનાર લોકો જ,_
_દુનિયા જીતી ગયા..!_
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
*આનંદ.....*
*વેચાતો કે વસીયતમાં નથી મળતો*
*સાહેબ,*
*એને ખુદ વાવી ને, પળે પળે*
*લણવાનો હોય.....*
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
*શબ્દો તો માત્ર વાક્ય ની શોભા છે*,
*"સાહેબ..."*
*બાકી સમજવા વાળા તો*
*કોરુ કાગળ*
*અને*
*મૌન પણ સમજી જાય છે..*
🌸🌻 સુપ્રભાત 🌻🌸
_જેના માં *ખોટ* ખાવાની *તાકાત* હોય ને ...._
_એજ *નફો* *કરી શકે*...પછી એ *ધંધો* હોય કે *સબંધ*..._
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
શબ્દોની તાકાતને ઓછી ના સમજતા સાહેબ....,
કારણ કે એક નાનકડી "હા" અને એક નાનકડીના "ના"
પુરી જીંદગી બદલી નાખે છે...
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
*જીંદગી મા મળે તો ઘણું છે*
*પણ સાહેબ,*
*આપડે ગણતરી એનીજ કરીયે છીએ*
*જે નથી મળતુ...*
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
ભાવ ભલે વધારે રાખો
પણ,
મિત્ર ને સમય આપી શકો એટલું ડિસ્કાઉન્ટ જરૂર આપજો..
🌸🌻 સુપ્રભાત 🌻🌸
*બીજાની ભૂલ કાઢવા માટે ભેજું જોઈએ*
*અને*
*પોતાની ભૂલ સ્વીકારવા માટે કલેજું જોઈએ*.
" *સુખી થવા માટે*"
*ત્રણ વસ્તુ યાદ રાખવી*
*રડવું નહી.....* , *લડવું નહી....* ,
*કોઈને નડવું નહી...*
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
*જીંદગી ત્યારે સારી લાગે છે*
*જ્યારે*
*જીવનમાં આપણે ખુશ હોઇએ*
*પણ*
*શ્રેષ્ઠ જીવન તો એને જ કહેવાય*
*જ્યારે*
*લોકો આપણાથી ખુશ હોય*
🌞🌞🌞 શુભ સવાર 🌞🌞🌞