Jalaram Jaynti Sms&Shayari In Gujarati, Hindi and English

Jalaram Jaynti Sms&Shayari In Gujarati, Hindi and English

Jay Jalaram Jaynti wishes, Quotes, Shayari and sms in Gujarati, Hindi and English

પરમ પુજ્ય સંત શિરોમણી જલારામ બાપા ની ૨૨૧મી જન્મ જયંતિ નિમિત્તે આપને તેમજ આપના પરિવાર ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
પુજ્ય જલારામ બાપા આપની તમામ મનોકામના પુર્ણ કરે તેવી પ્રાર્થના.

॥ જય જલારામ ॥


જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા જલારામ બાપા તમારી બધી જ ઇચ્છાઓ પૂરી કરે તેવી બાપા પાસે પ્રાર્થના
🙏 જય જલારામ🙏


🌺ધન્ય હશે એ કુળ જયા લીધો અવતાર,
ધન્ય હશે એ કુખ માતાની જયા જનમ લીધો,
ધન્ય હશે એ રજ ભુમી વિરપુર ધામ, જયા પગલા પડયા તમારા,
ભુખ્યા ને ભોજન આપનાર જલારામ બાપા,
તમને વંદન કરુ વારંવાર 🌺.

🙏જય જલારામ🙏
🙏જય વિરબાઇ માત🙏
🙏(yor name) તરફથી જલારામ જયંતિની હાદિકઁ શુભરછા🙏


*કિસ્મત પહેલેથી લખાઈ*
*ગયેલી હોય તો દુવા*
*કરવાથી શું મળશે...?*

*સુંદર જવાબ...*
*શું ખબર કિસ્મત માં એમ*
*લખ્યું હોય કે જે મળશે તે*
*દુવા થી જ મળશે...!!*
જય જલારામ બાપા 🙏💐🙏


*મારી એવી તો શું હસ્તી કે હું એની હસ્તી તમને બયાન કરૂં...
પણ એટલું જરૂર કહી શકીશ કે મારા જલારામબાપા સામે દિલથી મસ્તક નમાવશો તો...
દુનિયા માં કોઈ ની સામે હાથ નહીં લંબાવો પડે...
હેપ્પી જલારામ જયંતિ જય જલારામ જય જલીયાણ*


જન સેવા એ જ પ્રભુ સેવા ના મંત્રને
પોતાના જીવનમાં ચરિતાર્થ કરનાર
જલારામ બાપનું જીવનકર્મ અને સેવાકીય પ્રવુતિ
જ તેમની સાધના હતી

જય જલારામ


"યદા યદા....થી..... યુગે યુગે" ગીતાજી નાં વચન ને સાચા અર્થ મા "સાર્થક" કરનાર...
"ભક્તો ના ભગવાન" એવાં "જલારામ બાપા" ના 220 મા "પ્રાગટ્ય દિવસે"બાપા નાં ચરણો મા કોટી કોટી વંદન


🙏🌹જય જલારામ મિત્રો 🌹🙏

ઇશ્વર આપણી સાથે જ હોય છે,
     એમને વિશ્વાસ થી જોઇ શકાય અને શ્રદ્ધા થી અનુભવી શકાય.

👏🌷 જય જલારામ 🌷👏
👏🌷 જય સીયારામ 🌷👏


હાથમાં છે લાકડી,
ને માથે છે પાઘડી,
ભૂખ્યા દુખ્યા ને ભાખરી,
એવા બાપા જય જલારામ


અમે આવા અનેક મંદિર જોયા...
જ્યાં ટીકીટથી દર્શન થતાં
વિશ્વ માં હાજરા હાજર છે.
વીરપુર કે જ્યાં પૈસા ના લેવાતા
જય જલારામ


"દેને કો ટુકડા ભલા
       લેને કો હરિ નામ"
પરમ પૂજ્ય વંદનીય શ્રી જલારામ બાપાની
     ૨૨૧ મી જન્મ જયંતી નિમિતે
બાપા ને કોટી કોટી વંદન🙏🏼

🌹🌹જય જય જલારામ બાપા 🌹🌹


भोगी को भोजन दे जोगी
जय जलाराम


देने को टूकडा भला, लेने को हरी नाम |
ताके पद वंदन करु, जय जय जलाराम ||


परिवार को खिलाया तो, फर्ज आम हुआ।
दोस्तों को खिलाया तो, अपना नाम हुआ।
किसी गरीब को खिलाया तो, पुण्य का काम हुआ।
मगर सारी दुनिया को खिलाया तो, वो जलाराम हुआ।


Jaha Jalaram Bapa Dayalu
Virpur Gam Tukdama Ram
Aye he Ram Enam Dene
Bhakti nu Mukam Jay Jalaram


રામ નામ મેં લીન હે,
દેખત સબ મેં રામ.
તાકે પદ વંદન કરું,
જય જય શ્રી જલારામ."
શ્રી જલારામ બાપાનું જયંતિ ની શુભેચ્છાઓ.


Ram Naam Me Lin Hai
Dekhat Sab Me Ram
Take Pad Vandan Karu
Jay Jay Jalaram
Wish You All
Happy Jalaram Jayanti !!


God is an unutterable sigh,
Planted in the depths of the soul,
My concern is not whether
God is on our side; My greatest Concern is to be on God’s side,
For God is always right..!!


Hamne Ese Kayi Mandir Dekhe
Jo waha ticket se darshan hote hai
Vishwama sakshat che
Virpur ke jaha paise nahi liye jate
Jai Jalaram
Previous Post Next Post