good morning (gm) msg in gujarati language or font for whatsapp, facebook, dear, darling, friends, girlfriend (gf), love, sweetheart and other social media.
![]() |
Good morning msg in Gujarati language |
એક મિત્ર એ મને પુછ્યું.....
રોજ સવારે એક "સુવિચાર" સૌને
મોકલાવી "શુભ સવાર" પાઠવો છો,,
શું "મળે" છે તમને... ???
મેં "હસીને" કહયું
"લેવું -દેવું" તો "વેપાર" છે...
વગર "અપેક્ષા" એ આપે તે જ તો
*"પ્રેમ"* છે વ્હાલા...😊
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
પાપ શરીર નથી કરતુ *વિચારો* કરે છે..
અને ગંગા વિચારો ને નહીં *શરીર* ને ધુએ છે..
*-થોડું વિચારવા જેવું તો ખરુ..*
આપનો દિવસ *મંગલકારી* રહે..!.
🌸🌻 સુપ્રભાત 🌻🌸
*અભિમાન વગર ની વાણી,*
*હેતુ વગર નો પ્રેમ,*
*અપેક્ષા વગર ની કાળજી,*
*અને*
*સ્વાર્થ વગર ની પ્રાર્થના,*
*એજ સાચો સબંધ છે.*
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
*ત્યાં સુધી જ તમે ઓળખાશો, જયાં સુધી તમે કામ આવશો સાહેબ....*
*બાકી તો લોકો દીવા સળગાવી ને દીવાસળી ફેકી જ દે છે....*
*આપનો દિવસ મંગલકારી રહે..!*
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
💐 *"નદીમાં પડવાથી કોઈનું મૃત્યુ નથી થતું ... જીવ એટલા માટે જાય છે કે .......પાણીમાં ,
તરતા નથી આવડતું"*
" *પરિસ્થિતિ ક્યારેય સમસ્યા બનતી નથી..... સમસ્યા એટલા માટે થાય છે કે .....આપણને પરિસ્થિતિ સામે લડતા નથી આવડતુ."*
🌞🌞🌞 શુભ સવાર 🌞🌞🌞
જમવુ તો *માં બાપ* ભેગુ પછી ભલે
*ઝેર* હોય...
અને રહેવું તો *ભાઈઓ* ભેગુ... પછી ભલે
*વેર* હોય..
*સાવરણી* બાધેંલી હોય ત્યારે
*કચરો* સાફ કરે છે...
પરંતુ *છૂટી* પડી જાય ત્યારે ખૂદ
*કચરો* બની જાય છે...
માટે *_परिवार_*થી *બંધાયેલા*
રહો
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
*❛મુદ્દાની વાત : વારંવાર નિષ્ફળ થવા છતાં*
*ઉત્સાહ ન ખોવો એ જ સફળતા છે*.❜
*આપનો દિવસ મંગલકારી રહે*..!
🌸🌻 સુપ્રભાત 🌻🌸
કાંડાની "તાકાત" પુરી "થઈ
જાય" ને...
ત્યારે જ "માણસ" હથેળીમાં
"ભવિષ્ય" શોધે છે...!
🌹🌹🌹 gud mrng 🌹🌹🌹
*ભાર દફ્તરનો હવે કાંધે નથી બસ એટલું જ*..
*બાકી લોકો હજી સતત ભણાવી જાય છે*..!
🌸🌻 Good Morning 🌻🌸
*તાકાત શબ્દોમાં નાખો, અવાજ માં નહિ.*
*કારણ કે સાહેબ,*
*ખેતી વરસાદ ના પાણીથી થાય,*
*પુર ના પાણીથી નહી..!*
🌞🌞🌞 Good Morning 🌞🌞🌞
*અજ્ઞાની હોવું એ એટલી શરમની વાત નથી*
*જેટલી શીખવાની ઈચ્છા ન રાખવી છે. *
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹